SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ४५८ श्रीमहावीरचरित्रम नरसिंघनिव्विसेसा जाया करि-तुरय-रयणभंडारा। सक्कोव्व देवलोए विलसइ सो विविहकीलाहिं ।।६।। केवलमेक्को चिय फुरइ तस्स हिययंमि नट्ठसल्लं व । दइया-सुयदीहरविरहवइयरो दुस्सहो अणिसं ।।७।। अन्नया जयवद्धणनयरासन्नुज्जाणे अणेगसीसपरिवुडो, सीहोव्व दुद्धरिसो, सूरोब्व निहियतमपसरो, चंदोव्व सोमसरीरो, मंदरो इव थिरो, जच्चकणगंव परिक्खखमो, दूरविवज्जियराओवि अणंतराओ, धरियपयडजमव्वओवि नीसेससत्तरक्खणबद्धलक्खो, समिइवावारियमणपसरोऽवि सया पसंतचित्तो, छत्तीसगुणमहामणिरोहणभूमिव्व धीनिहाणं व, पच्चक्खधम्मरासिव्व, भुवणभवणेक्कदीवोव्व, सिवपंथसत्थवाहोव्व, कम्मतरुनियरहव्ववाहोव्व, दढजायदप्प नरसिंहनिर्विशेषाः जाताः करि-तुरग-रत्नभण्डाराः। शक्रः इव देवलोके विलसति सः विविधक्रीडाभिः ।।६।। केवलमेकः एव स्फुरति तस्य हृदये नष्टशल्यमिव । दयिता-सुतदीर्घविरहव्यतिकरः दुःसहः अनिशम् ।।७।। अन्यदा जयवर्धननगरासन्नोद्याने अनेकशिष्यपरिवृत्तः, सिंहः इव दुर्धर्षः, सूर्यः इव निहृततमःप्रसरः, चन्द्रः इव सौम्यशरीरः, मन्दरः इव स्थिरः, जात्यकनकम् इव परीक्षाक्षमः, दूरविवर्जितरागः अपि अनन्तरागः, धृतप्रकटयमव्रतः अपि निःसेषसत्त्वरक्षणबद्धलक्षः समितिव्यापारितमनःप्रसरोऽपि सदा प्रशान्तचित्तः, षड्विंशन्मणिरोहणभूमिः इव, धीनिधानम् इव, प्रत्यक्षधर्मराशिः इव, भुवनभवनैकदीपः इव, शिवपन्थसार्थवाहः ત્યાં હાથી, અશ્વો, રત્ન-ભંડાર વિગેરે સમૃદ્ધિ નરસિંહ રાજાના જેવી જ તેને સંપન્ન થઇ, જેથી દેવલોકમાં ઇંદ્રની જેમ તે વિવિધ વિલાસ કરવા લાગ્યો. (૯) પરંતુ અસહ્ય એવો સ્ત્રી અને પુત્રોનો એક માત્ર દીર્ઘ વિયોગનો પ્રસંગ, નિરંતર ભાંગેલા શલ્યની જેમ તેના हृध्यम या उरतो तो. (७) એક દિવસે જયવર્ધન નગરની પાસેના ઉદ્યાનમાં અનેક શિષ્યોએ પરવરેલા, સિંહની જેમ દુધર્ષ, સૂર્યની જેમ તમ-અજ્ઞાનતાને ટાળનાર, ચંદ્રની જેમ સૌમ્યતાયુક્ત, મંદરાચલની જેમ સ્થિર, જાત્ય સુવર્ણની જેમ કસોટી સહન કરનાર અત્યંત સંપૂર્ણ પણે રાગને છોડવા છતાં (જ્ઞાન-દર્શન-ચારિત્ર વગેરે ગુણોના) અનંત રાગવાળા, સ્પષ્ટરીતે સંયમનું વ્રત લીધેલું હોવા છતાં સર્વ જીવોના રક્ષણના કરેલા લક્ષવાળા, મનની પ્રવૃત્તિ સમિતિના પાલનમાં રાખી હોવા છતા પ્રશાંત મનવાળા, છત્રીશ ગુણરૂપ મહામણિની રોહણાચલની ભૂમિતુલ્ય, બુદ્ધિના નિધાન, જાણે સાક્ષાત્ ધર્મના ભંડાર હોય, જગતરૂપી મહેલમાં એક દીપક સમાન, શિવમાર્ગના સાર્થવાહતુલ્ય,
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy