________________
४८४
श्रीमहावीरचरित्रम तम्हा एवं नाउं जइधम्मं सव्वहा समायरह । एसो खु तिव्वदुहजलणसमणघणवरिसणसमो जं ।।१८ ।।
सग्गापवग्गमंदिररोहणनिस्सेणिदंडसारिच्छो ।
कम्मुब्भडविडविविहाडणेक्कधारुक्कडकुहाडो ।।१९।। अचिरेण दिन्ननिस्सेससारनिस्सेयसो सुहत्थीहिं। अणुसरियव्वो सम्मं सुसत्तिजुत्तेहिं सत्तेहिं ।।२० || तिगं।
रन्ना भणियं 'भयवं! जं तुब्भे वयह तं पवज्जामि । जाव नियरज्जभारप्पणेण सुत्थं करेमि जणं' ।।२१।।
तस्माद् एवं ज्ञात्वा यतिधर्मं सर्वथा समाचर । एषः खलु तीव्रदुःखज्वलनशमनघनवर्षणसमः यद् ।।१८ ।।
स्वर्गाऽपवर्गमन्दिररोहणनिश्रेणीदण्डसदृशः ।
कर्मोद्भटविटपिविघटनैकधारोत्कटकुठारः ।।१९।। अचिरेण दत्तनिःशेषसारनिःश्रेयान् सुखार्थिभिः । अनुसर्तव्यः सम्यक् सुशक्तियुक्तैः सत्त्वैः ।।२० || त्रिकम् ।
राज्ञा भणितं 'भगवन् ! यद् त्वं वदसि तत् प्रपद्ये । यावद् निजराज्यभाराऽर्पणेन सुस्थं करोमि जनम् ।।२१।।
એમ સમજીને સર્વથા યતિધર્મનો આદર કરો, કારણકે એ તીવ્ર દુઃખાગ્નિને શાંત કરવામાં જળધરની ધારા समान छ. (१८)
વળી એ સ્વર્ગમોક્ષમંદિરે આરોહણ કરવા નિસરણી સમાન, તેમજ કર્મરૂપ વૃક્ષોને છેદવામાં તીક્ષ્ણ કુહાડા समान छ. (१८)
વળી અલ્પકાળમાં એ અનુપમ મોક્ષ આપનાર છે; માટે સુખાર્થી તથા શક્તિયુક્ત જનોએ અવશ્ય આદરવા सय . (२०)
એ પ્રમાણે સાંભળતાં રાજા કહેવા લાગ્યો-“હે ભગવન્! સૌ પ્રથમ મારા રાજ્યનો ભાર સોંપીને હું લોકોને સ્વસ્થ કરું પછી તમે જે પ્રમાણે કહો છો, તે રીતે હું અવશ્ય ચારિત્ર લઇશ.” (૨૧)