________________
४२१
चतुर्थः प्रस्तावः
विहिया नरेहिं कुसलेहि कुसुमछडाडोवसुंदरा मग्गा। खित्ता य कुसुमपयरा रणज्झणिरभमंतभमरउला ।।२।।
नच्चंतनाडइज्जा तालायर-कहगपवररमणिज्जा ।
जाया चउक्क-चच्चर-चउम्मुहप्पमुहदेसावि ।।३।। ठाणे ठाणे रइया दसद्धवण्णेहिं सुरभिकुसुमेहिं । विच्छित्तिविचित्ताओ लंबंतुद्दामदामाओ ।।४।।
भवणंपि तस्स जोग्गं निरूवियं सत्तभूमियं रम्मं । चंदणरसलिहियपसत्थसत्थियं थंभसयकलियं ।।५।।
विहिता नरैः कुशलैः कुसुमछटाऽऽटोपसुन्दराः मार्गाः । क्षिप्ताः च कुसुमप्रकराः रणरणायमानभ्रमभ्रमरकुलाः ।।२।।
नृत्यन्नाटकाः तालाचर-कथकप्रवररमणीयाः।
जाताः चतुष्क-चत्वर-चतुर्मुखप्रमुखदेशाः अपि ।।३।। स्थाने स्थाने रचितानि दशार्धवर्णैः सुरभिकुसुमैः । विच्छित्तिविचित्राणि लम्बमानोद्दामदामानि ।।४।।
भवनमपि तस्य योग्यं निरूपितं सप्तभूमिकं रम्यम् । चन्दनरसलिखितप्रशस्तस्वस्तिकं स्तम्भशतकलितम् ।।५।।
કુશળ જનોએ માર્ગોમાં સુગંધી જળ છંટકાવતાં સુંદર બનાવ્યા અને ગુંજારવ કરતા ભમરાઓથી ભરપૂર मेवi पुष्यो पथराव्य.. (२)
ચતુષ્ક, ચોરા, ચૌટા પ્રમુખ સ્થાનો નૃત્ય કરતા નટોથી તથા કથાકારો અને તાલ આપનારા પ્રેક્ષકોથી રમણીય भासतो ता. (3)
વળી પ્રતિસ્થળે વિચિત્ર રચનાયુક્ત, પાંચ વર્ણના સુગંધી પુષ્પોથી બનાવેલ લટકતી મોટી માળાઓ શોભતી उता. (४)
તેમજ સાત ભૂમિકાવાળું, ચંદનરસથી જ્યાં પ્રશસ્ત સ્વસ્તિકો આળખવામાં આવ્યાં છે, તથા એક સો સ્તંભયુક્ત એવું રમણીય ભવન પણ તે કુમારને યોગ્ય જોઇને તૈયાર રાખવામાં આવેલ હતું. (૫)