________________
चतुर्थः प्रस्तावः
४६३ तमनिग्गहिओ चंदो तवंमि मंदा रूई दिणयरस्स । गिरिविहियाभिभवो सायरोऽवि को हुज्ज एयसमो? ||१।।
तं नत्थि जं न जाणइ भूयं भव्वं भविस्समवि वत्थु ।
ता होइ पुच्छणिज्जो नियदइया-पुत्तवुत्तंतं' ।।२।। इय निच्छिऊण उवविठ्ठो उचियासणे राया। गुरुणावि पारद्धा धम्मकहा। पुणरवि पडिबुद्धा पभूयपाणिणो। राइणावि पत्थावमुवलब्भ पुच्छिओ सूरी-'भयवं! निच्छियं मए, जहा-तं नत्थि जं न जाणह तुब्भे, ता काऊणाणुकंप साहह कइया भारियाए सुएहि य सह मम समागमो भविस्सइत्ति । गुरुणा भणियं-'महाराय! धम्मुज्जमेण तदंतराइयकम्मक्खओवसमो जया होहिइ।' राइणा भणियं-'भयवं! जाणामि एयं, केवलं दुस्सहविओगविहुरो
तमोनिगृहीतः चन्द्रः, तापे मन्दा रुचिः दिनकरस्य। गिरिविहिताऽभिभवः सागरोऽपि कः भवेद् एतत्समः? ।।१।।
तन्नास्ति यन्न जानाति भूतं भाव्यं भविष्यमपि वस्तु।
तस्माद् भवति प्रच्छनीयः निजदयिता-पुत्रवृत्तान्तः' ।।२।। इति निश्चित्य उपविष्टः उचिताऽऽसने राजा। गुरुणाऽपि प्रारब्धा धर्मकथा। पुनरपि प्रतिबुद्धाः प्रभूतप्राणिनः । राज्ञाऽपि प्रस्तावमुपलभ्य पृष्टः सूरिः ‘भगवन्! निश्चितं मया, यथा-तन्नास्ति यन्न जानीहि त्वम् । तस्मात् कृत्वा अनुकम्पां कथय कदा भार्यया सुताभ्यां च सह मम समागमः भविष्यति' इति । गुरुणा भणितं 'महाराज! धर्मोद्यमेन तदन्तरायकर्मक्षयोपशमः यदा भविष्यति...।' राज्ञा भणितं 'भगवन्! जानामि
તમ-રાહુ કે અંધકારથી નિગ્રહ પામેલ ચંદ્ર, સૂર્યની તપ-તાપમાં મંદરુચિ = કિરણ તથા પર્વતથી પરાભવ પામનાર સાગર પણ એમની સમાન કેમ થઈ શકે? (૧)
એવું કંઇ નથી કે જે ભૂત, ભાવિ અને વર્તમાન વસ્તુને એ ન જાણી શકે, માટે મારી દયિતા અને પુત્રોનો वृत्तांत अभने पूछ। वो छ.' (२)
એમ નિશ્ચય કરીને રાજા ઉચિતાસને બેઠો, એટલે આચાર્યે ધર્મકથા શરૂ કરી, જે સાંભળતાં ફરી પણ ઘણા પ્રાણીઓ પ્રતિબોધ પામ્યા. એવામાં પ્રસંગ મળતાં રાજાએ પણ પૂછ્યું- હે ભગવન્! તમે ન જાણતા હો તેવું કંઈ જ નથી, એમ મને ખાત્રી થાય છે, માટે કરુણા લાવી જણાવો કે સ્ત્રી અને પુત્રોની સાથે મારો સમાગમ ક્યારે થશે?' ગુરુ બોલ્યા-”હે રાજનું! ધર્મ-આરાધન કરતાં તે અંતરાયકર્મનો ક્ષયોપશમ થશે, ત્યારે તે મળશે.' રાજાએ કહ્યું- હે ભગવન્! એ તો હું જાણું છું છતાં દુઃસહ વિયોગથી વ્યાકુળ બનતાં ધર્મસાધન કરી શકતો નથી, કારણકે મનનો નિરોધ કરવો એ ધર્મનું મુખ્ય લક્ષણ છે. તે અમારા જેવાથી કેમ બની શકે? માટે સર્વથા પ્રસાદ લાવી,