SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ४७६ श्रीमहावीरचरित्रम् ___ एयं च कहिज्जमाणमामूलाओ निसुणियं समग्गमवि समीवदेससंठियाए सीलमईए । तओ अपुव्वं अणाइक्खणिज्जं केवलमणुभवगम्मं नियसुयसाहियवइयरपरिन्नायसमुत्थहरिसपगरिसमुव्वहंती, समुच्चरोमंचुच्चाइयकंचुया, सुयसिणेहवसपगलंतथणमुहसुद्धदुद्धधारा ‘एह चिरकालपत्तगा पुत्तगा! नियजणणिं गाढमालिंगहत्ति भणंती गया तेसिं पच्चासन्नं, निवेइओ पुव्ववित्तंतो। विन्नाया जेट्टपुत्तेण। तओ गाढं कंठमवलंबिय चिरविरहदुहावेगसूयगविसंतुलवयणगब्भं निब्भरं सपुत्तावि रोविउं पवत्ता। विन्नायपरमत्येण मुहत्तमेत्तं विलंबिय समासासिया कुमारपरियणेण। अह उग्गयंमि दिणयरे परियणमज्झाओ एगेण पुरिसेण तुरियं गंतूण भणिओ नरविक्कमो-'देव! तुम्ह दइया कुमारेहिं एयस्स चेव नावावाणियस्स जाणवत्ते पत्तत्ति। तओ हरिसभरनिब्भरहियएण सविम्हयं पुच्छिओ राइणा एसो-'भद्द! को एस वुत्तंत्तोत्ति?। तेणवि संजायभएण भणियं-'देव! वियरसु मे अभयदाणेणप्पसायं एतच्च कथ्यमानम् आमूलाद् निश्रुतं समग्रमपि समीपदेशसंस्थितया शीलमत्या। ततः अपूर्वम्, अनाऽऽख्येयं, केवलमनुभवगम्यं निजसुतकथितव्यतिकरपरिज्ञातसमुत्थहर्षप्रकर्षमुद्वहन्ती, समुच्चरोमाञ्चोच्चायितकञ्चुकाः सुतस्नेहवशप्रगलत्स्तनमुखशुद्धदुग्धधारा ‘एतं चिरकालप्राप्तौ पुत्रौ! निजजननीं गाढम् आलिङ्गतम् इति भणन्ती गता तयोः प्रत्यासन्नम्, निवेदितः पूर्ववृत्तान्तः। विज्ञाता ज्येष्ठपुत्रेण । ततः गाढं कण्ठमवलम्ब्य चिरविरहदुःखाऽऽवेगसूचकविसंस्थुलवचनगर्भ निर्भरं सपुत्राऽपि रोदितुं प्रवृत्ता। विज्ञातपरमार्थेन मुहूर्तमात्रं विलम्ब्य समाऽऽश्वासिता कुमारपरिजनेन । अथ उद्गते दिनकरे परिजनमध्याद् एकेन पुरुषेण त्वरितं गत्वा भणितः नरविक्रमः 'देव! तव दयिता कुमाराभ्यां एतस्यैव नौवणिजः यानपात्रे प्राप्ता' इति। ततः हर्षभरनिर्भरहृदयेन सविस्मयं पुष्टः राज्ञा एषः ‘भद्र! कः एष वृत्तान्तः?' इति। तेनाऽपि सञ्जातभयेन એ વાત મૂળથી પાસેના ભાગમાં રહેલ શીલવતીએ બધી સાંભળી લીધી, જેથી અકથની અને કેવળ અનુભવગમ્ય, પોતાના પુત્રોએ કહેલ વાતો જાણવામાં આવતાં અપૂર્વ હર્ષ-પ્રકર્ષને ધારણ કરતી, અત્યંત રોમાંચ પ્રગટતાં કંચુકી તૂટી જવાથી, સુતસ્નેહને લીધે સ્તનમાં દૂધધારા વહેતાં, ‘ચિરકાળે પ્રાપ્ત થયેલા હે પુત્રો! તમે આવો અને આ તમારી જનનીને ગાઢ આલિંગન કરો.” એમ બોલતી શીલવતી તેમની પાસે ગઈ અને તેણે પૂર્વનો વૃત્તાંત નિવેદન કર્યો, જેથી જ્યેષ્ઠ પુત્રે તેને બરાબર ઓળખી લીધી, એટલે ગાઢ કંઠે વળગીને લાંબા વખતના વિરહ-દુઃખના વેગથી ગદ્ગદિત વચન થઈ જતાં તે પોતાના પુત્રો સહિત રોવા લાગી. એવામાં પરમાર્થ જાણવામાં આવતાં બે ઘડી પછી કુમારોના પરિજનોએ તેને શાંત કરી. એવામાં સૂર્યોદય થતાં પરિજનોમાંના એક પુરુષે તરત જઇને નરવિક્રમ રાજાને નિવેદન કર્યું- હે દેવ! આપની પ્રિયતમા, આ વણિકના વહાણમાં કુમારોને મળી છે.” એટલે ભારે હર્ષ લાવી રાજાએ આશ્ચર્ય સાથે તે વણિકને પૂછ્યું-“હે ભદ્ર! શી હકીકત છે?” ત્યારે ભયભીત થતાં તે બોલ્યો-“હે દેવ! મને પ્રથમ અભયદાન આપવા મહેરબાની કરો કે જેથી બધો વૃત્તાંત આપને જણાવું.” રાજાએ એ વાત કબૂલ રાખી, એટલે પ્રથમના અનુરાગથી માંડીને જહાજમાં આરોહણ, આક્રંદન, પ્રલોભન, દેવભય
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy