________________
श्रीमहावीरचरित्रम् परिव्वायगवेसं धरेमाणो गामागराईसु सामिणा सद्धिं विहरमाणो कालं गमेइत्ति ।
अह अन्नया कयाई भयवं गामागरेसु विहरिऊण अट्ठावयंमि समोसरिओ। भरहचक्कवट्टी वि भाउणो पव्वइए निसामिऊण संजायतिव्वसोगो ‘जइ पुण भोगे दिज्जमाणे अज्जवि गेण्हंति त्ति संचिंतिऊण भगवंतं उसभसामिं सविणयं वंदिऊण भाउगे भोगेहिं निमंतेइ । इहलोइयसुहनिरवेक्खेहिं भणिओ तेहिं
भो महायस!-सयमेव परिच्चत्ते दुहनिवहुप्पत्तिकारणुब्भूए । उरनिहयसल्लतुल्ले कहमिव भोगे अणुसरामो? ||१११।।
अच्छंतु पेम्मनिब्भरतरुणीसंबंधबंधुरा भोगा।
तेसिं न संकहंपिवि सोउं संपइ समीहामो ||११२ ।। स्वबुद्धिपरिकल्पितपरिव्राजकवेशं धारयन् गामाऽऽकरादिषु स्वामिना सह विहरन् कालं गमयति ।
अथ अन्यदा कदाचित् भगवान् ग्रामाऽऽकरेषु विहृत्य अष्टापदे समवसृतः । भरतचक्रवर्ती अपि भ्रातृन् प्रव्रजितान् निश्रुत्य सजाततीव्रशोकः यदि पुनः भोगान् दीयमानान् अद्यापि ग्रहीष्यन्ति इति सञ्चिन्त्य भगवन्तम् ऋषभस्वामिनं सविनयं वन्दित्वा भ्रातृन् भोगैः निमन्त्रयति। इहलौकिकसुखनिरपेक्षैः भणितं तैः
भोः महायशः! स्वयमेव परित्यक्तान् दुःखनिवहोत्पत्तिकारणोद्भूतान् । उरोनिहतशल्यतुल्यान् कथं भोगान् अनुसरामः? ||१११।।
तिष्ठन्तु प्रेमनिर्भरतरुणीसम्बन्धबन्धुराः भोगाः ।
तेषां न सङ्कथामपि श्रोतुं सम्प्रति समीहामहे ||११२।। સુખશીલતાથી પોતાની બુદ્ધિથી કલ્પિત પરિવ્રાજક-વેશને ધારણ કરતા મરીચિ ભગવંતની સાથે ગામ નગરાદિકમાં વિચરતા કાળ પસાર કરવા લાગ્યા.
હવે પૃથ્વી પર વિચરતા ભગવંત એક વખતે અષ્ટાપદ પર્વત પર સમોસર્યા એટલે પોતાના નાના ભાઈઓએ દીક્ષા લીધેલ સાંભળી ભરતચક્રીને ભારે શોક થયો. તેણે વિચાર કર્યો કે-“રાજ્ય આપતાં હજી પણ તેઓ વખતસર ગ્રહણ કરશે” એમ ધારી તે ભગવંત ઋષભસ્વામીને વંદન કરી, ભાઈઓને ભોગ સુખ માટે વિનંતિ કરવા લાગ્યો. એટલે આ લોક સંબંધી સુખની અપેક્ષા ન કરનારા એવા તેમણે જણાવ્યું કે
હે મહાયશ! દુઃખ સમૂહ ને લાવનાર પાપાનુબંધિ પુણ્યથી ઉત્પન્ન થતા અને અંતરના ગુપ્ત શલ્ય તુલ્ય એવા ભોગોનો પોતાની મેળે ત્યાગ કર્યા છતાં પાછા તેનો સ્વીકાર કેમ કરીએ? (૧૧૧)
પ્રેમ સંબંધ યુક્ત તરૂણીઓના શૃંગારથી તે ભોગો ભલે મનોહર ભાસતા હોય; છતાં અમો તો તેની વાત