________________
४०८
श्रीमहावीरचरित्रम पडिभवणदारविरइयवंदणमालासहस्सरमणिज्जं । कमलपिहाणामलपुन्नकलसरेहंतगेहमुहं ।।३।।
वज्जंताउज्जसमुच्छलंतघणघोरघोसभरियदिसं।
चिन्ताइरित्तदिज्जंतदविणसंतोसियत्थिगणं ।।४।। पमुइयनीसेसजणं कुलथेरीकीरमाणमंगल्लं |
इय नरवइकयतोसं वद्धावणयं कयं तत्थ ।।५।। एत्थंतरे मंति-सामंत-सेणावइ-सत्यवाहपमुहा पहाणलोया गहियविविहतुरय-रयणसंदणपमोक्खविसिट्ठवत्थुवित्थरा गंतूण नरवइं वद्धाविंसु।
प्रतिभवनद्वारविरचितवन्दनमालासहस्ररमणीयम् । कमलपिधानाऽमलपूर्णकलशराजमानगृहमुखम् ।।३।।
वाद्यमानाऽऽतोद्यसमुच्छलद्घनघोरघोषभृतदिक् ।
चिन्तातिरिक्तदीयमानद्रव्यसन्तोषितार्थिगणम् ।।४।। प्रमुदितनिःशेषजनं कुलस्थविराक्रियमाणमङ्गलम् । इति नरपतिकृततोषं वर्धापनकं कृतं तत्र ।।५।। अत्रान्तरे मन्त्रि-सामन्त-सेनापति-सार्थवाहप्रमुखाः प्रधानलोकाः गृहीतविविधतुरग-रत्नस्यन्दनप्रमुखविशिष्टवस्तुविस्तराः गत्वा नरपतिं अवर्धापयन्।
પ્રત્યેક ઘરના દ્વાર પર બાંધેલ અનેક તોરણોથી શોભા વધી, કમળથી ઢાંકેલાં નિર્મળ પૂર્ણ કળશો ગૃહદ્વારા भागण भूवामां आव्या, (3)
વાગતા વાજિંત્રોના ઉછળતા વાદળો સમાન મોટા ઘોષથી દિશાઓ પૂરાઇ ગઈ, ઇચ્છા ઉપરાંત આપવામાં भापता द्रव्य-हानथा मानो संतोष पामता, (४)
સમસ્ત લોકો જ્યાં પ્રમોદ પામતા, તથા કુળવૃદ્ધાઓ મંગલ કરી રહી. એ રીતે ત્યાં રાજાને ભારે સંતોષ-કારક qापन थयु. (५)
એવામાં મંત્રી, સામંત, સેનાપતિ, સાર્થવાહ પ્રમુખ પ્રધાનજનો, વિવિધ અશ્વ, રન, રથ પ્રમુખ વિશિષ્ટ વસ્તુઓ લઇ આવીને રાજાને વધાવવા લાગ્યા.