________________
४४३
चतुर्थः प्रस्तावः
किं वा विंझमहागिरिपरिसरधरणीए कुंजरकुलाई। हरियाई तक्करेहिं जं देवो ववसिओ एवं ।।४।।
इत्थीए रक्खणओ किमजुत्तं नणु कयं कुमारेण? |
नियडिंभदुठ्ठचेट्ठावि जणेइ जणयस्स संतोसं ।।५।। पररज्जेसु य अजसो अम्हाण पयासिओ तए नूणं। जह नरसिंघनराहिवरज्जमुवेक्खंति गुरुणो य ।।६।।
ता गिण्हह नियमुदं सह भवणधणेहिं मोक्कलह अम्हे । न सहिस्सामो एत्तियमवजसरयफंसणं देव!' ।।७।।
किं वा विन्ध्यमहागिरिपरिसरधरण्यां कुञ्जरकुलानि। हृतानि तस्करैः यद् देवः व्यवसितवान् एवम्? ||४||
स्त्रियः रक्षणतः किम् अयुक्तं ननु कृतं कुमारेण!।
निजडिम्भदुष्टचेष्टाऽपि जनयति जनकस्य सन्तोषम् ।।५।। परराज्येषु च अयशः अस्माकं प्रकाशितः त्वया नूनम्। यथा नरसिंहनराधिपराज्यमुपेक्षन्ते गुरवश्च ।।६।।
तस्माद् गृहाण निजमुद्रां सह भवनधनैः मुक्तीकुरु अस्मान् । न सहिष्यामहे एतावदपयशोरजस्स्प र्शनं देव!' ।।७।।
અથવા તો વિધ્યાચલની આસપાસ રહેલા હાથીઓને શું ચોરી ચોરી ગયા કે તમે આવા વ્યાકુળ બની ગયા? (४)
તેમજ વળી એક અબળાનું રક્ષણ કરતાં કુમારે શું અનુચિત કર્યું? પોતાના બાળકની દુષ્ટ ચેષ્ટા પણ પિતાને संतोष ५मा छ. (५)
હવે તો તમે પોતે જ પર-રાજ્યોમાં અમારો અપયશ ફેલાવ્યો કે ધર્મગુરુઓ પણ નરસિંહ રાજાના રાજ્યની उपेक्षा ७३ छ. (७)
માટે ધન-ભવન સહિત તમારી મુદ્રા લઇ લ્યો અને અમને મુક્ત કરો. હે દેવ! આવી અપયશ-રજની સ્પર્શના सभाराथी सन २४ शशे नहि. (७)