________________
८४
श्रीमहावीरचरित्रम् ओग्गहमणुजाणामि।' भगवया भणियं-'जुत्तमेयं ।' एयं च आयन्निऊण भरहोऽवि जायपरितोसो भणइ-'भयवं! अहंपि भारहे वासे साहुणो विहरमाणे अणुमण्णे त्ति । तंपि तहाऽऽनीयमसणं अणुव्वय-गुणव्वय-सिक्खावयगुणसंगयाणं सावगाणं सक्कवयणाओ भरहेण दावियं । तहा ‘एवंपि निज्जरा होउत्ति मण्णमाणेण सावगाणं पइदिणं भोयणदाणं कयं । भयपि अन्नत्थ विहरिओ।
तेऽवि सावगा परिचत्तासेसघरवावारा, भरहपणीयजिणथुइगब्बे वेदे परावत्तयंता, छठे मासे परिण्णाणनिमित्तं कागिणीरयणेण उत्तरासंगनाएण आलिहियतिरेहा निरवज्जवित्तीए कालं गमेंति।
___ अन्नया य भयवं पडिबोहिऊण तेसु तेसु ठाणेसु भव्वजणं पुणरवि अट्ठावयमागओ। इमे अद्यप्रभृति दक्षिणक्षेत्रे श्रमणाः निर्ग्रन्थाः विहरन्ति, एतेषामहमवग्रहमनुजानामि' | भगवता भणितं - 'युक्तमेतत्' । एतच्च आकर्ण्य भरतोऽपि जातपरितोषः भणति 'भगवन्! अहमपि भरते वर्षे साधून विहरतः अनुमन्ये इति। तदपि तथाऽऽनीतम् अशनम् अणुव्रत-गुणव्रत-शिक्षाव्रतगुणसङ्गतानां श्रावकाणां शक्रवचनाद् भरतेन दापितम् । तथा 'एवमपि निर्जरा भवतु' इति मन्यमानेन श्रावकाणां प्रतिदिनं भोजनदानं कृतम् । भगवान् अपि अन्यत्र विहृतः।
तेऽपि श्रावकाः परित्यक्ताऽशेषगृहव्यापाराः, भरतप्रणीतजिनस्तुतिगर्भान् वेदान् परावर्तमानाः, षष्ठमे मासे परिज्ञाननिमित्तं काकिणीरत्नेन उत्तरासङ्गन्यायेन आलिखितत्रिरेखाः निरवद्यवृत्या कालं गमयन्ति।
अन्यदा च भगवान् प्रतिबोध्य तेषु तेषु स्थानेषु भव्यजनं पुनः अपि अष्टापदमागतः । देवैः कृतं
ભગવંત બોલ્યા- “હે દેવેંદ્ર! એ યુક્ત છે.” એમ સાંભળતાં ભરત પણ સંતોષ પામી કહેવા લાગ્યો-“હે ભગવન્! ભરતક્ષેત્રમાં વિચરતા સાધુઓને હું પણ ક્ષેત્રની અનુજ્ઞા આપું છું.” પછી ઇંદ્રના વચનથી ભરત મહારાજાએ ત્યાં સાધુઓને માટે આણાવેલ ભોજન, અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાવ્રત રૂપ ગુણધારણ કરનારા એવા શ્રાવકોને અપાવ્યું એટલે એ રીતે પણ ભલે નિર્જરા થયા કરે.” એમ સમજી ભરત રાજાએ પ્રતિદિન શ્રાવકોને ભોજનદાન શરૂ કર્યું. ઋષભસ્વામીએ પણ અન્ય સ્થાને વિહાર કર્યો.
હવે તે શ્રાવકો પણ બધા પોતાના ગૃહ-વ્યવહારનો ત્યાગ કરી, ભરતે બનાવેલ જિનસ્તુતિ ગર્ભિત વેદમાં પ્રવર્તતાં અને છહે મહિને તેમની નિશાની નિમિત્તે કાકિણી રત્નથી ઉત્તરાસંગ રૂપ ત્રણ રેખા આળેખતાં નિરવદ્યનિર્દોષ પ્રવૃત્તિથી પોતાનો કાળ નિર્ગમન કરવા લાગ્યા.
એવામાં એકદા ભગવાનું અન્ય સ્થાનોમાં ભવ્યજનોને પ્રતિબોધી પુનઃ અષ્ટાપદ પર સમોસર્યા એટલે