________________
४४५
चतुर्थः प्रस्तावः
केवलमेक्को पुत्तो रज्जसमत्थो गओ विदेसंमि । तुम्हेवि उवेक्खह मं उभयं सोढुं न सक्कोऽहं ।।१२।।
ता संपयं पसीयह, रज्जं चिंतेह, लहह कुमरस्स ।
सव्वत्थावि पउत्तिं, एत्तो रोसेण पज्जत्तं' ।।१३।। एवं गाढनिबंधेण पडिवन्नं मंतिजणेणमेयं, पेसिया य सयलदिसासु वरतुरयाधिरूढा पुरिसनियरा कुमारन्नेसणनिमित्तं, गया य सव्वत्थ, निरूविओ सव्वजत्तेण। न केणवि दिसाभागमेत्तंपि वियाणियं । तओ कइवयवासराइं वियरिय तेसु तेसु ठाणेसु अकयकज्जेहिं
चेव नियत्तिऊण तेहिं सिट्ठो सभानिविट्ठस्स मंतिजणसमेयस्स नरिंदस्स कुमाराणुवलंभवुत्तंतो। तं च सोच्चा अच्चंतं सोगं कुणंतो राया वागरिओ मंतीहिं-'देव! अलं परिदेविएण| न
केवलम् एकः पुत्रः राज्यसमर्थः गतः विदेशे। यूयमपि उपेक्षध्वे माम् उभयं सोढुं न शक्तवानहम् ।।१२।।
तस्मात् साम्प्रतं प्रसीद, राज्यं चिन्तयथ, लभध्वं कुमारस्य ।
सर्वत्रापि प्रवृत्तिम्, इतः रोषेण पर्याप्तम्' ।।१३।। एवं गाढनिबन्धेन प्रतिपन्नं मन्त्रिजनेन एतत् । प्रेषिताः च सकलदिशु वरतुरगाधिरूढाः पुरुषनिकरा: कुमाराऽन्वेषणनिमित्तम्, गताः च सर्वत्र, निरूपितः सर्वयत्नेन । न केनाऽपि दिग्भागमात्रमपि विज्ञातम् । ततः कतिपयवासराणि विचर्य तेषु तेषु स्थानेषु अकृतकार्यैः एव निवर्त्य तैः शिष्टः सभानिविष्टः, मन्त्रिजनसमेतः नरेन्द्र कुमाराऽनुपलम्भवृत्तान्तः। तच्च श्रुत्वा अत्यन्तं शोकं कुर्वन् राजा व्याकृतः मन्त्रिभिः 'देव! अलं परिदेवितेन। न कदाचित् करतलाद् विगलितः पुनरपि प्राप्यते चिन्तामणिः, न च
પરંતુ રાજ્યને સમર્થ એક જ પુત્ર વિદેશમાં ચાલ્યો ગયો અને તમે મારી ઉપેક્ષા કરો છો, એ બંને સહન ३२वाने हुं समर्थ नथी. (१२)
માટે હવે મહેરબાની કરીને રાજ્યની ચિંતા કરો અને કોઇ પણ રીતે કુમારનો પત્તો શોધી કાઢો. અત્યારે રોષ ४२वानो अवस२. नथी.' (१3)
એ પ્રમાણે રાજાના ગાઢ આગ્રહથી મંત્રીઓએ તે બાબતનો સ્વીકાર કર્યો અને કુમારને શોધવા નિમિત્તે અનુભવી અસવારો ચારે દિશાઓમાં દોડાવી મૂક્યા. તેમણે સર્વત્ર બહુ બારીકાઇથી તપાસ કરી. કુમાર કઈ દિશામાં ગયો છે તેટલી જાણકારી પણ કોઈ ન મેળવી શક્યા અને તેમાં કેટલાક દિવસો તેવા તેવા (સંભવિત) સ્થાનોમાં ફરીને કાર્યસિદ્ધિ ન થવાથી તેઓ પાછા ફર્યા અને મંત્રીઓ સાથે સભામાં બેઠેલ રાજાને કુમાર પ્રાપ્ત ન થવાનો વૃત્તાંત કહી સંભળાવ્યો, જે સાંભળતાં અત્યંત શોક પામતા રાજાને મંત્રીઓએ કહ્યું- હે દેવ! હવે વિલાપ