________________
४६८
श्रीमहावीरचरित्रम् भणियं-'महाभाग! केत्तियमेत्तमेयं?, गुरुजणपज्जुवासणेण तं नत्थि जं न सिज्झइत्ति, रन्ना भणियं-'अवितहमेयं, किं पच्चक्खेवि अणुववन्नं भणिज्जइ?, पसीयसु इयाणि एक्केण दइयवियोगदुक्खवोच्छेयणेणं', गुरुणा भणियं-'मा ऊसुगो होसु।' 'एवं ति पडिवज्जिय पणमिऊण य सव्वायरेण गओ राया सट्ठाणं |
इओ य सो देहिलो नावावणिओ अणुकूलपवणपणोलिज्जमाणसियवडवसवेगपयट्टियजाणवत्तो गंतुं पवत्तो समुदंमि। सीलमईवि तहाविहं अदिट्ठपुव्वं वइयरं अवलोइऊण 'हा पिय! पाणनाह! किमेवंविहं वसणं विसममावडियंति जंपिऊण य अकंडनिवडियवज्जदंडताडियव्व मुच्छानिमीलियच्छी परसुछिन्नव्व चंपगलया निवडिया जाणवत्तभूमितले । समासासिया पासवत्तिणा परियणेण सिसिरोवयारेहिं, खणंतरेण लद्धचेयणा गाढसुयपिययमवियोगवसविसंठुला गलंतनयणजलप्पवाहा विलविउमेवं पवत्ता
गुरुजनपर्युपासनेन तन्नास्ति यन्न सेत्स्यति।' राज्ञा भणितं 'अवितथमेतत्, किं प्रत्यक्षेऽपि अनुपपन्नं भण्यते? प्रसीद इदानीमेकेन दयितावियोगदुःखव्युच्छेदनेन।' गुरुणा भणितं 'मा उत्सुकः भव ।' 'एवम्' इति प्रतिपद्य प्रणम्य च सर्वाऽऽदरेण गतः राजा स्वस्थानम् ।
इतश्च सः देहिलः नौवणिग् अनुकूलपवनप्रणूद्यमानश्वेतपटवशवेगपवृत्तयानपत्रः गन्तुं प्रवृत्तः समुद्रे । शीलमती अपि तथाविधम् अदृष्टपूर्वं व्यतिकरम्-अवलोक्य ‘हा प्रिय!, प्राणनाथ! किम् एवंविधं व्यसनं विषममापतितम्' इति जल्पित्वा च अकाण्डनिपतितवज्रदण्डताडिता इव मूर्छानिमिलिताऽक्षी परशुछिन्ना इव चम्पकलता निपतिता यानपात्रभूमितले। समाश्वासिता पार्श्ववर्तिना परिजनेन शिशिरोपचारैः, क्षणान्तरेण लब्धचेतना गाढसुत-प्रियतमवियोग-वशविसंस्थुला गलन्नयनजलप्रवाहा विलपितुमेवं प्रवृत्ता
સિદ્ધ ન થઇ શકે.” રાજા બોલ્યો-“હે ભગવન્! એ તો કેવળ સત્ય જ છે. મને તો સાક્ષાત્ અનુભવ થયો, એટલે તેમાં શંકા શી? હવે એક સ્ત્રી વિયોગના દુઃખનો ઉચ્છેદ કરવા આપ કૃપા કરો' ગુરુ બોલ્યા- હે નરેંદ્ર! એટલો બધો ઉતાવળો ન થા.” એટલે રાજા તે વચન સ્વીકારી, પ્રણામ કરી સ્વસ્થાને ગયો.
અહીં દેહિલ વહાણવટી અનુકૂળ પવનના યોગે શ્વેત સઢના બળથી ચાલતા જહાજવડે સમુદ્રમાં આગળ ચાલવા લાગ્યો. એવામાં પૂર્વે ન જોયેલ તથા પ્રકારનો પ્રસંગ જોતાં “હા પ્રિય! હા પ્રાણનાથ! આવું વિષમ દુઃખ મારાપર કેમ આવી પડ્યું? એમ અકાળે પડેલા વજથી જાણે આઘાત હોય તેમ મૂછથી શીલવતીની આંખો બંધ થઇ ગઇ. કુહાડાથી છેદાયેલ ચંપકલતાની જેમ તે વહાણના ભૂમિતલપર પડી ગઇ, એટલે પાસે રહેલા પરિજનોએ શીતલ ઉપચારોથી તેને શાંત કરી. ક્ષણવાર પછી સાવધાન થતાં પુત્ર અને પ્રિયતમના અત્યંત વિયોગથી વ્યાકુળ બની લોચનમાંથી અશ્રુનો પ્રવાહ પાડતાં તે આ પ્રમાણે વિલાપ કરવા લાગી