________________
४४६
श्रीमहावीरचरित्रम् कयाइ करतलाओ विगलिओ पुणोवि पाविज्जइ चिंतामणी, न य दढकुनयदंडताडिया पुणोऽवि मंदिरे निवसइ रायलच्छी, न गाढमक्कारणावमाणिओ नियत्तइ सप्पुरिसजणो ।' राइणा भणियं-'जइ पढममेव सो तुम्हेहिं नियत्तिओ होतो ता जुत्तं हुत्तं ।' मंतीहिं भणियं'जइ मूलेऽवि से न रोसुप्पायणं देवो करेंतो ता जुत्ततरं हुंतं । अवि य
कज्जविणासे जाए जह बुद्धी बंधुरा पवित्थरइ । तह जइ पढमं चिय होज्ज देव! ता किं न पज्जत्तं? ||१||
धन्ना सबुद्धिविभवेण जाणिउं वत्थु तस्स य सरूवं ।
पढमं चिय सुग्गहियं कुणंति सप्पस्स वयणं व ।।२।। रन्ना वुत्तं 'सच्चं एयमहो केवलं वहुसणाहो।
जाणेण विणा कह सो दूरपहं पाविओ होही?' ||३|| दढकुन्यायदण्डताडिता पुनरपि मन्दिरे निवसति राजलक्ष्मीः, न गाढम् अकारणाऽवमानितः निवर्तते सत्पुरुषजनः । 'राज्ञा भणितं' यदि प्रथममेव सः युष्माभिः निवर्तितः भवेत् तदा युक्तम् आसीत् । मन्त्रिभिः भणितं 'यदि मूलेऽपि तस्मिन् न रोषोत्पादनं देवः कुर्यात् तदा युक्ततरं भवेत् । अपि च -
कार्यविनाशे जाते यथा बुद्धिः बन्धुरा प्रविस्तृणोति। तथा यदि प्रथममेव भवेत् देव! ततः किं न पर्याप्तम्! ।।१।।
धन्याः स्वबुद्धिविभवेन विज्ञाय वस्तु तस्य च स्वरूपम्।
प्रथममेव सुगृहीतं कुर्वन्ति सर्पस्य वदनम् इव ।।२।। राज्ञा उक्तं 'सत्यमेतद् अहो! केवलं वधूसनाथः ।
यानेन विना कथं सः दूरपथं प्राप्तः भविष्यति?' ।।३।। કે શોક કરવાથી શું? હાથમાંથી નષ્ટ થયેલ ચિંતામણિ શું ફરી ફરી પામી શકાય? અત્યંત અન્યાયરૂપ દંડથી તાડન પામેલ રાજ્યલક્ષ્મી શું ફરી રાજમંદિરમાં આવીને વસે? તેમ વિના કારણે અત્યંત અપમાન પામેલ સન્દુરુષ શું પાછો ફરે ખરો?” રાજાએ જણાવ્યું-“જો પ્રથમથી જ તમે તેને અટકાવી રાખ્યો હોત તો બહુ સારું થાત. મંત્રીઓ બોલ્યા- “જો આદિમાં તમે તેના પર કોપાયમાન ન થયા હોત તો તે કરતાં પણ વધારે સારું થાત; કારણકે
કાર્યનો વિનાશ થતાં જે કુશળ મતિ વિસ્તાર પામે, તે જો પ્રથમ વિકાસ પામે, તો હે દેવ! શું સિદ્ધ ન થાય? (૧)
તેજ પુરુષો ધન્ય છે કે જેઓ પોતાની બુદ્ધિના વિભવથી વસ્તુ અને તેનું સ્વરૂપ જાણી લઇને પ્રથમથી જ सपना भुपनी भ ५२।५२ ५:30. छे.' (२)
રાજા બોલ્યો-“એ તમારું કથન સત્ય છે, પરંતુ અહો! તે માત્ર પોતાની વધૂ સહિત વાહન વિના દૂર પંથે म यादी. शशे?' (3)