________________
चतुर्थः प्रस्तावः
४२३
रसवई। कयं च अन्नंपि तक्कालोचियं करणिज्जं । आहूया य अवरण्हसमए पहाणपुरिसा । भणिया य-‘भो गंतूण निवेयह कुमारस्स जहा एसा अम्ह सुया बलाणुरागिणी, ता दंसेह कालमेहमल्लस्स विजएण नियसामत्थं ति । 'जं देवो आणवेइत्ति भणिऊण ते गया कुमारसमीवे। निवेइओ तस्स नीसेसवइयरो | अब्भुवगओ कुमारेण ।
ततो बीयदिवसे आढत्तो अक्खाडयपरिक्खेवो । निबद्धा मंचा । परमकोऊहलाउलिज्जमाणमाणसो मिलिओ नयरजणो । ठिओ मंचमि संतेउरो नरवई । आरूढा य एक्कदेसंमि चेडीचक्कवालपरिवुडा पाणिपइट्ठियलट्ठपप्फुल्लफुल्लमाला सीलमई रायसुया । पडिक्खलिओ सव्वत्थ जणसंचारो। कओ अंगरक्खेहिं परिक्खेवो । वज्जियं पलयकालगज्जंतपक्खुहियपुक्खलावत्तपगज्जिररवगंभीरं चउव्विहमाउज्जं । जाओ अवसरो । मंचाओ तओ कुमा गाढुप्पीडियनियंसियकडिल्लो, दढबद्धकेसपासो, पमुक्काभरणसंभारो, कुलथेरीकयरक्खो, समृद्धा रसवती। कृतं च अन्यदपि तत्कालोचितं करणीयम् । आहूताः च अपराह्णसमये प्रधानपुरुषाः । भणिताः च 'भोः गत्वा निवेदय कुमारस्य यथा एषा अस्माकं सुता बलानुरागिणी, तस्माद् दर्शय कालमेघमल्लस्य विजयेण निजसामर्थ्यम्' इति । 'यद् देवः आज्ञापयति' इति भणित्वा ते गताः कुमारसमीपम् । निवेदितः तस्य निःशेषव्यतिकरः । अभ्युपगतः कुमारेण ।
ततः द्वितीयदिवसे आरब्धः अक्षवाटकपरिक्षेपः । निबद्धाः मञ्चाः । परमकुतूहलाऽऽकुलीयमानमानसः मिलितः नगरजनः। स्थितः मञ्चे सान्तःपुरः नरपतिः । आरूढा च एकदेशे चेटीचक्रवालपरिवृता पाणिप्रतिष्ठितलष्टप्रफुल्लपुष्पमाला शीलमती राजसुता । प्रतिस्खलितः सर्वत्र जनसञ्चारः । कृतः अङ्गरक्षैः परिक्षेपः। वादितं प्रलयकालगर्जत्प्रक्षुभितपुष्करावर्तप्रगर्जद्रवगम्भीरं चतुर्विधाऽऽतोद्यम्। जातः अवसरः । मञ्चात् ततः कुमारः गाढोत्पीडितनिवसनकटिकः, दृढबद्धकेशपाशः, प्रमुक्ताऽऽभरणसम्भारः, कुलस्थविराकृतरक्षः, વળી તે અવસરને ઉચિત બીજું પણ જે કાંઇ કરવાનું હતું તે કર્યું. હવે પાછલા પહોરે રાજાએ પ્રધાન પુરુષોને બોલાવીને કહ્યું-‘અરે! તમે કુમાર પાસે જઇને નિવેદન કરો કે આ મારી પુત્રી બલાનુરાગિણી છે, માટે કાલમેઘ મલ્લને જીતીને તમે તમારું સામર્થ્ય બતાવો.’ એટલે ‘જેવી દેવની આજ્ઞા' એમ કહી તેઓ કુમાર પાસે ગયા અને રાજાએ કહેલ વ્યતિકર તેમણે કુમારને કીધો, કુમારે તે સ્વીકાર્યું.
પછી બીજે દિવસે એક મોટો અખાડો કરાયો, જ્યાં માંચડા બાંધવામાં આવ્યા અને નગ૨જનો ભારે કુતૂહલથી ભેગા થયા. રાજા અંતઃપુર સહિત માંચડાપર બેઠો, તેમજ દાસીઓ સાથે અને હાથમાં સુંદર અને વિકસિત પુષ્પોની માળા લઇ રાજપુત્રી શીલવતી એક માંચડાપર બેઠી. ત્યાં લોકોનો સંચાર સર્વત્ર બંધ રાખવામાં આવ્યો. અંગરક્ષકોએ પરિક્ષેપ-ઘેરાવ કર્યો. પ્રલય-કાળે ક્ષુભિત થયેલ મહાસાગર અથવા પુષ્કરાવર્ત્ત મેઘના ઘોષ સમાન ગંભીર અવાજ કરતા ચાર પ્રકારના વાજીંત્રો વગાડવામાં આવ્યાં. એવામાં અવસર થતાં મજબૂત રીતે વસ્ત્રથી કમ્મર કસી, કેશપાશને દઢ બાંધી, અલંકારો તજી દઇ, કુળવૃદ્ધાઓ જેની રક્ષા કરી રહી છે, અગ્નિ સમાન ઉત્કટ