________________
४११
चतुर्थः प्रस्तावः
परभावलक्षणम्मी वियक्खणो, जाणओ समयसत्थे। पत्तच्छेये छेओ, निम्माओ सद्दमग्गेसु ।।२।।
निउणो मंतवियारे, तंतपओगेसु कुसलबुद्धी य।
पुरिस-करि-तुरय-नारी-गिहलक्खणबोहनिउणो य ।।३।। आउज्ज-नट्ट-जूयप्पओग-बहुभेयगेयचउरो य । किं बहुणा?, सव्वत्थवि गुरुव्व सो पगरिसं पत्तो ||४|| एवं च गहियकलाकलावं कुमरं घेत्तूण गओ कलायरिओ नरवइसमीवं । अब्भुट्ठिओ परमायरेणं नरवइणा, दवावियासणो उवविठ्ठो पुट्ठो य 'किमागमणकारणंति।' कलायरिएण भणियं 'देव! एस तुम्ह कुमारो गाहिओ नीसेसकलाओ सुरगुरुव्व पत्तो परमपगरिसं । न
परभावलक्षणे विचक्षणः, ज्ञायकः समयशास्त्राणाम् । पत्रच्छेदे छेकः, निर्मातः शब्दमार्गेषु ।।२।।
निपुणो मन्त्रविचारे, तन्त्रप्रयोगेषु कुशलबुद्धिः च ।
पुरुष-करि-तुरग-नारी-गृहलक्षणबोधनिपुणः च ।।३।। आतोद्य-नाट्य-द्यूतप्रयोग-बहुभेदगेयचतुरश्च । किं बहुना?, सर्वत्राऽपि गुरुः इव सः प्रकर्षं प्राप्तः ।।४।। एवं च गृहीतकलाकलापं कुमारं गृहीत्वा गतः कलाचार्यः नरपतिसमीपम् । अभ्युत्थितः परमादरेण नरपतिना, दापिताऽऽसनः उपविष्टः पृष्टः च 'किमाऽऽगमनकारणम्?' इति । कलाचार्येण भणितं 'देव! एषः तव कुमारः ग्राहितः निःशेषकलाः, सुरगुरुः इव प्राप्तः परमप्रकर्षम् । न इतः उत्तरेण ग्रहीतव्यमस्ति,
शास्त्रमा, पत्रछे६, शवेध या शास्त्रमा, मंत्रवियार, तंत्रयोग, पुरुष, साथी, अश्व, स्त्री, गृडन सक्ष જાણવામાં, વાજીંત્ર, નાટ્ય, ધૂત, અનેક પ્રકારના સંગીતમાં-વધારે તો શું પરંતુ સર્વત્ર દરેક કળામાં તે ગુરુની જેમ प्रष्टता पाभ्यो. (१/४)
એ પ્રમાણે કુમારે કલાનો સમૂહ ગ્રહણ કરી લેતાં કલાચાર્ય તેને લઇને રાજા પાસે ગયો. રાજાએ આદરપૂર્વક ઉભા થઈને, આસન અપાવતાં તે બેઠો, એટલે રાજાએ આગમનનું કારણ પૂછ્યું. ત્યારે કલાચાર્યે જણાવ્યું કે હે દેવ! આ તમારો કુમાર બધી કળાઓ શીખી ગયો અને બૃહસ્પતિની જેમ પરમ પ્રકર્ષને પામ્યો. એ ઉપરાંત હવે એને શીખવા જેવું કાંઇ નથી, માટે હવે મને સ્વસ્થાને જવાની રજા આપો.” જેથી અલ્પ વખતમાં કુમારની કળા