________________
४६०
खरपवणपणुन्नकुसग्गलग्गजलबिंदुचंचलं जीयं । सुररायचावचवलं खणेणवि गलइ सरीरबलं ।।१।।
पेम्मंपि तुंगगिरिसिरसरंतसरियातरंगमिव तरलं। लच्छीवि छड्डणुड्डमरवंछिरी पेच्छइ छलाइं ।।२।।
पयडपयट्टियदारुणविविहवियारा महासमुद्दे व । निवडंति आवया आवयव्व निच्चं सरीरंमि ||३||
मणि-मंत-तंत-दिव्वोसहीण वावारणेवि अविणासं । भुंजंता देंति दुहं विसया विसवल्लरीउव्व ।।४।।
क्षीरोदरवगम्भीरेण शब्देन सद्धर्मदेशनां कर्तुमारब्धवान्। कथम् ? -
श्रीमहावीरचरित्रम्
खरपवनप्रणून्नकुशाग्रलग्नजलबिन्दुचञ्चलं जीवम्। सुरराजचापचपलं क्षणेनाऽपि गलति शरीरबलम् ||१||
प्रेम अपि तुङ्गगिरिशिरस्सरत्सरितातरङ्गमिव तरलम् । लक्ष्मीः अपि त्यजनप्रबलवाञ्छालुः प्रेक्षते छलानि ||२||
प्रकटप्रवर्तितदारुणविविधविकाराः महासमुद्रे इव । निपतन्ति आपदः आवर्त्ताः इव नित्यं शरीरे ||३||
मणि-मन्त्र-तन्त्र- दिव्यौषधीनां व्यापारणेऽपि अविनाशं । भुञ्जता ददति दुःखं विषयाः विषवल्ली इव ।।४।।
રવૈયાથી મથન કરાતા ક્ષીરસાગરના ધ્વનિ સમાન ગંભીર વાણીથી ધર્મ-દેશના આપવા લાગ્યા કે
‘હે ભવ્યો! પ્રચંડ પવનથી પ્રેરાયેલ, કુશ ઘાસના છેડે રહેલા જળબિંદુ સમાન જીવિત ચંચળ છે અને શરીરબળ તે ઇંદ્રધનુષ્યની જેમ ક્ષણવારમાં દૃષ્ટનષ્ટ થાય તેવું છે. (૧)
પ્રેમ પણ ઉંચા પર્વતના શિખર પરથી સરતી સરિતાના તરંગ સમાન તરલ છે તથા લક્ષ્મી પણ તજવાને તત્પર બની છળ જોયા કરે છે. (૨)
મહાસાગરમાં આવર્તની જેમ પ્રગટ રીતે અનેક દારૂણ વિકાર બતાવનાર આપદાઓ પણ શરીર પર સદા खावी पडे छे. (3)
તેમજ વિષયો મણિ, મંત્ર, તંત્ર કે દિવ્ય ઔષધોના પ્રયોગ વડે કાયમ ભોગવવાથી વિષલતાની જેમ ભારે दुःख जाये छे. (४)