________________
४५६
श्रीमहावीरचरित्रम हे दइव! तुज्झ पणओ एसोऽहं खिवसु सव्वदुक्खाइं।
मज्झं सयणजणाओ जेणऽन्नजणो सुहं वसइ' ।।३।। एत्यंतरे पच्चासन्नजयवद्धणनयराहिवई कित्तिवम्मनामो नरवई अनिवत्तगसूल-वेयणाए अपुत्तो सहसा पंचत्तमुवगओ। तओ मिलिआ मंति-सामंताइणो लोया । कओ पंचदिव्वाभिसेओ, रज्जारिहं च पुरिसं सव्वत्थ मग्गिउं पवत्ता | खणंतरेण नयरब्भंतरे रज्जारिहमपेच्छंताणि बाहिं अवलोयणट्ठा निग्गयाणि पंच दिव्वाणि, गंतुं पयट्टाणि य तमुद्देसं जत्थ सो चिंताउरो नरविक्कमकुमारो निवसइ । अह तदग्गगामिणं पयंडसुंडादंदुड्डामरं वेगेण पवरकुंजरमिन्तं दळूण विगप्पियं एवं कुमारेण
मन्ने पुव्वब्मत्थं इयाणि दइवो समीहए काउं ।
कहमन्नहेह हत्थी दूरुल्लालियकरो एज्जा? ।।१।। हे दैव! तुभ्यं प्रणतवान् एषः अहम् क्षिप सर्वदुःखानि । मयि स्वजनजनाद् येनाऽन्यजनः सुखं वसति' ।।३।।
अत्रान्तरे प्रत्यासन्नजयवर्धननगराधिपतिः कीर्तिवर्मनामा नरपतिः अनिवर्तकशूलवेदनया अपुत्रः सहसा पञ्चत्वमुपगतः। ततः मिलिताः मन्त्रि-सामन्तादयः लोकाः । कृतः पञ्चदिव्याभिषेकः, राज्याहँ च पुरुषं सर्वत्र मार्गयितुं प्रवृत्ताः । क्षणान्तरेण नगराभ्यन्तरे राज्याहम् अप्रेक्षमाणानि बहिः अवलोकनार्थं निर्गतानि पञ्चदिव्यानि, गन्तुं प्रवृत्तानि च तदुद्देशं यत्र सः चिन्तातुरः नरविक्रमकुमारः निवसति । अथ तदग्रगामिनं प्रचण्डकरदण्डोद्भटं वेगेन प्रवरकुञ्जरम् आयन्तं दृष्ट्वा विकल्पितमेवं कुमारेण -
मन्ये पूर्वाऽभ्यस्तम् इदानीं दैवः समीहते कर्तुम् ।
कथमन्यथा इह हस्ती दुरुल्लालितकरः आयात्? ।।१।। હે દૈવ! આ હું તને નમસ્કાર કરું છું. મારા પર ભલે બધાં દુઃખો નાખ, કારણ કે સ્વજન-સુજનથકી સામાન્ય ४न सुधे २३ छ.' (3)
'એવામાં પાસેના જયવર્ધન નગરનો કીર્તિવર્મા નામે રાજા, અનિવાર્ય શૂળ-વેદનાથી તત્કાળ મરણ પામ્યો કે જે અપુત્રીયો હતો, જેથી મંત્રી, સામંતાદિક પ્રધાન પુરુષો ભેગા થયા અને તેમણે પંચ દિવ્યનો અભિષેક કર્યો. રાજ્ય-યોગ્ય પુરુષને તેઓ સર્વત્ર શોધવા લાગ્યા. ક્ષણાંતરે નગરમાં રાજ્ય-લાયક કોઇ જોવામાં ન આવવાથી બહાર જોવાને માટે તે પંચ દિવ્યો બહાર નીકળી ત્યાં ગયાં, કે જ્યાં નરવિક્રમ કુમાર ચિંતાતુર થઇ બેઠો હતો. એટલે તેમાં પ્રચંડ સૂંઢથી ભયાનક અને અગ્રગામી એવા પ્રવર કુંજરને વેગથી આવતો જોઇને કુમાર વિચારવા सायो -
મને તો એમજ ભાસે છે કે દેવ પૂર્વે ધારી રાખેલ અત્યારે આચરવાને ઈચ્છે છે. નહિ તો સૂંઢને ઉછાળતો थी सही शी रीत भाव? (१)