________________
४४४
श्रीमहावीरचरित्रम् इय मंतीहिं भणिए राया संजायचित्तसंतावो । अब्भुवगयनियदोसो ताहे ते भणिउमाढत्तो ।।८।।
'मरिसह मम अवराहं जमपुच्छिय एरिसं कयं कज्जं ।
नो कोवभराओ जओ जुत्ताजुत्तं मए नायं ।।९।। जह तुब्भे भणह तहा न कोऽवि दोसेऽवि चयइ नियपुत्तं । इय वइयरछउमेणं मन्ने लच्छीए छलिओऽहं ।।१०।।
जं पुण इय दोसाओ मंतित्तविमोयणं कुणह तुब्भे । एसेव निरंजणसामिभत्तिजुत्ताण होइ मई ।।११।।
इति मन्त्रिभिः भणिते राजा सञ्जातचित्तसन्तापः । अभ्युपगतनिजदोषः तदा तान् भणितुमारब्धवान् ।।८।।
'मर्षत ममाऽपराधम् यदपृष्ट्वा एतादृशं कृतं कार्यम् ।
नो कोपभराद् यतः युक्तायुक्तं मया ज्ञातम् ।।९।। यथा यूयं भणथ तथा न कोऽपि दोषेऽपि त्यजति निजपुत्रम् । इति व्यतिकरछद्मेन मन्ये लक्ष्म्या छलितः अहम् ।।१०।।
यत्पुनः एतद्दोषाद् मन्त्रित्वविमोचनं कुरुथ यूयम् । एषा एव निरञ्जनस्वामिभक्तियुक्तानां भवति मतिः ।।११।।
એ પ્રમાણે મંત્રીઓએ કહેતાં રાજાને ભારે સંતાપ થઈ પડ્યો, જેથી તરતજ પોતાનો દોષ કબૂલ કરતાં તે प्रधानाने 34 सायो - (८)
“હે મહાનુભાવ મંત્રીઓ! તમે એ મારો અપરાધ ક્ષમા કરો, કે તમને પૂછ્યા વિના મેં આવું કામ કરી નાખ્યું; કારણકે અધિક કોપથી હું યુક્તાયુક્ત જાણી ન શક્યો. (૯)
વળી તમે કહો છો, તેમ દોષ છતાં કોઇપણ પોતાના પુત્રનો ત્યાગ ન કરે, આથી હું એમ સમજું છું કે આ પ્રસંગના બહાનાથી લક્ષ્મીએ મને છેતર્યો છે. (૧૦)
વળી એ મારા દોષથી જે તમે મંત્રિત્વ-પદવી મૂકી ઘો છો, તેથી નિર્મળ સ્વામિભક્તિ ધરાવનારાની એવી ४ भाति होय छ; (११)