________________
४८३
चतुर्थः प्रस्तावः
बलेण तेण किं कज्जं?, किं वा तेण धणेणवि?| न जं सद्धम्ममग्गस्स, उवयारे निजुज्जइ? ||१४।।
जएज्ज सव्वहा धम्मे, पमायपरिहारओ।
जीवघायनिवित्तिमि, पवित्तिमि सुहेसु य ।।१५।। सुयाइमोहसंबद्धा, पावं कुव्वंति पाणिणो। तेण पावेण संतत्ता, निवडंति अहो-गई ।।१६।।
गइंदा इव बझंति, जोणिलक्खेसु णेगसो। किं किं दुक्खं न पेक्खंति, ते तिक्खमवियक्खणा? ||१७।।
बलेन तेन किं कार्यम्, किं वा तेन धनेनाऽपि। न यत् सद्धर्ममार्गस्य उपचारे नियुज्यते । (१४ ।।
यतेत सर्वथा धर्मे प्रमादपरिहारतः ।
जीवघातनिवृत्तौ प्रवृत्तौ शुभेषु च ।।१५।। सुतादिमोहसम्बद्धाः पापं कुर्वन्ति प्राणिनः । तेन पापेन सन्तप्ताः निपतन्ति अधोगतिम् ।।१६ ।।
गजेन्द्राः इव बध्यन्ते योनिलक्षेषु नैकशः। किं किं दुःखं न प्रेक्षन्ते ते तीक्ष्णम् अविचक्षणाः ।।१७।।
તેવા બળથી કે ધર્મથી પણ શું કે જે સદ્ધર્મના ઉપચાર-ઉપકારમાં કામ ન આવે? (૧૪) માટે પ્રમાદ છોડીને જીવહિંસા વિનાના અને શુભ પ્રવૃત્તિવાળા ધર્મમાં સદા તત્પર રહેવું, (૧૫)
પુત્રાદિના મોહમાં ફસાયેલા પ્રાણીઓ પાપ કરે છે અને તે પાપથી દુઃખી તેઓ દુર્ગતિમાં જાય છે. (१७)
ગજેંદ્રોની જેમ તે અજ્ઞજનો અનેકવાર જીવાયોનિમાં બંધાય છે, તેમજ શું શું તીક્ષ્ણ દુઃખ પામતા નથી? (१७)