________________
श्रीमहावीरचरित्रम्
४६६
दिट्ठो य नरवई, पणमिओ सव्वायरेणं, समप्पियं पाहुडं । दिन्नो राइणा सहत्थेण तंबोलो, पुट्ठो य सयलसुत्यासुत्थवत्ताओ । एत्यंतरे निवडिया दोसु तेसु पुत्तेसु राइणो दिट्ठी, जाओ गाढं पमोओ। परिभावियं च जहा 'धुवं एए मम तणयत्ति, तहावि पुच्छामि एयं को पुण एत्थ वइयरोत्ति परिभाविय पुट्ठो गोउलाहिवई, 'कस्स भो एए पुत्तग' त्ति ? । तेण भणियं - ‘देव! मम संबंधिणो, गेहिणीए आबालकालाओ उ वड्डिय'त्ति । राइणा भणियं- 'संमं साहेसु ।' जायसंखोभेण तेण सिट्ठो नईकूलाओ आरम्भ सयलो वृत्तंतो । एयमायन्निऊण राइणा परमहरिसपगरिसमुव्वहंतेण ते दोऽवि दारगा गाढमालिंगिय उच्छंगे निवेसिया । गोउलनायगेण भणियं-'देव! पुरावि मए विविहचेट्ठाहिं नाया एए जहा कस्सइ सामंतस्स वा, . सेणावइस्स वा, नरवइस्स वा मग्गे गच्छंतस्स केणावि विसमपओगेण पब्भट्ठा होहिंति। कहमन्नहा एएसिं पइदिपि मट्टियाघडियदोघट्टघडभेडणेण य, कित्तिमतुरयघट्टपयट्टणेण य,
दत्तं राज्ञा स्वहस्तेन ताम्बूलम्, पृष्टश्च सकलसुस्थाऽसुस्थवार्ताः। अत्रान्तरे निपतिता द्वयोः तयोः पुत्रयोः राज्ञः दृष्टिः, जातः गाढः प्रमोदः । परिभावितं च यथा-ध्रुवं एतौ मम तनयौ, तथापि पृच्छामि एनं कः पुनः अत्र व्यतिकरः इति परिभाव्य पृष्टः गोकुलाधिपतिः 'कस्य भोः एतौ पुत्रौ ?' इति । तेन भणितं ‘देव! मम सम्बन्धिनः, गृहीण्या आबालकालात्तु वर्धितौ' इति । राज्ञा भणितं 'सम्यग् कथय ।' जातसंक्षोभेन तेन शिष्टः नदीकूलतः आरभ्यः सकलः वृत्तान्तः । एतदाऽऽकर्ण्य राज्ञा परमहर्षप्रकर्षमुद्धहता तौ द्वौ अपि दारकौ गाढमालिङ्ग्य उत्सङ्गे निवेषितौ । गोकुलनायकेन भणितं 'देव पुराऽपि मया विविधचेष्टाभिः ज्ञातौ एतौ यथा कस्याऽपि सामन्तस्य वा, सेनापतेः वा, नरपतेः वा मार्गेण गच्छतः केनाऽपि विषमप्रयोगेन प्रभ्रष्टौ भवेताम्। कथमन्यथा एतयोः प्रतिदिनमपि मृत्तिकाघटितहस्तिघटाभेदनेन च, कृत्रिमतुरगघटाप्रवर्तनेन च,
પ્રણામ કરી ભેટ અર્પણ કરી. એટલે રાજાએ પોતાના હાથે તેને તાંબૂલ આપ્યું અને સુખ-દુઃખની બધી વાત પૂછી. એવામાં રાજાની દૃષ્ટિ તે બંને બાળકો પર પડી અને અત્યંત આનંદ થયો, જેથી તેને વિચાર આવ્યો કે-‘આ બંને પુત્રો અવશ્ય મારા જ લાગે છે છતાં એ બાબત ગોકુલપતિને પૂછું.’ એમ ધારી તેણે ગોવાળીયાને પૂછ્યું કે-‘અરે ભદ્ર! આ કોના પુત્રો છે? તેણે કહ્યું-‘હે દેવ! એ મારા સંબંધીના બાળકો છે. બાલ્યાવસ્થાથી મારી પત્નીએ એમને ઉછેરીને મોટા કર્યા છે.’ ત્યારે રાજા બોલ્યો-‘ભદ્ર! સત્ય કહે.' એટલે તેને ક્ષોભ ઉત્પન્ન થવાથી નદીકિનારાથી માંડીને બધો વૃત્તાંત તેણે રાજાને કહી સંભળાવ્યો, જે સાંભળતાં પરમ પ્રહર્ષ પામતા રાજાએ તે બંને બાળકોને અત્યંત ભેટીને પોતાના ખોળામાં બેસાર્યા. એ બનાવ જોતાં ગોકુળનાયક કહેવા લાગ્યો-‘હે દેવ! મેં પ્રથમથી જ એમની વિવિધ ચેષ્ટાઓથી જાણી લીધું કે આ માર્ગે જતા કોઇ સામંત, સેનાપતિ કે રાજાના, વિષમ કારણથી વિમુક્ત થયેલા બાળકો હશે, નહિ તો પ્રતિદિન એમની વિવિધ પ્રકારની આવી વિચિત્ર ક્રીડા કેમ સંભવે? કારણકે એઓ પોતાની બુદ્ધિથી માટીના હાથી બનાવી તેને શસ્ત્રવતી ભેદે છે, બનાવટી અશ્વો કલ્પીને દોડાવે છે, માટીના પિંડના ૨થો બનાવી ચલાવે છે અને પોતાની મતિથી કલ્પેલી મજબૂત લાકડીઓરૂપી તરવારોને શસ્ત્ર તરીકે ઉપાડી