________________
४८८
श्रीमहावीरचरित्रम रविणो, रयणीविराममलिणं मंडलं व ससिणो, गाढजरत्तणपत्तं पत्तं व तरुणो जायसूरत्थमणसंभावणं वणं व कमलाण, पब्भठ्ठलठ्ठपुव्वसोहं अप्पाणप्पाण-मवलोइऊण कहं खणमवि गेहे वसामि? । ता मुयसु पडिबंध, पडिवज्जसु मम वयणं, भवसु धम्मसहाओ।' तओ तायनिच्छयमुवलब्भ नरविक्कमो अणणुभूयपुव्वदुक्खक्कंतो वज्जताडिओ इव, लेप्पघडिओ इव, पत्थरुक्कीरिओ इव चित्तलिहिओ इव खणं ठाऊण बाढं रोविउं पवत्तो। समासासिओ य रन्ना कोमलवयणेहिं, पडिवन्नो य तेण महाकट्ठण रज्जाभिसेओ। समागए य पसत्यवासरे सव्वसामग्गीए मंति-सामंत-मित्तयप्पमुहमहाजणसमक्खं निवेसिओ नरविक्कमो निययसीहासणंमि। कओ अट्ठोत्तरकलससएणं महाविभूईए रायाभिसेओ। पणमिओ य रन्ना मंडलाहिव-पुरपहाणलोयपरियरिएण, भणिओ य सव्वायरेण 'वच्छ! जइवि नयविणय-सच्चाइगुणगणमणिमहोयही तुमं तहवि किंपि भणेज्जसि । एसा हि रायलच्छी मण्डलम् इव शशिनः, गाढजरत्वप्राप्तं पत्रमिव तरोः, जातसूर्यास्तमन-सम्भावनं वनमिव कमलानाम् प्रभ्रष्टलष्टपूर्वशोभमप्राणमात्मानमवलोक्य कथं क्षणमपि गृहे वसामि? । तस्माद् मुञ्च प्रतिबन्धम्, प्रतिपत्स्व मम वचनम्, भव धर्मसहायः । ततः तातनिश्चयम् उपलभ्य नरविक्रमः अननुभूतपूर्वदुःखाऽऽक्रान्तः वज्रताडितः इव, लेप्यघटितः इव, प्रस्तरोत्कीर्णः इव, चित्रलिखितः इव क्षणं स्थित्वा बाढं रोदितुं प्रवृत्तः । समाश्वासितः च राज्ञा कोमलवचनैः, प्रतिपन्नश्च तेन महाकष्टेन राज्याभिषेकः । समागते च प्रशस्तवासरे सर्वसामग्र्या मन्त्रि-सामन्त-मित्रप्रमुखमहाजनसमक्षं निवेषितः नरविक्रमः निजकसिंहासने । कृतः अष्टोत्तरकलशशतेन महाविभूत्या राज्याभिषेकः | प्रणतश्च राज्ञा मण्डलाधिप-पुरप्रधानलोकपरिवृत्तेन, भणितश्च सर्वाऽऽदरेण 'वत्स! यद्यपि न्याय-विनय-सत्यादिगुणगणमणिमहोदधिः त्वं तथापि किमपि भण्यसे। एषा खलु राजलक्ष्मीः अपटमन्धत्वम्, अमद्यपानं मदजननम्, सूर्य-शशधरकरप्रसराऽसाध्यम् अन्धकारम् । तस्मात् तथाकथमपि
જીર્ણ થયેલ વૃક્ષના પત્રતુલ્ય તથા અસ્ત પામેલા સૂર્યના વખતે સંકોચ પામતા કમળવન સમાન, પૂર્વની શોભા નષ્ટ થતાં પોતાના શરીરની અસ્તવ્યસ્ત અવસ્થા સાક્ષાત્ જોયા છતાં હું એક ક્ષણવાર પણ ઘરમાં કેમ રહી શકું? માટે એવો આગ્રહ મૂકી દે, મારું વચન માન્ય રાખ અને ધર્મમાં સહાય કરનાર થા. એટલે તાતનો નિશ્ચય જાણી, પૂર્વે કદી ન અનુભવેલ દુ:ખથી દબાતાં જાણે વજથી મરાયો હોય, જાણે લેપથી ઘડાયેલ હોય, જાણે પત્થરમાં કોતરાયેલા હોય અથવા જાણે ચિત્રમાં આલેખાયેલ હોય તેમ ક્ષણવાર સ્થિર બેસીને તે અત્યંત રોવા લાગ્યો; એટલે રાજાએ કોમળ વચનોથી તેને શાંત કર્યો. કુમારે મહાકષ્ટ રાજ્યાભિષેક કબૂલ કર્યો. પછી પ્રશસ્ત દિવસ આવતાં સર્વ સામગ્રી સહિત મંત્રી, સામંત, મિત્ર પ્રમુખ મહાજન સમક્ષ રાજાએ નરવિક્રમને પોતાના સિંહાસન પર બેસાર્યો અને એક સો આઠ કળશોવડે મહાવિભૂતિપૂર્વક રાજ્યાભિષેક કર્યો. એટલે સામંતો તથા નગરના પ્રધાન જનો સહિત રાજાએ તેને પ્રણામ કર્યા. પછી રાજાએ ભારે આદરપૂર્વક તેને શિખામણ આપતાં જણાવ્યું કે-“હે વત્સ! જો કે તું પોતે ન્યાય, વિનય, સત્યાદિ ગુણગણરૂપ મણિઓનો ભંડાર-મહાસાગર છે, તથાપિ કંઇક તને શિખામણ