________________
४८०
श्रीमहावीरचरित्रम निप्पच्चवायमउले भोगे भुंजेति पंचरूवेवि। सव्वत्थ जायकित्ती नरविक्कमनरवई ताहे ।।१।।
सूरीवि धम्ममग्गे आरोविय भूरि भव्वपाणिगणे ।
सीसगणसंपरिवुडो नयराउ विहरिओ बाहिं ।।२।। पडिबोहेंतो सूरोव्व भव्वकमलाइं वयणकिरणेहिं । कालक्कमेण पत्तो जयंतिनयरिं विहारेण ।।३।।
उग्गहमणुजाणाविय नयरीए बाहिं चंपगुज्जाणे । सद्धम्मकम्मउज्जुयजइजणसहिओ ठिओ भय ।।४।।
निष्प्रत्यपायमतुलान् भोगान् भुनक्ति पञ्चरूपानपि । सर्वत्र जातकीर्तिः नरविक्रमणरपतिः तदा ।।१।।
सूरिः अपि धर्ममार्गे आरोप्य भूरीन् प्राणिगणान् ।
शिष्यगणसम्परिवृत्तः नगराद् विहृतः बहिः ||२|| प्रतिबोधन् सूर्यः इव भव्यकमलानि वचनकिरणैः । कालक्रमेण प्राप्तः जयन्तीनगरी विहारेण ||३||
अवग्रहम् अनुज्ञाप्य नगर्याः बाहिः चम्पकोद्याने । सद्धर्मकर्मोद्युतयतिजनसहितः स्थितः भगवान् ।।४।।
ત્યાં પાંચ પ્રકારના અતુલ ભોગ ભોગવતાં નરવિક્રમ નરપતિની કીર્તિ સર્વત્ર વિસ્તાર પામી. (૧)
એવામાં ભવ્ય પ્રાણીઓને ધર્મ-માર્ગે સ્થાપન કરતા આચાર્ય મહારાજે પણ પોતાના શિષ્ય-પરિવાર સહિત त्यांची विहार यो. (२)
માર્ગમાં સૂર્યની જેમ ભવ્યકમળોને પોતાના વચન-કિરણોથી પ્રતિબોધ-વિકાસ પમાડતા સૂરિ વિહાર કરતાં अनुॐ ४यंती नगरीमा पोय. (3)
ત્યાં રાજા પાસે અવગ્રહની રજા લઇ, નગરીની બહાર ચંપકોદ્યાનમાં ધર્મ-કર્મમાં તત્પર એવા સાધુઓ સહિત ते २. (४)