________________
४८२
श्रीमहावीरचरित्रम् जहा-वलयासिंधुनिम्मग्गवडबीयं व दुल्लहं । को माणुसत्तं संपप्प, पमाएज्ज वियक्खणो? ||९||
___ खणोऽवि नाउकम्मस्स, जाइ जेणाविणस्सरो।
तेणेस मुच्छिओ लोओ, निरुव्विग्गो कहं भवे? ||१०|| भवेज्ज कोऽवि किं धीमं, निद्दाकरणलालसो। मंदिरे हव्ववाहुग्गजालामालापलीविए? ||११।।
विएसे सुहगम्मेवि, सप्पाहेओ पयट्टइ।
दुग्गेऽणते भवट्ठाणे, जे न किंपि समीहए ।।१२।। हए से नियबुद्धीए, ठाणे ठाणे विसीयइ। अन्ने सोक्खे न पावेइ, सिद्धि सद्धम्मसंबले ।।१३।। जुम्मं । यथा- वलयसिन्धुनिमग्नवरबीजमिव दुर्लभम्। कः मानुषत्वं सम्प्राप्य प्रमाद्यति विचक्षणः? ।।९।।
क्षणोऽपि नाऽऽयुःकर्मणः याति येनाऽविनश्वरः(रतां?)।
तेन एषः मूर्छितः लोकः, निरुद्विग्नः कथं भवेत्? ।।१०।। भवेत् कोऽपि किं धीमान् निद्राकरणलालसः । मन्दिरे हव्यवाहोग्रज्वालामालाप्रदीपिते ।।११।।
विदेशे सुखगम्येऽपि सपाथेयः प्रवर्तते।
दुर्गेऽनन्ते भवस्थाने, ये न किमपि समीहन्ते ।।१२।। हताः ते निजबुद्ध्या, स्थाने स्थाने विषीदन्ति।
अन्यानि सौख्यानि न प्राप्नुवन्ति, सिद्धिः सद्धर्मशम्बले ।।१३।। युग्मम् । મહાસાગરમાં મગ્ન થયેલ વટબીજની માફક દુર્લભ મનુષ્યત્વ પામીને ક્યો વિચક્ષણ પુરુષ પ્રમાદ કરે? (૯)
આયુકર્મની એક ક્ષણ પણ અવિનશ્વર બનતી નથી, તેથી કરીને આ મૂછિત લોક ઉદ્વેગ રહિત કેમ થાય? (૧૦) અગ્નિની તીવ્ર વાળાથી બની રહેલા મકાનમાં શું કોઇ બુદ્ધિશાળી નિદ્રા કરવામાં પ્રમાદી બને ખરો? (११)
સુખે જઇ શકાય એવા વિદેશમાં જતાં પણ લોકો ભાતું લઇને નીકળે છે, તો વિકટ અને અનંત સંસારની મુસાફરીમાં જે લોકો ભાતુ લેતા નથી, તે પોતાની બુદ્ધિથી પ્રતિઘાત પામતાં પગલે પગલે સદાય છે, પણ કાંઇ સુખ પામી શકતા નથી; સુધર્મરૂપ શંબલવાળા ભવ્યો સિદ્ધિને પામે છે. (૧૨, ૧૩)