SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ४७३ चतुर्थः प्रस्तावः अणणुकूलपवणपणोल्लियं लग्गं जयवद्धणनयरपरिसरंमि बोहित्थं । तओ विमुक्का नंगरा, पाडिओ सियवडो, उत्तरिओ बहुकिंकरनरपरियरिओ सो वाणिओ। गओ विचित्ताइं महरिहाई परतीरभवाइं पाहुडाइं गहाय नरविक्कमनराहिवस्स दंसणत्थं, पडिहारनिवेइओ य पविट्ठो रायभवणं। दिट्ठो राया, समप्पियाइं पाहुडाइं। कओ राइणा सम्माणो। तओ समुद्दलंघणवइयरनिवेयणेण परतीरनयर-रायसरूववत्ताकहणेण नियकयाणगगुणदोसपडणेण य ठिओ नरवइस्स समीवे पहरमेक्कं । एत्यंतरे पणमिऊण विन्नत्तं तेण-'देव! सुन्नं पवहणं समागच्छइ रयणी ता अणुजाणह ममं गमणाय त्ति। राइणावि पिययमाविओगविहुरेण 'एस चेव अज्ज दीहरनिसाए विणोयकारी हवउत्ति परिचिंतयंतेण भणिओ सो-'भद्द! वीसत्थो इहेव चिट्ठसु, नियपहाणपुरिसेहिं रक्खावइस्सामि तुह जाणवत्तं।' 'जं देवो अन्तरे आगच्छतः अननुकूलपवनप्रणोदितं लग्नं जयवर्धननगरपरिसरे बोहित्थम् । ततः विमुक्ताः रज्जवः, पातितः श्वेतपटः, उत्तीर्णः बहुकिङ्करनरपरिवृत्तः सः वणिग् । गतः विचित्राणि महाया॑णि परतीरभवानि प्राभृतानि गृहीत्वा नरविक्रमनराधिपस्य दर्शनार्थम्, प्रतिहारनिवेदितः च प्रविष्टः राजभवनम्। दृष्टः राजा, समर्पितानि प्राभृतानि। कृतः राज्ञा सन्मानः। ततः समुद्रलङ्घनव्यतिकरनिवेदनेन परतीरनगरराजस्वरूपवार्ताकथनेन निजक्रयाणकगुणदोषप्रकटनेन च स्थितः नरपतेः समीपं प्रहरमेकम् । अत्रान्तरे प्रणम्य विज्ञप्तं तेन देव! शून्यं प्रवहणं, समागच्छति रजनी, तस्मादनुजानीहि मां गमनाय' इति । राज्ञाऽपि प्रियतमावियोगविधूरेण 'एषः एव अद्य दीर्घनिशायां विनोदकारी भवतु'-इति परिचिन्तयता भणितः सः 'भद्र! विश्वस्तः इह एव तिष्ठ, निजप्रधानपुरुषैः रक्षयिष्यामि तव यानपात्रम् ।' 'यद्देवः आज्ञापयति' इति भणित्वा प्रतिपन्नं तेन, विसर्जिताः च राज्ञा निजप्रधानपुरुषाः प्रवहणरक्षणार्थम् । अत्रान्तरे उत्थितौ द्वौ अपि ત્યાં લંગર નાખી સઢ પાડી નાખ્યો, એટલે ઘણા નોકરો સહિત તે વણિક નીચે ઉતર્યો અને પરકાંઠે પેદા થયેલી કિંમતી ચીજોની ભેટ લઇને તે નરવિક્રમ રાજાને ભેટવા ગયો. ત્યાં પ્રતિહારની અનુજ્ઞા મળતાં રાજસભામાં ગયો. રાજાને જોયા. વિચિત્ર ભેટો આપી. રાજાએ તેનો ભારે સત્કાર કર્યો. પછી સમુદ્ર ઓળંગવાનો વૃત્તાંત, પરતીરના નગર રાજા વિગેરેના સ્વરૂપની વાતો, તથા પોતાના કરીયાણાના ગુણ-દોષ પ્રકાશમાં તે એક પ્રહર રાજા પાસે બેઠો. ત્યાં વખત વીતતાં તેણે પ્રણામપૂર્વક રાજાને વિનતિ કરી-“હે દેવ! વહાણ શૂન્ય પડ્યું છે અને રાત્રિ પડવાનો વખત થયો છે, માટે મને જવાની અનુજ્ઞા આપો.” એટલે રાજાએ વિચાર કર્યો કે-“પ્રિયતમાના વિયોગથી વ્યાકુળ થયેલા એવા મને આજે લાંબી રાત સુધી ભલે એ વણિક વિનોદ કરાવે.” એમ ધારી રાજાએ કહ્યું- હે ભદ્ર! તું શાંત થઇને અહીં જ રહે. હું મારા પ્રધાન પુરુષોને મોકલીને તારા જહાજનું રક્ષણ કરાવીશ.” એટલે “જેવી આપની આજ્ઞા' એમ કહીને તેણે રાજાનું વચન સ્વીકાર્યું. પછી વહાણની રક્ષા કરવા રાજાએ પોતાના શ્રેષ્ઠ સુભટો મોકલ્યા. એવામાં બંને કુમારો ઉભા થઈ રાજાને નિવેદન કરવા લાગ્યા- હે તાત! અમે પૂર્વે કોઇવાર વહાણ જોયેલ નથી,
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy