________________
चतुर्थः प्रस्तावः
४१९ कहिओ मल्लजुज्झाणब्भुवगमगब्भो नीसेसनरेसरकुमारवुत्तंतो । तं च सोऊण गाढसोगाउलो जाओ देवसेणनरवई। एत्थंतरे विन्नत्तो मंतिसामंतेहिं-'देव! किमेवं उच्छन्नुच्छाहा होह, अज्जवि देवेण अनिरूविओ चिठ्ठइ कुरुदेसाहिवनरवइसुओ नरविक्कमकुमारो', राइणा भणियं-'सोऽवि एवं चेव परंमुहो हविस्सइ।' मंतिसामंतेहिं वुत्तं-'देव! मा एवं जंपह, जओ अपोरिसे(परिमे)ओ तस्स बलपगरिसो, असंभावणिज्जो निजुद्धपरिस्समो अणाइक्खणिज्जा मल्लविज्जाए कोसल्लया। किं बहुणा?, नरसिंहनरवइसाहसतोसियाए भगवईए जो दिण्णो तस्स किं वन्नियव्वं?, सरीरमेत्तेण चेव सो नररूवो सेसगुणेहिं निच्छियं देवो'त्ति । एयं च समायण्णिऊण संजायहरिसेण देवेण पेसिओऽहं तुम्ह समीवे। ता देव! एयं तं विण्णवणिज्जति । राइणा भणियं'भद्द! वररयणपुन्नकेसरिगुहव्व, सेसाहिमत्थयमणिव्व समगं चिय भयहरिसे जणेइ विण्णत्तिया तुज्झ।' दूएण कहियं-देव! एवमेयं । तओ राइणा
निःशेषनरेश्वरकुमारवृत्तान्तः। तं च श्रुत्वा गाढशोकाऽऽकुलः जातः देवसेननरपतिः । अत्रान्तरे विज्ञप्तः मन्त्रिसामन्तैः देव! किमेवं उच्छिन्नोत्साहाः भवसि? । अद्यापि देवेन अनिरूपितः तिष्ठति कुरुदेशाऽधिपनरपतिसुतः नरविक्रमकुमारः।' राज्ञा भणितं ‘सः अपि एवमेव पराङ्मुखः भविष्यति।' मन्त्रि-सामन्तैः उक्तं देव मा एवं जल्प, यतः अपौरुषेयः (अपरिमेयः) तस्य बलप्रकर्षः, असम्भावनीयः नियुद्धपरिश्रमः, अनाऽऽख्यानीया मल्लविद्यायां कुशलता । किं बहुना? नरसिंहनरपतिसाहसतुष्टया भगवत्या यः दत्तः तस्य किं वर्णितव्यम्? | शरीरमात्रेण एव सः नररूपः, शेषगुणैः निश्चितं देवः इति । एतच्च समाकर्ण्य सञ्जातहर्षेण देवेन प्रेषितः अहं तव समीपे । तस्माद् देव! एतत् तव विज्ञापनीयम् ।' राज्ञा भणितं 'भद्र! वररत्नपूर्णकेसरिगुहा इव, शेषाहिमस्तकमणिः इव समकम् एव भय-हर्षों जनयति विज्ञप्तिका तव ।' दूतेन कथितं 'देव! एवमेव ।' ततः राज्ञा अर्धाक्ष्णा प्रेक्षितं कुमारवदनम् । कुमारः अपि तत्क्षणमेव उत्थितः निपतितः राज्ञः चरणयोः, भणितुं
રાજકુમારોનો વૃત્તાંત રાજાને સંભળાવ્યો, જે સાંભળતાં દેવસેન રાજા ભારે શોકાતુર થઈ ગયો. એવામાં મંત્રી, સામંતોએ વિનંતિ કરી-“હે દેવ! આમ નિરૂત્સાહી કેમ બની જાઓ છો? અદ્યાપિ તમારા જોવામાં ન આવેલ કુરૂદેશના રાજાનો રાજપુત્ર નરવિક્રમ કુમાર છે.” રાજાએ કહ્યું- તે પણ એ જ પ્રમાણે વિમુખ થઇ જશે. ત્યારે મંત્રી, સામંતો બોલ્યા કે-“હે દેવ! એમ ન બોલો, કારણકે તેનો બળ-પ્રકર્ષ અપરિમિત છે, યુદ્ધ-પરિશ્રમ ખ્યાલમાં ન આવી શકે તેવો છે અને મલ્લ-વિદ્યાની કુશળતા તો તેની અવર્ણનીય જ છે. વધારે શું કહેવું? નરસિંહ રાજાના સાહસથી સંતુષ્ટ થયેલ દેવીએ જે આપ્યો, તેનું શું વર્ણન થઇ શકે? તે માત્ર શરીરથી જ નરરૂપે છે, પરંતુ બીજા ગુણોથી તો નિશ્ચય દેવરૂપ જ છે.” એમ સાંભળતાં ભારે હર્ષ પામતાં રાજાએ મને તમારી પાસે મોકલ્યો છે, માટે હે દેવ! તે એ જ વિનવવાનું હતું. રાજા બોલ્યો-“હે ભદ્ર! શ્રેષ્ઠ રત્નોથી ભરેલ સિંહની ગુફાની જેમ અથવા તો શેષનાગના શિરે રહેલ મણિની જેમ આ તારી વિનંતિ એકી સાથે ભય અને હર્ષ ઉપજાવે છે. દૂતે કહ્યું- હે દેવ! એ તો એમજ છે.' પછી રાજાએ ત્રાસી નજરે કુમારનું મુખ જોયું એટલે કુમાર પણ તરત ઉક્યો અને રાજાના ચરણે