________________
४६२
श्रीमहावीरचरित्रम् सच्छंदगमण-परभीइजणण-सव्वत्थसाहणविहीणा । चिररिद्धिं सुमरंता सुचिरं तुब्भे किलिस्सिहिह ।।९।। जुम्मं ।
पज्जंतं एत्तो जंपिएण, जइ कामियाइं सोक्खाइं।
भोत्तुं वंछह ता वीयरायवयणे समुज्जमह ।।१०।। इय संसारनिस्सारत्तणपरिकहणेण पडिबुद्धा बहवे पाणिणो।
बीयदिवसे य समायन्नियसूरिसमागमणवुत्तंतो समग्गगय-तुरय-नरनियरपरियरिओ भारिया-'सुयसंपओगपुच्छणकए समागओ नरविक्कमनराहिवो। तओ वंदिऊण सूरिं चिंतिउमाढत्तो-अहो एयस्स भुवणच्छरियभूयं रूवं, विमुक्कामयवुठ्ठी दिट्ठी, सजलघणघोससुंदरो सरो, नीसेसपसत्थलक्खणजुत्तं गत्तं, पाणिगणकयरई भारई। तहा
स्वच्छन्दगमन-परभीतिजनन-सर्वार्थसाधनविहीनाः । चिरर्द्धि स्मरन्तः सुचिरं यूयं क्लेशिष्यथ ।।९।। युग्मम् ।
___पर्याप्तम् इतः जल्पितेन, यदि कामितानि सौख्यानि।
भोक्तुं वाच्छथ तदा वीतरागवचने समुद्यतध्वम् ।।१०।। इति संसारनिःसारत्वपरिकथनेन प्रतिबुद्धाः बहवः प्राणिनः ।
द्वितीयदिवसे च समाकर्णितसूरिसमागमनवृत्तान्तः समग्रगज-तुरग-नरनिकरपरिवृत्तः भार्यासुतसम्प्रयोगपृच्छाकृते समागतः नरविक्रमनराधिपः । ततः वन्दित्वा सूरिं चिन्तयितुमारब्धवान्-'अहो! एतस्य भुवनाऽश्चर्यभूतं रूपम्, विमुक्ताऽमृतवृष्टिः दृष्टिः, सजलघनघोषसुन्दरः स्वरः, निःशेषप्रशस्तलक्षणयुक्तं गात्रम्, प्राणिगणकृतरतिः भारती। तथा -
હવે એ કરતાં વધારે શું કહેવું? જો તમે વાંછિત સુખો ભોગવવા ઇચ્છતા હો, તો વીતરાગના વચનનું माराधन ४२].' (१०)
એ પ્રમાણે ગુરુએ સંસારની અસારતા સમજાવતાં ઘણા પ્રાણીઓ પ્રતિબોધ પામ્યા.
પછી બીજે દિવસે આચાર્યના આગમનનો પ્રસંગ સાંભળવામાં આવતાં, સમગ્ર ગજ, અશ્વ, અને મનુષ્યના સમૂહથી પરિવરેલો નરવિક્રમ રાજા ભાર્યા અને પુત્રોની પ્રવૃત્તિ પૂછવા માટે ગુરુ પાસે ગયો. ત્યાં આચાર્યને વંદન કરીને તે ચિંતવવા લાગ્યો કે “અહો! જગતને આશ્ચર્ય પમાડે તેવું એનું રૂપ, અમૃતવૃષ્ટિ સમાન દષ્ટિ, સજલ ઘનઘોષ સમાન મનોહર સ્વર, સમસ્ત પ્રશસ્ત લક્ષણયુક્ત શરીર અને બધા પ્રાણીઓને પ્રીતિ પમાડનાર એની વાણી! તેમજ