________________
चतुर्थः प्रस्तावः
गुरुणा भणियं 'जुत्तं एयं तुम्हं भवेक्कभीयाणं । निव्विग्गं कुणह लहुं चयह पमायं पयत्तेण ।।२२।।
४८५
अह गुरुं पणमिऊण गओ राया सभवणं । कयमणंतरकरणिज्जं । आहूया मंतिणो । कहिओ निययाभिप्पाओ। अवगओ मंतीहिं । एत्थंतरे समागया कुमारचारोवलंभनिमित्तं पुव्वपेसिया गूढपुरिसा । पणमिओ तेहिं राया । निवेइओ नयरनिग्गमाओ आरब्भ जयवद्धणपुररज्जलाभपज्जंतो सव्वो कुमारवुत्तंतो । तुट्ठो राया, दिन्नं च चिंतियाइरित्तं तेसिं वित्तं। पेसिया य कुमाराणयणनिमित्तं बुद्धिसागरपमुहा मंतिणो । अणवरयप्पयाणएहिं पत्ता य ते जयवद्धणपुरं । नरविक्कमोवि नाऊण तेसिमागमणं सपिरयणो निग्गओ अभिमुहो । पवेसिया वड्ढविच्छड्डेणं, कया जणगनिव्विसेसा पडिवत्ती, पुट्ठा य उचियसमए आगमणप्पओजणं।
गुरुणा भणितं 'युक्तमेतत् तव भवैकभीतस्य।
निर्विघ्नं कुरु लघु त्यज प्रमादं प्रयत्नेन । २२ ।।
अथ गुरुं प्रणम्य गतः राजा स्वभवनम् । कृतम् अनन्तरकरणीयम् । आहूताः मन्त्रिणः । कथितः निजाऽभिप्रायः। अवगतः मन्त्रिभिः । अत्रान्तरे समागताः कुमारचारोपलम्भनिमित्तं पूर्वप्रेषिताः गूढपुरुषाः। प्रणतः तैः राजा। निवेदितः नगरनिर्गमतः आरभ्य जयवर्धनपुरराज्यलाभपर्यन्तः सर्वः कुमारवृत्तान्तः। तुष्टः राजा, दत्तं च चिन्तिताऽतिरिक्तं तेषां वित्तम् । प्रेषिताः च कुमाराऽऽनयननिमित्तं बुद्धिसागरप्रमुखाः मन्त्रिणः। अनवरतप्रयाणकैः प्राप्ताः च ते जयवर्धनपुरम् । नरविक्रमः अपि ज्ञात्वा तेषामाऽऽगमनं सपरिजनः निर्गतः अभिमुखम्। प्रवेषिताः महाविच्छर्देन, कृता जनकनिर्विशेषा प्रतिपत्तिः, पृष्टाः च उचितसमये
ગુરુ બોલ્યા-‘ભવભીરુ એવા તમ જેવાઓને એ યુક્ત છે. તમે વિઘ્ન ન થાય તેમ એ કામ સત્વર કરો અને પ્રયત્નપૂર્વક પ્રમાદનો ત્યાગ કરો.’ (૨૨)
ગુરુને નમીને રાજા પોતાના આવાસમાં ગયો. ત્યાં યોગ્ય કર્તવ્ય કરીને તેણે મંત્રીઓને બોલાવી પોતાનો અભિપ્રાય જણાવ્યો, જે મંત્રીઓએ સમજી લીધો. એવામાં પૂર્વે કુમારને શોધવા માટે જે ગુપ્ત પુરુષોને મોકલ્યા હતા, તેમણે આવી, પ્રણામ કરીને નગરના નિર્ગમનથી માંડીને જયવર્ધન નગરના રાજ્યની પ્રાપ્તિ સુધીનો કુમારનો બધો વૃત્તાંત રાજાને કહી સંભળાવ્યો, જે સાંભળતાં રાજા બહુજ સંતુષ્ટ થયો અને તેમને કલ્પના કરતાં અધિક ધન આપીને સંતુષ્ટ કર્યા. પછી રાજાએ કુમા૨ને લાવવા માટે બુદ્ધિસાગર પ્રમુખ મંત્રીઓને મોકલ્યા. તેઓ સતત પ્રયાણ કરતા જયવર્ધન નગરે પહોંચ્યા. તેમનું આગમન જાણવામાં આવતાં નવિક્રમ પરિજન સહિત તેમની સન્મુખ આવી, મોટા આડંબરથી તેમને પ્રવેશ કરાવ્યો. પોતાના પિતા સમાન તેણે તેમનો આદર-સત્કાર કર્યો અને પ્રસંગે આગમનનું પ્રયોજન પૂછતાં તેમણે નિવેદન કર્યું કે-‘હે કુમાર! રાજાને દીક્ષા લેવાની ઇચ્છા છે,