________________
४२०
श्रीमहावीरचरित्रम् अद्धच्छीए पेच्छियं कुमारवयणं । कुमारोऽवि तक्खणं चिय उठ्ठिओ निवडिओ रण्णो चरणेसु । भणिउमाढत्तो य-'ताय! समाइसह किं कीरउत्ति?। राइणा भणियं-'कुमार! निसुणियं तए दूयवयणं ।, केरिसो वा तुह भुयदंडपरक्कमो?।' कुमारेण भणियं-'ताओ जाणइ ।' तओ राइणा जोग्गयमुवलब्भ अब्भुवगयं मल्लजुज्झं। सम्माणिऊण सट्ठाणं पेसिओ दूओ गओ जहागयं, निवेइयं च तेण जहावित्तं देवसेणरण्णो। जाओ से परमो पमोओ। निरूवियं परिणयणजोग्गं लग्गं । पेसिया य वरागरिसगा पहाणपुरिसा, अणवरयपयाणएहिं पत्ता जयंतिनयरिं। विरइओ आवासो। अणुरूवसमए दिट्टो राया। सिटुं नियकज्जं। तओ पउरकरितुरग-सुहडकोडिपरिवुडो पेसिओ तेहिं समं कुमारो, पत्तो कालक्कमेण हरिसपुरनगरसमीवे ।
तो तं इंतं नाउं, रन्ना काराविओ पयत्तेणं ।
वंसग्गबद्धधयचिंधबंधुरो झत्ति नयरमहो ।।१।। आरब्धवान् च 'तात! समादिश किं क्रिये' इति । राज्ञा भणितं 'कुमार! निश्रुतं त्वया दूतवचनम्, कीदृशः वा तव भुजदण्डपराक्रमः?' कुमारेण भणितं 'तातः जानाति । ततः राज्ञा योग्यताम् उपलभ्य अभ्युपगतं मल्लयुद्धम् । सम्मान्य स्वस्थानं प्रेषितः दूतः गतः यथाऽऽगतम्, निवेदितं च तेन यथावृत्तं देवसेनराज्ञः। जातः तस्य परमः प्रमोदः। निरूपितं परिणयनयोग्यं लग्नम् । प्रेषिता च वराऽऽकर्षकाः प्रधानपुरुषाः अनवरतप्रयाणकैः प्राप्ता जयन्तीनगरीम्। विरचितः आवासः । अनुरूपसमये दृष्टः राजा। शिष्टं निजकार्यम् । ततः प्रचुरकरि-तुरग-सुभटकोटिपरिवृत्तः प्रेषितः तैः समं कुमारः प्राप्तः कालक्रमेण हर्षपुरनगरसमीपे।
ततः तम् आयन्तं ज्ञात्वा राज्ञा कारापितं प्रयत्नेन । वंशाग्रबद्धध्वजचिह्नबन्धुरं झटिति नगरमथ ||१||
નમીને કહેવા લાગ્યો- હે તાત! આજ્ઞા કરો કે શું કરવાનું છે?” રાજા બોલ્યો-“હે કુમાર! તેં આ દૂતનું વચન સાંભળ્યું? અથવા તો તારા ભુજદંડનું પરાક્રમ કેવું છે?” કુમારે કહ્યું- તે આપ જાણો છો? આથી રાજાએ તેને યોગ્ય સમજીને મલ્લયુદ્ધનો સ્વીકાર કર્યો અને દૂતનો સત્કાર કરીને સ્વસ્થાને મોકલતાં તે પોતાના નગરમાં ગયો. ત્યાં દેવસેન રાજાને બધો વૃત્તાંત તેણે કહી સંભળાવ્યો, જે સાંભળતાં તેને પરમ પ્રમોદ થયો. પછી પરણવા યોગ્ય લગ્ન (ચોઘડીયું) જોયું અને તેણે સારા ચાલાક પ્રધાન પુરુષો મોકલ્યા. તેઓ અખંડ પ્રયાણ કરતાં જયંતી નગરીમાં આવ્યા. ત્યાં રાજાને યોગ્ય અવસરે મળ્યા અને પોતાનું કાર્ય તેમણે નિવેદન કર્યું, એટલે રાજાએ ઘણા હાથી, અશ્વ અને કોટિ સુભટો સહિત કુમારને તેમની સાથે મોકલ્યો. અનુક્રમે કુમાર હર્ષપુર નગરની સમીપે આવી પહોંચ્યો. એવામાં
હવે કુમારને આવતો જાણીને રાજાએ તરતજ પ્રયત્નપૂર્વક નગરને સ્થાને સ્થાને વાસમાં ધ્વજાઓ બંધાવીને सुशोभित अर्यु. (१)