________________
४७४
श्रीमहावीरचरित्रम आणवेइत्ति भणिऊण पडिवन्नं तेण, विसज्जिया य राइणा नियपहाणपुरिसा पवहणरक्खणत्थं । एत्थंतरे उठ्ठिया दोवि कुमारा, विन्नत्तं च तेहिं, जहा-'ताय! अदिठ्ठपुव्वं अम्ह पवहणं, गाढं च कोउयं तदंसणे, ता अणुजाणउ ताओ जेण गच्छामो'त्ति । तन्निच्छयमुवलब्भ अणुनाया य नरिंदेण, गया य अंगरक्खनरपरिक्खित्ता ते जाणवत्ते, तं च इओ तओ निरिक्खिऊण पसुत्ता तत्थेव। अह पच्छिमरयणिसमए पडिबुद्धा परोप्परं वत्ता काउमारद्धा। खणंतरेण लहुएण भाउणा पुट्ठो जेठो भाया-'अहो भाय! कहसु किंपि अपुव्वं अक्खाणयं, इह ट्ठियाण न झिज्जइ कहमवि विभावरी।' जेठ्ठभाउणा भणियं-'भद्द! किमन्नेण अक्खाणयसवणेण?, एयं चिय अप्पणोतणयं अक्खाणयमपुव्वं निसुणेहि। तेण जंपियं-'एयमवि साहेहि। तओ
करकलियकुसुममाला जह जणणी रायमग्गमणुपत्ता। जह वलिया नो पुणरवि जह नयरे मग्गिया बहुसो ।।१।।
कुमारौ, विज्ञप्तं च तैः, यथा 'तात! अदृष्टपूर्वं आवाभ्यां प्रवहणम्, गाढं च कौतुकं तद्दर्शने। तस्माद् अनुजानीहि तात! येन गच्छावः' इति । तन्निश्चयमुपलभ्य अनुज्ञातौ च नरेन्द्रेण, गतौ च अङ्गरक्षनरपरिक्षिप्तौ तौ यानपात्रे, तच्च इतस्ततः निरीक्ष्य प्रसुप्तौ तत्रैव । अथ पश्चिमरजनी समये प्रतिबुद्धौ परस्परं वार्ता कर्तुम् आरब्धवन्तौ । क्षणान्तरेण लघुना भ्रात्रा पृष्टः ज्येष्ठः भ्राता 'अहो भ्रातः! कथय किमपि अपूर्वम् आख्यानकम्, इह स्थितयोः न क्षयति कथमपि विभावरी।' ज्येष्ठभ्रात्रा भणितं भद्र! किमन्येन आख्यानकश्रवणेन? एतद् एव आत्मीयकम् आख्यानकम् अपूर्वं निश्रुणु। तेन जल्पितम् ‘एतदपि कथय ।' ततः
करकलितकुसुममाला यथा जननी राजमार्गमनुप्राप्ता। यथा वलिता नो पुनरपि यथा नगरे मार्गिता बहुशः ।।१।।
માટે તે જોવા અમને ઘણી ઉત્કંઠા છે; તો આપની આજ્ઞાથી અમો ત્યાં જઇએ. આવો તેમનો નિશ્ચય જાણવામાં આવતાં રાજાએ તેમને અનુજ્ઞા આપી, એટલે અંગરક્ષકો સહિત તેઓ વહાણ પર ગયા, ત્યાં જહાજ જોઈને ત્યાં જ તેઓ સૂઇ ગયા. રાત્રિના પાછલા પહોરે જાગ્રત થઇ પરસ્પર વાત ચલાવતાં નાના ભાઇએ મોટા ભાઇને કહ્યુંહે ભ્રાત! અહીં રહેતા કોઇ રીતે રાત ખલાસ થતી નથી માટે કંઇક અપૂર્વ કથા ચલાવ.” ત્યારે જ્યેષ્ઠ ભ્રાતાએ જણાવ્યું- હે ભદ્ર! અન્ય કથા સાંભળવાથી શું? આ આપણું જ અપૂર્વ આખ્યાન તે સાંભળ.” તે બોલ્યો-“ભલે એ જ કહી સંભળાવો.' પછી મોટો ભાઈ કહેવા લાગ્યો કે
હાથમાં પુષ્પમાળા લઇને માતા રાજમાર્ગે ગઇ, તે પાછી ન વળી અને નગરમાં અનેક પ્રકારે શોધતાં પણ तेनो पत्तो नलाग्यो; (१)