SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ चतुर्थः प्रस्तावः ४०९ ___ इओ य सो घोरसिवो विज्जाहरेहिं नेऊण समप्पिओ जयसेहरस्स कुमारस्स । तेणावि पिउणोव्व गुरुणोव्व तदागमणे कओ परममहूसवो, पुट्ठो य एसो पढमदंसणाओ आरब्भ सव्ववुत्तंतं । धरिओ ण्हाण-विलेवण-भोयण-दिव्सुयदाणपुरस्सरं कइयवि वासराइं। अन्नदियहे चाउरंगसेणासण्णाहेण जयसेहरकुमारेण गंतूण सिरिभवणंमि नगरे विजयसेणरण्णो दंसिऊण जहावित्तं संसिऊण य दुदंतमंतिसामंतुस्सिंखलदलणपुव्वं सो घोरसिवो सहत्थेण निवेसिओ रायपए। विजयसेणोऽवि ठविओ जुवरायत्ते । एवं कयकायव्वो जहागयं पडिगओ जयसेहरो। घोरसिवोऽवि पुव्वंपिव भुंजिउं पवत्तो नियरज्जंति । अन्नया तेण सुमरिऊण नरसिंहनरवइणो रज्जसंपत्तिवुत्तनिवेयणं पुव्वकालपडिवन्नं तक्खणंचिय विसज्जिया पहाणपुरिसा विसिट्ठपाहुडसमेया नरसिंघनरवइणो समीवे नियवइयरनिवेयणत्थं। पत्ता य ते अणवरयपयाणएहिं जयंतीनयरिपरिसरुद्देसं। निसुणिया य रन्ना, पवेसिया य महाविभूईए | इतश्च सः घोरशिवः विद्याधरैः नीत्वा समर्पितः जयशेखरस्य कुमारस्य । तेनाऽपि पिता इव गुरुः इव तदाऽऽगमने कृतः परममहोत्सवः, पृष्टश्च एषः प्रथमदर्शनाद् आरभ्य सर्ववृत्तान्तम् । धृतः स्नान-विलेपनभोजन-दिव्यांशुकदानपुरस्सरं कियन्त्यपि वासराणि । अन्यदिवसे चातुरङ्गसेनासनाथेन जयशेखरकुमारेण गत्वा श्रीभवने नगरे विजयसेनराजानं दर्शयित्वा यथावृत्तं कथयित्वा च दुर्दान्तमन्त्रि-सामन्तोच्छृङ्खलदलनपूर्वं सः घोरशिवः स्वहस्तेन निवेशितः राजपदे। विजयसेनः अपि स्थापितः युवराजत्वे। एवं कृतकर्तव्यः यथाऽऽगतं प्रतिगतः जयशेखरः । घोरशिवः अपि पूर्वमिव भोक्तुं प्रवृत्तः निजराज्यम् । अन्यदा तेन स्मृत्वा नरसिंहनरपतेः राज्यसम्प्राप्तिवृत्तान्तनिवेदनं पूर्वकालप्रतिपन्नं तत्क्षणम् एव विसर्जिता प्रधानपुरुषाः विशिष्टप्राभृतसमेताः नरसिंहनरपतेः समीपे निजव्यतिकरनिवेदनार्थम्। प्राप्ता च ते अनवरतप्रयाणकैः जयन्तीनगरीपरिसरोद्देशम्। निश्रुतं च राज्ञा, प्रवेशिताः च महाविभूत्या । समर्पितानि राजानं तैः प्राभृतानि, અહીં ઘોરશિવને લઇને વિદ્યાધરોએ જયશેખર કુમારને સોપ્યો. એટલે તેણે પણ પિતા તથા ગુરુની જેમ તેના આગમન પ્રસંગે પરમ મહોત્સવ કર્યો, અને પ્રથમના મેલાપ પછીનો બધો વૃત્તાંત તેણે પૂછ્યો. પછી સ્નાન, વિલેપન, ભોજન, દિવ્ય વસ્ત્રાદિકના દાનપૂર્વક તેણે ઘોરશિવને કેટલાક દિવસ ત્યાં રોક્યો. એકદા ચતુરંગ સેના સજ્જ કરી જયશેખર કુમારે શ્રીભવનનગરમાં જઇ, વિજયસેન રાજાને પ્રગટ કરી સાચી વાત જણાવી, તથા દુદ્દત મંત્રી, સામંતોની ઉશ્રુંખલાને દૂર કરવાપૂર્વક, તેણે ઘોરશિવને પોતાના હાથે રાજ્યાસને બેસાર્યો અને વિજયસેનને યુવરાજપદે સ્થાપ્યો. એમ કૃતકૃત્ય થઇને જયશેખર જેમ આવ્યો, તેમ પાછો ચાલ્યો ગયો. ઘોરશિવ પણ પ્રથમ પ્રમાણે પોતાનું રાજ્ય ભોગવવા લાગ્યો. એવામાં એક વખતે ઘોરશિવને નરસિંહ રાજાને પોતાની રાજ્ય પ્રાપ્તિની વાત જણાવવા વિશેનું પૂર્વે સ્વીકારેલ વચન યાદ આવ્યું, એટલે તરતજ વિશિષ્ટ ભેટો સહિત તેણે પોતાના પ્રધાન પુરુષો, નરસિંહ રાજાને પોતાની વાત જણાવવા માટે મોકલ્યા. તેઓ અખંડ પ્રયાણ કરતાં જયંતીનગરીના બાહ્ય ઉદ્યાનમાં પહોંચ્યા. ત્યાં
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy