________________
४५७
चतुर्थः प्रस्तावः
अहवा एउ इमो लहु कुणउ य मणवंछियं जहा मज्झं । ससुयदइयविरहपमोक्खदुक्खवोच्छेयणं होइ ।।२।।
अह गलगज्जि घणघोसविब्भमं कुंजरेण काऊण |
नियपट्ठीए ठविओ झत्तिं कुमारो करग्गेण ।।३।। हयहेसियं च जायं जयतूररवो वियंभिओ सहसा । सामंत-मंति-लोएण परिवुडो तो गओ नयरं ।।४।।
जाओ पुरे पमोओ अपणयपुव्वावि पत्थिवा पणया । नरविक्कमेण रज्जं अत्तायत्तं कयं सव्वं ।।५।।
अथवा एतु अयं लघु करोतु च मनोवाञ्छितं यथा मम । ससुतदयिताविरहप्रमुखदुःखविच्छेदनं भवति ।।२।।
अथ गलगर्जितं घनघोषविभ्रमं कुञ्जरेण कृत्वा ।
निजपृष्ठे स्थापितः झटिति कुमारः कराग्रेण ।।३।। हयहेषितं च जातं जयतूररवः विजृम्भितः सहसा । सामन्त-मन्त्रिलोकेन परिवृत्तः ततः गतः नगरम् ।।४।।
जातः पुरे प्रमोदः अप्रणतपूर्वा अपि पार्थिवाः प्रणताः । नरविक्रमेण राज्यं आत्मायत्तं कृतं सर्वम् ।।५।।
અથવા તો એ પણ ભલે આવે અને પોતાનું મનવાંછિત કરી લે, કે જેથી મારું પુત્ર, પત્નીના વિયોગનું દુઃખ नाश पा.' (२)
એવામાં વાદળના ઘોષ સમાન ગર્જના કરીને હાથીએ સૂંઢવતી કુમારને તરતજ પોતાની પીઠ પર बेसारी हीधो. (3)
તે વખતે અશ્વ હેકારવ કર્યો તથા એકદમ જયધ્વનિ થયો. એટલે સામંત-મંત્રીઓથી પરવરેલ કુમાર નગરમાં गयो. (४)
નગરમાં ભારે આનંદ પ્રગટ્યો અને પૂર્વે તાબે ન થયેલા રાજાઓ પણ આવીને નમ્યા. એમ નરવિક્રમ કુમારે બધું રાજ્ય પોતાને સ્વાધીન કર્યું. (૫)