________________
४७७
चतुर्थः प्रस्तावः जेण जहा वित्तं निवेएमि।' पडिवन्नं नरिंदेण | तओ पढमाणुरागाओ आरब्भ जाणवत्तारोवणक्कंदणोवलोभण-देवयाभेसणप्पमुहो साहिओ नीसेसो वुत्तंतो। एयमायन्निऊण य नरवइणा समग्गधण-जाणवत्तसहिओ निव्विसओ आणत्तो सो वाणियगो। सीलमईवि देवी करेणुगाखंधगया, धरियसियछत्ता, चामरेहिं वीइज्जमाणी, पए पए पडिच्छंती नयरजणकयं पूयासक्कारं, ठाणे ठाणे वियरमाणा दीणाणाहाण कणगदाणं, पवेसिया परमविभूईए निययमंदिरं । काराविओ पुरे अट्ठदिवसिओ महूसवो । अह ण्हवियविलित्ताए, नियंसियामलमहग्घवत्थाए, सुयजुयलपरिवुडाए, पमोयभरनिब्भरंगीए सीलमईए पुरओ पुव्वणुभूयं कहं कहतेण तीसे य हरणपमुहं वित्तंत्तं निसुणमाणेण रण्णा मालागारस्स तस्स पाडलयनामधेयस्स सच्चरियमणुवयारं तहाविहं सुमरियं झत्ति। तो भणिया सीलमई-'पिए! पियाविहु न एरिसो होइ जारिसओ स महप्पा मालागारो सिणेहपरो।' भणियं सीलमईए-'सच्चमिंण भणितं 'देव! वितर मे अभयदानेन प्रसादं येन यथावृत्तं निवेदयामि।' प्रतिपन्नं नरेन्द्रेण । ततः प्रथमाऽनुरागतः आरभ्य यानपात्राऽऽरोपणाऽक्रन्दनोपलोभन-देवताभापयनप्रमुखः कथितः निःशेषः वृत्तान्तः। एतदाऽऽकर्ण्य च नरपतिना समग्रधन-यानपात्रसहितः निर्विषयः आज्ञप्तः सः वणिक् । शीलमती अपि देवी करेणुकास्कन्धगता, धृतश्वेतछत्रा, चामराभ्यां वीजयमाना, पदे पदे प्रतीच्छन्ती नगरजनकृतं पूजासत्कारम्, स्थाने स्थाने वितरन्ती दीनाऽनाथानां कनकदानं प्रवेशिता परमविभूत्या निजमन्दिरम् । कारापिता पुरे अष्टदैवसिकः महोत्सवः । अथ स्नापितविलिप्तायाः निवसिताऽमलमहाय॑वस्त्रायाः सुतयुगलपरिवृत्तायाः, परमप्रमोदनिर्भरङ्गाया शीलमत्याः पुरतः पूर्वानुभूतां कथां कथयता तस्याः च हरणप्रमुखं वृत्तान्तं निश्रुण्वता राज्ञा मालाकारस्य तस्य ‘पाटल नामधेयस्य सच्चरितमनुपचारं तथाविधं स्मृतं झटिति। ततः भणिता शीलमतिः 'प्रिये! पिताऽपि खलु न एतादृशः भवति यादृशः सः महात्मा मालाकारः स्नेहपरः।' भणित शीलमत्या 'सत्यमेतद्
વિગેરે બધો વૃત્તાંત તેણે કહી સંભળાવ્યો; જે સાંભળતાં રાજાએ સમગ્ર ધન અને યાનપાત્ર સહિત તે વણિકને વિદાય થવાની અનુજ્ઞા આપી. પછી શીલવતીને હાથણી પર બેસારી, માથાપર શ્વેત છત્રવાળી, બે ચામરોથી વીંઝાતી પગલે પગલે લોકોના પૂજા-સત્કારને સ્વીકારતી, સ્થાને સ્થાને દીન અને અનાથ જનોને કનકદાન આપતી, પોતાના રાજભવનમાં દાખલ થઇ. રાજાએ આઠ દિવસ નગરમાં મહોત્સવ કરાવ્યો. પછી સ્નાન, વિલેપનપૂર્વક કિંમતી વસ્ત્રોને ધારણ કરતાં, તથા પુત્ર-યુગલથી પરવરેલ અને અંગમાં હર્ષ-પ્રકર્ષને ધારણ કરતી શીલવતી આગળ પૂર્વાનુભૂત કથા કહેતાં અને તેના હરણ પ્રમુખનો વૃત્તાંત સાંભળતાં, તે પાટલમાળીનું અનુપમ સચ્ચરિત્ર તરતજ રાજાના સ્મરણમાં આવ્યું. એટલે તેણે શીલવતીને જણાવ્યું- હે પ્રિયે! જેવો મહાપુરુષ માળીએ સ્નેહ બતાવ્યો, તેવો પિતા પણ ન હોઇ શકે. શીલવતી બોલી-“હે નાથ એ વાત સત્ય છે, માટે હવે સમૃદ્ધિ આપતાં