________________
४८७
चतुर्थ: प्रस्तावः
अन्नदियहे य भणिओ राइणा नरविक्कमो - 'पुत्त! पुव्वपुरिसपवित्तियवत्तिणीपरिपालणेण उस्सिंखलजणताडणेण य एत्तियं कालं जाव मए पालियं रज्जं । इयाणिं पुण ममाहिंतो सरीरबलेण य, पुन्नपगरिसेण य, विक्कमेण य समत्थो तुमं, ता अंगीकरेसु रज्जमहाभरं, परिवालेसु पुव्वपवाहेण जणवयं । अहं पुण पुव्वपुरिसायरियं धम्ममग्गं अणुचरिस्सामि ।' कुमारेण भणियं-‘ताय! विरमह इमाओ अज्झवसायाओ। तुम्ह दंसणुस्सुओ चिरकालेण अहमिहमागओ। नवि य अज्जवि एस पत्थावो पत्थुयवत्थुस्स । निवसह ताव सगेहे च्चिय कइवय वरिसाइं।' राइणा भणियं वच्छ! किं न पेच्छसि जायविमलपलियसंगमुत्तिमंगं ?, न वा निरूवेसि विसंठुलसयलट्ठि सरीरलट्ठि ?, न निरिक्खसि थेवपयासेवि चलंतिं दंतपंतिं ?, न विभावेसि वत्थुविलोयणाबलियं लोयणजुयलं ?, न कलयसि वलिपडलसंतयं सरीरत्तयं?, न वा मुणसि समत्थकज्जासाहणजायसंदेहं देहं ? एवं च पच्छिमदिसावलंबि बिंबं व
अन्यदिवसे च भणितः राज्ञा नरविक्रमः 'पुत्र! पूर्वपुरुषप्रवर्त्तितवर्तनीपरिपालनेन उच्छुङ्खलजनताडनेन च एतावत् कालं यावद् मया पालितं राज्यम् । इदानीं पुनः मदपि शरीरबलेन च, पुण्यप्रकर्षेण च, विक्रमेण च समर्थः त्वं, तस्माद् अङ्गीकुरु राज्यमहाभारम्, परिपालय पूर्वप्रवाहेण जनपदम् । अहं पुनः पूर्वपुरुषाऽऽचरितं धर्ममार्गम् अनुचरिष्यामि ।' कुमारेण भणितं 'तात! विरम अस्माद् अध्यवसायात् । तव दर्शनोत्सुकः चिरकालेन अहम् इह आगतः। नाऽपि च अद्यापि एषः प्रस्तावः प्रस्तुतवस्तुनः । निवस तावत् स्वगृहे एव कतिपयानि वर्षाणि।' राज्ञा भणितं ‘वत्स! किं न प्रेक्षसे जातविमलपलितसङ्गम् उत्तमाङ्गम् ? । न वा निरूपयसि विसंस्थुलसकलाऽस्थि शरीरयष्टिम् ? । न निरीक्षसे स्तोकप्रयासेऽपि चलन्तीं दन्तपङ्क्तिम्? । न विभावयसि वस्तुविलोकनाऽबलं लोचनयुगलम् ? । न कलयसि वलिपटलसत्कं शरीरत्वम् ? । न वा जानासि समस्तकार्याऽऽसाधनजातसन्देहं देहम् ? । एवं च पश्चिमदिगवलम्बि बिम्बम् इव रवेः, रजनीविराममलिनं
એક દિવસે રાજાએ નરવિક્રમને કહ્યું-‘હે પુત્ર! પૂર્વ પુરુષોએ પ્રવર્તાવેલ માર્ગનું પાલન કરતાં અને શઠ જનોને શિક્ષા કરતાં આટલો કાળ મેં રાજ્ય પાળ્યું, પરંતુ અત્યારે મારા કરતાં શ૨ી૨-બળે પુણ્ય-પ્રકર્ષે તથા પરાક્રમમાં તું અધિક સમર્થ હોવાથી રાજ્યનો મહાભાર સ્વીકાર. પૂર્વ-પ્રવાહ પ્રમાણે દેશનું રક્ષણ કર અને હું પૂર્વ પુરુષોના ધર્મમાર્ગે પ્રવર્તીશ.’ કુમાર બોલ્યો-‘હે તાત! એ વિચારથી વિરામ પામો. તમારા દર્શનનો ઉત્સુક હું લાંબા કાળે અહીં આવ્યો છું, જેથી અત્યારે એ પ્રસ્તુત કાર્યનો પ્રસંગ નથી. હાલ તો તમે અમુક વરસ ઘ૨વાસમાં રહો.’ રાજાએ કહ્યું-‘હે વત્સ! શ્વેત કેશથી વ્યાપ્ત આ મસ્તકને જોતો નથી શું? આ હાડપિંજર જેવા શરીરને કેમ અવલોકતો નથી? અલ્પ ચાવતાં પણ આ દંત-પંક્તિ કંપતી રહે છે, દષ્ટિથી વસ્તુ જોવાનું કામ થતું નથી, આખા શરીરે કરચલી વ્યાપ્ત છે; તેમજ સમસ્ત કામ સાધવામાં દેહ પણ અશક્ત બનેલ છે. હે પુત્ર! મારી આવી સ્થિતિ શું તું સાક્ષાત્ જોઇ શકતો નથી? એમ પશ્ચિમ દિશામાં પહોંચેલ રવિબિંબ અને પ્રભાતના શશિમંડળ સમાન. અત્યંત