________________
चतुर्थः प्रस्तावः
'हा भुवणपयडपोरिस ताय! सजीयस्स संनिहं दडुं । किमुवेहसि अइदुहियं नियदुहियं संपयं एयं ? ।।१।।
नरसिंहनराहिव! नियवहुंपि किमुवेहसे अणज्जेण । एवंपि हीरमाणि? हा हा विपरंमुहो दइवो ।।२।।
हो पाणनाह! हा गोत्तदेवया हा समत्थदिसिनाहा । रक्खह रक्खह एयं हीरंती पावमिच्छेणं' ||३||
एवमाईणि करुणाइं जंपंती सा संभासिया नावावणिएण-'भद्दे! कीस एवं विलवसि ?, घीरा भव। नाहं सुमिणेवि तुह पडिकूलकारी, जओ एसा समुद्धुरा रिद्धी तुहायत्ता । एसोऽहं दासनिव्विसेसो । ता पडिवज्जसु सामिणीस, वावारेसु नियबुद्धीए गेहकज्जेसु
'हा भुवनप्रकटपौरुषः तात! स्वजीवस्य संनिभं दृष्ट्वा । किम् उपेक्षसे अतिदुःखितां निजदुहितरं साम्प्रतमेताम् ।।१।।
नरसिंहनराधिप! निजवधूमपि किमुपेक्षसे अनार्येण । एवमपि ह्रियमाणां ? हा हा! विपराङ्मुखः दैवः ||२||
४६९
हा प्राणनाथ! हा गोत्रदेवते! हा समस्तदिग्नाथाः । रक्षत रक्षत एतां ह्रियमाणां पापमिच्छुना' ।। ३ ।।
एवमादीनि करुणानि जल्पन्ती सा सम्भाषिता नौवणिजा 'भद्रे! कथमेवं विलपसि ? । धीरा भव । नाऽहं स्वप्नेऽपि तव प्रतिकूलकारी, यतः एषा समुद्धूराः ऋद्धिः तवाऽऽयत्ता । एषोऽहं दासनिर्विशेषः । तस्मात्
‘હા! જગતમાં વિખ્યાત બળશાળી હે તાત! પોતાના જીવિત સમાન ગણીને અત્યારે અતિ દુઃખિત આ પોતાની પુત્રીની કેમ ઉપેક્ષા કરો છો? (૧)
હે નરસિંહ નરેંદ્ર! એ રીતે અનાર્ય-દુર્જનથી હરણ કરાતી પોતાની પુત્રવધૂની પણ કેમ ઉપેક્ષા કરો છો? હા! हा! अत्यारे तो भाग्य ४ अतिडून छे. (२)
હા પ્રાણનાથ! હા ગોત્રદેવતા! હા સમસ્ત દિક્પાલો! પાપમતિના હાથે હરણ કરાતી આ અબળાનું રક્ષણ કરો, रक्षए। रो.' (3)
એ રીતે કરુણ સ્વરે વિલાપ કરતી શીલવતીને પેલા દેહિલે કહ્યું-‘હે ભદ્રે! આમ વિલાપ શા માટે કરે છે? ધીરજ ધર, સ્વપ્નમાં પણ તારું પ્રતિકૂળ હું કદી કરનાર નથી, કારણકે આ અખૂટ સમૃદ્ધિ તારે આધીન છે; અને આ મને પણ એક દાસ સમાન સમજી લેજે. માટે સ્વામિની-શબ્દ સ્વીકારી લે, તેમજ ગૃહકાર્યોમાં પોતાની બુદ્ધિથી