________________
४२२
श्रीमहावीरचरित्रम् तं नत्थि जं न विहियं कुमरागमणे पुरंमि नरवइणा। __ अहवा हरिसुक्करिसा पुरिसा किं किं न कुंव्वंति? ||६||
एत्थंतरे समागया पहाणपुरिसा। पणमिऊण भणियं तेहिं-'देव! वद्धाविज्जह तुब्भे पुरसमीवसमागयकुमारकुसलोदंतसवणेण| तओ समुद्धयविजयवेजयंतीसहस्साभिरामाए चाउरंगिणीए सेणाए समेओ सियसिंधुरखंधाधिरूढो पडिपुण्णचंदमंडलाणुकारिणा छत्तेण धरिज्जमाणेणं निग्गओ राया कुमाराभिमुहं । खणंतरेण दिट्ठो कुमारो समालिंगिओ गाढपणयं पुट्ठो य सरीरारोग्गयं । दट्ठण कुमारसरीरसंठाणसिरिं चिंतियं रण्णा-निच्छियं इयाणिं विणस्सइ कालमेहमल्लस्स बाहुबलमडप्फरोत्ति । अह मुहुत्तमेत्तमणुगच्छिय पुव्वनिउत्तनियनियट्ठाणेसु पेसिओ कुमारपरियरो। कुमारोऽवि विमुक्को तंमि चेव पासाए। दवावियाई करितुरयाईणं जोग्गासणाइं। कुमारस्सवि कए पेसिया पउरवंजणभक्खभोयणसमिद्धा
तद् नास्ति यद् न विहितं कुमाराऽऽगमने पुरि नरपतिना।
अथवा हर्षोत्कर्षाः पुरुषाः किं कं न कुर्वन्ति ।।६।। अत्रान्तरे समागताः प्रधानपुरुषाः। प्रणम्य भणितं तैः 'देव! वर्धापयत त्वं पुरसमीपसमागतकुमारकुशलोदन्तश्रवणेन। ततः समुद्भूतविजयवैजयन्तीसहस्राऽभिरामया चातुरंगिण्या सेनया समेतः श्वेतसिन्धुरस्कन्धाधिरूढः प्रतिपूर्णचन्द्रमण्डलाऽनुकारिणा छत्रेण ध्रियमाणेन निर्गतः राजा कुमाराऽभिमुखम् । क्षणान्तरेण दृष्टः कुमारः, समालिङ्गितः गाढप्रणयेन पृष्टश्च शरीराऽऽरोग्यम् । दृष्टवा कुमारशरीरसंस्थानश्रियं चिन्तितं राज्ञा 'निश्चितम् इदानीं विनश्यति कालमेघमल्लस्य बाहुबलाऽहङ्कारः' इति । अथ मुहूर्तमात्रमनुगत्य पूर्वनियुक्तनिजनिजस्थानेषु प्रेषितः कुमारपरिकरः । कुमारः अपि विमुक्तः तस्मिन्नेव प्रासादे। दापितानि करि-तुरगादीभ्यः योग्याऽशनादीनि । कुमारस्यापि कृते प्रेषिताः प्रचुरव्यञ्जनभक्षणभोजन
એવું કાંઇ બાકી ન રહ્યું કે કુમારના આગમન વખતે રાજાએ નગરમાં તે કરાવ્યું ન હોય અથવા તો હર્ષનો 45 थतां पुरुषो शुं शुंरता नथी? (७)
એવામાં પ્રધાન પુરુષો આવ્યા, તેમણે રાજાને પ્રણામપૂર્વક નિવેદન કર્યું કે “હે દેવી નગર પાસે આવેલા કુમારના કુશળ સમાચારથી તમને વધાવીએ છીએ.” એટલે ઉંચે લટકતી હજારો ધ્વજાઓથી સુંદર એવી ચતુરંગિણી સેના સહિત, શ્વેત હાથીપર આરૂઢ થયેલ, પૂર્ણ ચંદ્રમંડળ સમાન ઉપર ધરવામાં આવેલ છત્રયુક્ત રાજા, કુમારની સન્મુખ ચાલ્યો. ક્ષણવારે કુમાર જોવામાં આવતાં તેણે ગાઢ સ્નેહપૂર્વક આલિંગન કરીને આરોગ્ય પૂછયું, અને કુમારના શરીર-સંસ્થાનની સંપત્તિ જોતાં રાજાએ વિચાર કર્યો કે હવે તો અવશ્ય કાલમેઘનો બાહુબળનો ગર્વ નાશ જ પામશે.” પછી થોડીવાર કુમારની સાથે આવતાં, કુમારના પરિવારને પૂર્વે તૈયાર રાખેલ પોતપોતાના સ્થાને મોકલી દીધો અને કુમારને પણ તે જ મહેલમાં રાખ્યો. વળી હાથી, ઘોડા વિગેરેને યોગ્ય ખાનપાનાદિ મોકલવામાં આવ્યાં, તેમજ કુમારને માટે પણ પ્રચુર શાક અને ભક્ષ્ય ભોજનવડે સ્વાદિષ્ટ એવી રસવતી મોકલાવવામાં આવી.