________________
४६१
चतुर्थः प्रस्तावः
मिच्छत्तमोहमोहियमईहिं कीरंति जाइं पावाइं। भवसयपरंपरासुवि वेरिव्व मुयंति नो ताई ।।५।।
पियपुत्त-कलत्ताईण जाण कज्जेसु वट्टियं बहुसो।
परलोयपयट्टाणं ताणिवि नो हुंति ताणाय ।।६ || इय भो नाउं जिणधम्ममणुदिणं सरह सरहसं कुसला!। जावज्जवि वज्जमहासणिव्व निवडइ न तुम्ह जरा ।।७।।
तीसे पडणे पुण छिन्नपक्खपुडया विहंगवग्गव्व । उड्डियदाढाभुयगव्व हरियरज्जा णरिंदव्व ।।८।।
मिथ्यात्वमोहमोहितमतिभिः क्रियन्ते यानि पापानि । भवशतपरम्परासु अपि वैरिः इव मुञ्चन्ति नो तानि ।।५।।
प्रियपुत्र-कलत्रादीनां येषां कार्येषु वर्तितं बहुशः।
परलोकप्रवृत्तानां तेऽपि नो भवन्ति त्राणाय ।।६।। इति भोः! ज्ञात्वा जिनधर्मम् अनुदिनं सरत सरभसं कुशलाः!। यावद् अद्यापि वज्रमहाशनिः इव निपतति न युष्मासु जरा ।।७।।
तस्यां पतनायां पुनः छिन्नपक्षपुटकः विहगवर्गः इव । उद्धृतदंष्ट्राभुजगः इव, हृतराज्यः नरेन्द्रः इव ।।८।।
વળી મિથ્યાત્વ-મોહનીયથી મૂઢ બનેલા પ્રાણીઓ જે પાપ કરે છે, તે શત્રુની જેમ સેંકડો ભવો થતાં પણ મૂકતું नथी. (५)
જે પ્રિય પુત્ર, પત્ની પ્રમુખના કાર્યમાં અનેકવાર પ્રવર્તે છે તે પણ પરલોક જતાં જરા પણ રક્ષા કરતા नथी. (७)
માટે હે કુશળજનો! એમ સમજીને તમે પ્રતિદિન સર જિનધર્મમાં પ્રવર્તે કે જ્યાં સુધી વજ અને વીજળીની જેમ તમારા પર વૃદ્ધાવસ્થા આવી પડી નથી, (૭)
તે વૃદ્ધાવસ્થા આવતાં તો પાંખ છેદાયેલા પક્ષી, દાઢા ખેંચેલ ભુજંગ અથવા રાજ્યહીન બનેલ નરેંદ્રની જેમ સ્વચ્છેદે ગમન, પરને ભય પમાડવો અથવા સર્વાર્થ-સાધનથી રહિત બનતાં તમે પૂર્વ સંપત્તિને સંભારતા લાંબો quत लेश पामशो. (८/८)