SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीमहावीरचरित्रम् समप्पियाइं रन्नो तेहिं पाहुडाइं, साहिओ घोरसिवनरवइसमाइट्ठवुत्तंतो । हरिसिओ राया, सम्माणिया उचियपडिवत्तीए, पेसिया य सट्ठाणंमि । ४१० अन्नदिवसे य समारद्धो कुमारस्स नामकरणमहूसवो । समाहूओ कुलथेरीजणो । तओ वज्जंतेसु चउब्विहाउज्जेसु, नच्चंतेसु तरुणीसत्थेसु, मंगलमुहलेसु वारविलयाजणेसु, पढतेसु मागहेसु पइट्टियं कुमारस्स पुव्वपुरिसक्कमागयं नरविक्कमोत्ति नामं । कालक्कमेण य विइक्कंतबालभावो नीसेसविज्जापारयस्स लेहायरियस्स चेडयचक्कवालपरिवुडो महाविभूईए पढणत्थमुवणीओ, अकालक्खेवेण य बुद्धिपगरिसेण जाओ एसो कलासु कुसलो। कहं चिय? पत्तट्ठो धणुवे, कुसलो नीसेसमल्लविज्जासु । कयकिच्चो करणेसुं, विचित्तचित्तेसु निउणमई ||१|| कथितः घोरशिवनरपतिसमादिष्टवृत्तान्तः । हृष्टः राजा, सम्मानिताः उचितप्रतिपत्त्या, प्रेषिताः च स्वस्थाने। अन्यदिवसे च समाऽऽरब्धः कुमारस्य नामकरणमहोत्सवः । समाहूतः कुलस्थविराजनः । ततः वाद्यमानेषु चतुर्विधाऽऽतोद्येषु, नृत्यत्सु तरुणीसार्थेषु, मङ्गलमुखरेषु वारविलयाजनेषु, पठत्सु मागधेषु प्रतिष्ठितं कुमारस्य पूर्वपुरुषक्रमाऽऽगतं नरविक्रमः इति नाम । कालक्रमेण च व्यतिक्रान्तबालभावः निःशेषविद्यापारगस्य लेखाऽऽचार्यस्य चेटकचक्रवालपरिवृत्तः महाविभूत्या पठनार्थम् उपनीतः, अकालक्षेपेण च बुद्धिप्रकर्षेण जातः एषः कलासु कुशलः । कथमेव ? - पटिष्ठः धनुर्वेदे, कुशलः निःशेषमल्लविद्यासु । कृतकृत्यः करणेषु, विचित्रचित्रेषु निपुणमतिः ।।१।। રાજાને ખબર પડતાં તેણે મહાવિભૂતિપૂર્વક રાજધાનીમાં તેમને પ્રવેશ કરાવ્યો. તેમણે રાજાને પ્રાભૂત-ભેટણાં આપ્યા. ઘોરશિવ રાજાનો વૃત્તાંત કહી સંભળાવ્યો, જે સાંભળતાં રાજા ભારે હર્ષ પામ્યો. પછી યોગ્ય દાન-માનથી તેમનો સત્કાર કરીને સ્વસ્થાને મોકલ્યા. એક દિવસે નરસિંહ રાજાએ કુમારના નામકરણનો મહોત્સવ શરૂ કર્યો, ત્યાં કુળવૃદ્ધાઓને તેણે બોલાવી. પછી ચતુર્વિધ વાજીંત્રો વાગતાં, તરુણીઓએ નૃત્ય ચલાવતાં, વારાંગનાઓએ મંગલ-ગીત ગાતાં તથા માગધજનોએ સ્તુતિ-પાઠ બોલતાં, પૂર્વ પુરુષોના ક્રમને અનુસરીને રાજાએ કુમારનું નરવિક્રમ એવું નામ રાખ્યું. એમ વખત જતાં કુમાર તરુણાવસ્થા પામ્યો ત્યારે રાજાએ અનેક સેવકો સહિત અને મહાવિભૂતિપૂર્વક કુમાર, બધી વિદ્યાઓમાં પારંગત એવા વિદ્યા-આચાર્યને ભણવા માટે સોંપ્યો, એટલે અલ્પકાળમાં તે પોતાની બુદ્ધિના પ્રકર્ષથી બધી કળાઓમાં પ્રવીણ થયો. धनुर्वेह, समस्त भल्लविद्याओ, १२ए| = निमित्त, विभित्र यित्रो, परनो अभिप्राय भावामां, अज-समय
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy