________________
४७८
श्रीमहावीरचरित्रम नाह!, ता कुण पसायं सुसमिद्धिवियरणेणं महाणुभावस्स तस्स तुमं। फलमेयं चिय लच्छीए नाह! संझब्भरागचवलाए जं पूरिज्जंति मणोरहाओ उवयारिलोगस्स ।'
इय सोच्चा से वयणं रण्णा संदणपुराउ सो सिग्धं | आणाविऊण ठविओ चोडयविसए महाराओ ।।१।।
दिन्नो से भंडारो समप्पिया करि-तुरंग-रह-जोहा।
किं बहुणा? अत्तसमो सोऽवि कओ तेण नरवइणा ।।२।। अन्नदिवसे य भज्जा-सुयसमेओ नरविक्कमो महया रिद्धिसमुदएणं गओ उज्जाणे । दिट्ठो सूरी। सव्वायरेण पणमिऊण पसाहिओ समीहियसंपत्तिवइयरो। गुरुणा भणियं'महाराय! एरिसकल्लाणवल्लिनिबंधणाणि मुणिजणचरणसेवणाणि ।' राइणा चिंतियं-'अहो नाथ! तस्मात् कुरु प्रसादं सुसमृद्धिवितरणेन महानुभावाय तस्मै त्वम्। फलमेतद् एव लक्ष्म्याः नाथ! सन्ध्याऽभ्ररागचपलायाः यद् पूर्यन्ते मनोरथाः उपकारिलोकस्य ।'
इति श्रुत्वा तस्याः वचनं राज्ञा स्यन्दनपुरात् सः शीघ्रम् । आनीय स्थापितः चोटकविषये महाराजः ।।१।।
दतः तस्मै भाण्डागारः समर्पिताः करि-तुरग-रथ-योद्धाः।
किं बहुना? आत्मसमः सोऽपि कृतः तेन नरपतिना ।।२।। अन्यदिवसे च भार्या-सुतसमेतः नरविक्रमः महता ऋद्धिसमुदायेन गतः उद्यानम्। दृष्टः सूरिः । सर्वाऽऽदरेण प्रणम्य प्रसाधितः समीहितसम्प्राप्तिव्यतिकरः । गुरुणा भणितं 'महाराज! एतादृशकल्याणवल्लीनिबन्धनानि मुनिजनचरणसेवनानि।' राज्ञा चिन्तितं 'अहो! अमोघं गुरुवचनम्, अहो! जिनधर्मस्य माहात्म्यम्।
તે મહાનુભાવ પર તમે પ્રસાદ કરો. હે પ્રિયતમ! ઉપકારી જનોના મનોરથ પૂરાય, એ જ સંધ્યાના વાદળ સમાન ચપળ લક્ષ્મીનું ફળ છે.”
એ પ્રમાણે વચન સાંભળીને રાજાએ તે માળીને ચંદન નગરથી તરત બોલાવી લીધો અને તેને ચોટક દેશનો २ जनाव्यो; (१)
તેમજ તેને હાથી, ઘોડા, રથ, યોદ્ધા તથા ભંડાર પ્રમુખ આપતા પોતાની સમાન બનાવી દીધો. (૨)
હવે એકદા પોતાની ભાર્યા તથા પુત્રો સહિત મોટી સમૃદ્ધિપૂર્વક રાજા ઉદ્યાનમાં ગયો. ત્યાં ગુરુમહારાજના દર્શન થતાં ભારે આદરપૂર્વક પ્રણામ કરીને તેણે ઈષ્ટ-પ્રાપ્તિનો બધો પ્રસંગ ગુરુમહારાજને કહી સંભળાવ્યો. જે સાંભળતાં ગુરુ બોલ્યા- હે નરેંદ્ર! મુનિજનોના ચરણની સેવાથી આવાં અનેક પ્રકારનાં કલ્યાણ થાય છે.' રાજાએ