________________
४५९
चतुर्थः प्रस्ताव कंदप्पसप्पसन्नागदमणिव्व, ससमय-परसमयजलप्पवाहसिंधुव्व, लोयचक्खुव्व, नियनियविसंठुलकरणकुरंगे-क्कपासोव्व, मिच्छत्तजलाउलभवसमुद्दनिवडंतजंतुबोहित्थो, पंचविहायारमहाभरेक्कनित्थारणसमत्थो, जइधम्मे असमत्थे सावयधम्ममि संठवमाणो इयरे पुण जइधम्मे सिद्धंतपसिद्धनाएणं, अपुव्वापुव्वजिणभवणाइं वंदमाणो, गामाणुगामं विहरंतो आगंतूण समंतभद्दाभिहाणो सूरी समोसरिओत्ति। जाया नयरे पसिद्धी, जहा असेसगुणगणावासो सूरी आगओ। तओ कोऊहलेण य, भवनिव्वेएणत्ति य, संदेहपुच्छणेण य, बहुमाणेण य, धम्मसवणनिमित्तेण य, नियनियदरिसणाभिप्पायविमरिसेण य समागया बहवे मंति-सामंतसेट्ठि-सेणावइ-सत्थवाह-दंडनाहप्पमुहा नयरलोया। निवडिया चरणेसु। निविट्ठा जहासंनिहिया धरणिवढे । सूरीवि पुव्वभवज्जियगुरुकम्मजलणजालालितत्तगत्तेसु करुणामयवुटुिंपिव दिठिं सत्तेसु पेसंतो मंदरगिरिमंथमहिज्जमाणखीरोयरवगंभीरेण सद्देण सद्धम्मदेसणं काउमारद्धो । कह?
इव, कर्मतरुनिकरहव्यवाहः इव, दृढजातदर्प-कन्दर्पसर्पसन्नागदमनी इव, स्वसमय-परसमयजलप्रवाहसिन्धुः इव, लोकचक्षुः इव, निजनिजविसंस्थुलकरणकुरङ्गकपाशः इव, मिथ्यात्वजलाऽऽकुलभवसमुद्रनिपतज्जन्तुबोहित्थः, पञ्चविधाऽऽचारमहाभरैकनिस्तारणसमर्थः, यतिधर्मे असमर्थे (सति) श्रावकधर्मे स्थापयन् इतरान् पुनः यतिधर्मे सिद्धान्तप्रसिद्धन्यायेन, अपूवाऽपूर्वजिनभवनानि वन्दमानः, ग्रामानुग्रामं विहरन् आगत्य समन्तभद्राऽभिधानः सूरिः समवसृतः । जाता नगरे प्रसिद्धिः, यथा 'अशेषगुणगणाऽऽवासः सूरिः आगतः। ततः कौतूहलेन च, भवनिर्वेदेन च, सन्देहपृच्छनेन च, बहुमानेन च, धर्मश्रवणनिमित्तेन च, निजनिजदर्शनाऽभिप्रायविमर्षेण च समागताः बहवः मन्त्रि-सामन्त-श्रेष्ठि-सेनापति-सार्थवाह-दण्डनाथप्रमुखाः नगरलोकाः। निपतिताः चरणयोः। निविष्टाः यथासन्निहिताः पृथिवीपृष्ठे। सूरिः अपि पूर्वभवाऽर्जितगुरुकर्मज्वलनज्वालाऽऽलीतप्तगात्रेषु करुणामयवृष्टिमिव दृष्टिं सत्वेषु प्रेषन् मन्दरगिरिमन्थमथ्यमाण
કર્મરૂપ વૃક્ષોને બાળવામાં અગ્નિતુલ્ય, મહાગર્વિષ્ઠ કંદર્પરૂપ સર્પને વશ કરવામાં નાગદમણિ સમાન, સ્વસમય અને પરસમયરૂપ જળ-પ્રવાહના સિંધુ-સાગર સમાન, લોકના લોચનરૂપ, પોતપોતાના વિષયમાં પ્રવર્તતી ઇંદ્રિયરૂપ કુરંગ-મૃગના એક પાશતુલ્ય, મિથ્યાત્વરૂપ જળથી ભરેલા ભવ-સમુદ્રમાં પડતા પ્રાણીઓને એક નાવરૂપ, પંચવિધ આચારના મહાભારને ઉપાડવામાં સમર્થ, સિદ્ધાંત પ્રસિદ્ધ ન્યાયથી યતિધર્મ આચરવાને અસમર્થ ભવ્યોને શ્રાવકધર્મમાં સ્થાપતા, તેમજ સમર્થ જનોને યતિધર્મમાં પ્રવર્તાવતા, અપૂર્વ અપૂર્વ જિનચૈત્યોને વંદતા, પ્રામાનુગ્રામ વિચરતા શ્રીમંતભદ્રસૂરિ આવીને સમોસર્યા. એટલે નગરમાં પ્રસિદ્ધિ થઇ કે-“અશેષ ગુણના નિધાનરૂ૫ આચાર્ય પધાર્યા છે.” જેથી કુતૂહલ કે ભવ-નિર્વેદને લીધે, શંકા પૂછવા માટે, બહુમાન કરવા, ધર્મશ્રવણના નિમિત્તે કે પોતપોતાના મત-દર્શનના તત્ત્વનો વિચાર કરવા અનેક મંત્રી, સામંત, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ, દંડનાયક પ્રમુખ નગરજનો આવીને તેમને પગે પડ્યા; અને પાસેની ભૂમિપર બેઠા. ત્યારે આચાર્ય મહારાજ પણ પૂર્વોપાર્જિત ભારે કર્મરૂપ અગ્નિ-જ્વાળાથી તપ્ત થયેલા પ્રાણીઓ પર કરૂણા-અમૃતની વૃષ્ટિ સમાન પોતાની દૃષ્ટિ ફેરવતા, તે મંદરાચલરૂપી