________________
४६५
चतुर्थः प्रस्तावः
इओ य ते दोवि तस्स सुया नदीए कूलंमि निलीणा तण्हा-छुहाभिभूया जाव खणंतरं चिटुंति ताव एगो गोउलिओ दहिमहियाणि णयरे विक्किणिऊण समागओ तत्थ पएसे, पेच्छइ देवकुमारनिव्विसेसरूवे करुणसरं रुयमाणे ते दोऽवि दारगे। तओ पुच्छिया तेण'रे पुत्तगा! कीस रोयह?, केण तुब्भे एत्थ ठविया? को वा तुम्ह एत्थ सयणजणो त्ति? | जेटेण साहिओ सव्वो पुव्ववुत्तंतो। अह अणाहत्ति परिकलिऊण तेण जहासंनिहियअसणपाणदाणेणमहिनंदिऊण तेहिं तेहिं पयारेहिं उवलोभिऊण य नीया ते नियगोउलंमि, समप्पिया य गोउलाहिवस्स । तेणावि पुत्तविरहियाए समप्पिया नियदइयाए । सावि उदरुब्भवे इव परिपालेइ सव्वजत्तेण। उवयरइ खंडखज्जाइपमुहविसिट्ठवत्थुप्पयाणेण अणवरयं, सोऽवि गोउलाहिवई किल जयवद्धणनयराहिवस्स संबद्धोत्ति अन्नया कयाइ तेहिं दोहिवि पुत्तेहिं समेओ महामुल्लं पाहुडमादाय नरविक्कमनरिंददंसणत्थं समागओ जयवद्धणनयरं,
इतश्च तौ द्वौ अपि सुतौ नद्याः कूले निलीनौ तृष्णा-क्षुधाऽभिभूतौ यावत् क्षणान्तरं तिष्ठतः तावदेकः गौकुलिकः दधिमथितानि नगरे विक्रीय समागतः तत्र प्रदेशे, प्रेक्षते देवकुमारनिर्विशेषरूपौ करुणस्वरं रुदन्तौ तौ द्वौ अपि दारकौ । ततः पृष्टौ तेन ‘रे पुत्रौ! कथं रुदिथः?, केन युवाम् अत्र स्थापितौ?, को वा युवयोः अत्र स्वजनजनः?' इति । ज्येष्ठेन कथितः सर्वः पूर्ववृत्तान्तः । अथ अनाथौ इति परिकलय्य तेन यथासन्निहिताऽशन-पानदानेन अभिनन्द्य तैः तैः प्रकारैः उपलोभ्य च नीतौ तौ निजगोकुले, समर्पितौ च गोकुलाधिपतये। तेनाऽपि पुत्रविरहितायै समर्पितौ निजदयितायै । साऽपि उदरोद्भवौ इव परिपालयति सर्वयत्नेण, उपचरति खण्ड-खाद्यादिप्रमुखविशिष्टवस्तुप्रदानेन अनवरतम् । सोऽपि गोकुलाधिपतिः किल जयवर्धननराधिपेन सम्बद्धः इति अन्यदा कदाचित ताभ्यां द्वाभ्यामपि पुत्राभ्यां समेतः महामूल्यं प्राभृतमादाय नरविक्रमनरेन्द्रदर्शनाय समागतः जयवर्धननगरम्, दृष्टश्च नरपतिः, प्रणतः सर्वाऽऽदरेण, समर्पितं प्राभृतम् ।
હવે અહીં વિક્રમકુમારના તે બંને પુત્રો તૃષા અને સુધાથી આકુળ-વ્યાકુળ બની નદીના કિનારે થોડીવાર બેઠા હતા, તેવામાં એક ગોવાળીયો કે, જે નગરમાં દહી અને છાશ વેચવા ગયો હતો, તે ત્યાં આવી પહોંચ્યો. એટલે દેવકુમાર સમાન રૂપવંત અને કરુણ-સ્વરે રુદન કરતા તે બંને બાળકો તેણે જોયા. તેણે પૂછ્યું- હે પુત્રો! તમે શા માટે રોવો છો? તમને અહીં કોણે લાવી મૂક્યા છે? અથવા અહીં તમારો સંબંધી કોણ છે?” ત્યારે મોટા બાળકે બધો વૃત્તાંત કહી સંભળાવ્યો, જે સાંભળતાં-“આ અનાથ છે” એમ ધારી પોતાની પાસે રહેલ અશન-પાન આપતાં આનંદ પમાડી, તથા અનેક પ્રકારે લોભાવી, તે તેમને પોતાના ગોકુળમાં લઇ ગયો, અને તેણે ગોકુળના ઉપરીને સોંપ્યા. એટલે તેણે પણ પુત્રવિયોગી પોતાની પત્નીને તે સોંપ્યા. ત્યાં તે જાણે પોતાના ઉદરમાં ઉત્પન્ન થયા હોય તેમ સર્વ પ્રકારે તેમનું પાલન કરવા લાગી, તેમજ મીઠાઈ-ખાદ્ય પ્રમુખ વિશિષ્ટ વસ્તુ આપતાં નિરંતર તેમને રાજી રાખતી. તે ગોકુલપતિ પણ જયવર્ધન નગરના રાજાનો માનીતો હતો. તે એકદા બહુ જ કિંમતી ભેટ લઈ પેલા બંને પુત્રો સાથે નરવિક્રમ રાજાના દર્શન નિમિત્તે જયવર્ધન નગરમાં આવ્યો. ત્યાં રાજાને મળ્યો અને આદરથી