________________
४७१
चतुर्थः प्रस्तावः
एत्थंतरे तीए विसुद्धसीलपरिपालणतुट्ठाए सण्णिहियसमुद्ददेवयाए खित्तं महावत्ते तस्स जाणवत्तं । कओ जुगंतसमयदारुणो समीरणो, समुल्लासिया कुलसिहरविब्भमा जलकल्लोला, विउव्वियाइं गयणे घोरायाराई गंधव्वनयराइं, दंसिया गहिरगज्जिरवभीसणा फुरंतफारविज्जुपुंजपिंजरा जलहरा । तओ वाउलीहूओ कन्नधारो, जाया विहत्था सुहडसत्था, ठिया विमणदुम्मणा अवल्लवाहगजणा, बाढं वाउलीभूओ नावावणिओ, एत्यंतरे गयणट्ठियाए जंपियं देवीए
रे रे जइ दुट्ठवणियतणय! णयविरहिय हियकाम कामगद्दह दहणसारिच्छ रिच्छोव्व तुच्छपेच्छय छयलगलथणसमाण-माणवजणगरहणिज्जसील! सीलमइं धरिसिहसि एवं ता पाव! पावेसि इयाणिं विणासंति सोच्चा पंडुरपडपाउरणो, कयपूयावित्थरो, विणयपणओ, करकलियधूवदहणो सो विन्नविउं समाढत्तो-'देवि! ममेक्कं दोसं दासस्स व खमसु,
अत्रान्तरे तस्याः विशुद्धशीलपरिपालनतुष्टया सन्निहितसमुद्रदेवतया क्षिप्तं महाऽऽवर्ते तस्य यानपात्रम्। कृतः युगान्तसमयदारुणः समीरः, समुल्लासिताः कुलशिखरविभ्रमाः जलकल्लोलाः, विकुर्वितानि गगने घोराऽऽकाराणि गन्धर्वनगराणि, दर्शिताः गम्भीरगर्जिरवभीषणाः स्फुरत्स्फार-विद्युत्पुञ्जपिञ्जरा जलधराः । ततः व्याकूलीभूतः कर्णधारः, जाता विहस्ताः सुभटसार्थाः, स्थिताः विमनोदुर्मनाः आपल्लता(हलेसा इति भाषायाम्)वाहकजनाः, बाढं व्याकूलीभूतः नौवणिक् । अत्रान्तरे गगनस्थितया जल्पितं देव्या -
'रे! रे! यदि दुष्टवणिक्पुत्र!, न्यायविरहित!, हृदयकाम!, कामगर्दभ!, दहनसदृश!, ऋक्षः इव, तुच्छप्रेक्षक!, छगलगलस्तनसमानमानवजनगर्हणीयशील! शीलमतीं धर्षिष्यसि एवं तदा पाप! प्राप्स्यसि इदानीं विनाशम्' इति श्रुत्वा पाण्डुरपटप्रावरणः, कृतपूजाविस्तारः, विनयप्रणतः, करकलितधूपदहनः सः
એવામાં શીલવતીના વિશુદ્ધ શીલથી સંતુષ્ટ થયેલ પાસેની સમુદ્રદેવીએ તેના યાનપાત્રને ઘુમરીમાં નાખી દીધું, પ્રલયકાળના જેવો દારુણ પવન તેણે પેદા કર્યો, કુળ-પર્વતોના જેવા જળ-કલ્લોલ પ્રગટ કર્યા, આકાશમાં ભયંકર ગંધર્વ-નગર વિકવ્ય, ભીષણ ગર્જના અને ભારે વિદ્યુતના પુંજ સહિત વાદળાં પ્રગટાવ્યાં. આથી કર્ણધારવહાણ ચલાવનાર ભારે ગભરાયો, સુભટો શસ્ત્રધારી છતાં વ્યાકુળ થવા લાગ્યા, હલેસા ચલાવનારા ગભરાટમાં પડ્યા અને નાવનો માલિક દેહિલ પણ અત્યંત આકુળ વ્યાકુળ થવા લાગ્યો. એવામાં આકાશમાં રહેલ દેવી બોલી
અરે! દુષ્ટ વણિપુત્ર! ન્યાયહીન! કામાતુર! અરે કામગર્દભ! હે અગ્નિતુલ્ય! રીંછની જેમ તુચ્છ જોનાર! અજાના ગલ-સ્તનની જેમ જનગણને નિંદનીય ચરિત્રવાળા! જો શીલવતીને સતાવીશ, તો આ પ્રમાણે હમણા જ નાશ પામીશ.' એમ સાંભળતાં શ્વેત વસ્ત્રનું ઉત્તરાસંગ ધારણ કરી, પૂજાવિધિ આચરી, વિનયપૂર્વક હાથમાં ધૂપ લઇને તે દેવીને વિનવવા લાગ્યો-“હે દેવી! દાસની જેમ મારો એક અપરાધ ક્ષમા કરો અને કોપનો ત્યાગ કરો. આવો