SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ४७२ श्रीमहावीरचरित्रम परिहरसु कोवं, न पुणो काहामीमं, पणए न परंमुहा देवा ।' ताहे भणियं देवीए-'रे तुमं जइ सुहेण पालिहिसि नियजणणिनिव्विसेसं एयं ता जीवसि हयास!।' तेण 'तहत्ति सव्वं पडिवन्नं गाढभयवसट्टेण| उवसंहरियं देवीए डमरं असणं च गया। अह जाओ अणुकूलो पवणो। मग्गेण लग्गं जाणवत्तं । हरिसिया कन्नधाराइणो जणा। परिठ्ठो सो वणिओ, पडिओ सव्वायरेण चलणेसु सीलमईए, खामिया नियदुच्चरियं, भणिया य सा-'सुयणु! मा काहिसि सव्वहा सोगं, अचिरेण तहा काहामि जहा मिलसि नियपिययमस्स।' काराविया य पाणवित्तिं । समप्पिया निरुवद्दवनिवासनिमित्तमेक्का उव्वरिगा। तओ पइदिणं मायरं व, भयणिं व, देवयं व, गुरुं व, सामिं व, वत्थेण य, भोयणेण य, भेसहेण य, तंबोलेण य संमं पडियरमाणो पत्तो परतीरं। विक्किणियाइं निययभंडाइं, पाविओ भूरिअत्थसंचओ। निवत्तियासेसकज्जो वलिओ सनयराभिमुहं । अंतरे आगच्छंतस्स विज्ञप्तुमारब्धवान् ‘देवि! मम एकं दोषं दासस्य इव क्षमस्व, परिहर कोपम्, न पुनः करिष्यामि इदम्, प्रणते न पराङ्मुखाः देवाः। तदा भणितं देव्या 'रे! त्वं यदि सुखेन पालयिष्यसि निजजननीनिर्विशेषाम् एतां तदा जीवसि हताश!। तेन 'तथा' इति सर्वं प्रतिपन्नं गाढभयवशाऽऽर्तेन । अपसंहृतं देव्या डमरम् अदर्शनं च गता। अथ जातः अनुकूलः पवनः । मार्गेण लग्नं यानपात्रम् । हृष्टाः कर्णधारादयः जनाः । परितुष्टः सः वणिक्, पतितः सवाऽऽदरेण चरणयोः शीलमत्याः, क्षामितं निजदुश्चरित्रम्, भणिता च सा 'सुतनो! मा करिष्यसि सर्वथा शोकम्, अचिरेण तथा करिष्यामि यथा मिलसि निजप्रियतमस्य ।' कारापिता च प्राणवृत्तिः । समर्पिता निरुपद्रवनिवासनिमित्तम् एका उपरिका । ततः प्रतिदिनं मातरमिव, भगिनीमिव, देवतामिव, गुरुमिव, स्वामिनमिव वस्त्रेण च, भोजनेन च, भेषजेन च, ताम्बूलेन च सम्यक् प्रतिचरमाणः प्राप्तः परतीरम्। विक्रीतानि निजभाण्डानि, प्राप्तः भूर्यर्थसञ्चयः । निर्वर्त्तिताऽशेषकार्य वलितः स्वनगराऽभिमुखम् । અપરાધ હવે હું કદી કરીશ નહિ. દેવો નમનારની ઉપેક્ષા કરતા નથી ત્યારે દેવીએ કહ્યું-“અરે! તું એને માતાની જેમ સુખે પાળીશ, તો જ તે હતાશ! તું જીવી શકીશ.' એટલે ભયભીત થયેલા તેણે તે બધું કબૂલ કર્યું, જેથી બધી પ્રતિકૂળતા સંતરીને દેવી અદૃશ્ય થઈ ગઈ. પછી પવન અનુકૂળ થતાં જહાજ માર્ગે ચડ્યું અને કર્ણધાર પ્રમુખ લોકો હર્ષ પામ્યા. પેલો વણિક પણ સંતુષ્ટ થઇને ભારે આદરપૂર્વક શીલવતીના પગે પડ્યો અને પોતાનું દુચરિત્ર ખમાવીને તેને કહેવા લાગ્યો કે- સુતનુ! તું જરા પણ ખેદ કરીશ નહિ. હું અલ્પ વખતમાં એવો ઉપાય લઇશ, કે જેથી તું તારા પ્રિયતમને મળીશ.' એમ કહી તેણે શીલવતીને ભોજન કરાવ્યું અને રહેવાને માટે વહાણનો એક ઉપરનો નિર્વિઘ્ન ભાગ અર્પણ કર્યો. ત્યારથી તે વણિક પ્રતિદિન શીલવતીને માતા, ભગિની, દેવતા, ગુરુ અથવા સ્વામીની જેમ માનતો અને ભોજન, વસ્ત્ર, ઔષધ, તંબોલ પ્રમુખથી ભારે તેનો આદર કરતાં તે બીજે કિનારે પહોંચ્યો. ત્યાં પોતાનું કરિયાણું વેચતાં તેણે ઘણું ધન મેળવ્યું. પછી બધાં કામ પૂર્ણ કરી તે પોતાના નગર તરફ ફર્યો. એવામાં વચ્ચે અનુકૂળ પવનના અભાવે તે યાનયાત્રા અન્ય માર્ગે ચડતાં જયવર્ધન નગરની પાસે પહોંચ્યું.
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy