________________
८१
द्वितीयः प्रस्तावः
एवं भोगेसु पडिसिद्धेसु भरहो 'परिचत्तसंगाण एएसिं आहारदाणेणावि ताव धम्ममायरामि त्ति विकप्पिऊण पवरलक्खणभोयणभरिएहिं पंचहिं सगडसएहिं असणदाणत्थमुवट्ठिओ। पुणरवि निवारिओ तेहिं-'अहो महायस! न कप्पइ आहाकम्मं आहडं च असणपाणं परिभोत्तुं मुणीणं ।' तओ गिहनिमित्तसंसिद्धभोयणेण निमंतेइ, सोऽवि 'रायपिंडो न कप्पइत्तिकाऊण निसिद्धो साहूहिं। 'हा सव्वपगारेहिं परिचत्तो अहमियाणिं एएहिंति दढं चित्तसंतावमुवगओ भरहचक्कवट्टी। तं च सोगविहुरं नाऊण वियाणमाणेणावि सक्केण तस्स परितोसनिमित्तं पुच्छिओ भयवं सप्पभेयमोग्गह, पुढेण य भगवया भणियं-'सुरिंद! पंचविहो उग्गहो, तंजहा-देविंदोग्गहो, रायावग्गहो, गिहिवइअवग्गहो, सागारियावग्गहो, साहम्मियावग्गहो। तत्थ देविंदावग्गहो जहा किर जंबुद्दीवदाहिणखेत्ताहिवई तुमं । अहो सक्क! तुहाणुजाणावणेण
एवं भोगेषु प्रतिषिद्धेषु भरतः ‘परित्यक्तसङ्गेभ्यः एतेभ्यः आहारदानेनाऽपि तावद् धर्मम् आचरामि' इति विकल्प्य प्रवरलक्षणभोजनभृतैः पञ्चभिः शकटशतैः अशनदानार्थमुपस्थितः। पुनः अपि निवारितः तैः - 'अहो महायशः! न कल्पते आधाकर्म आहृतं च अशन-पानं परिभोक्तुं मुनीनाम्। ततः गृहनिमित्तसंसिद्धभोजनेन निमन्त्रयति। सोऽपि 'राजपिण्डः न कल्पते' इति कृत्वा निषिद्धः साधूभिः । 'हा! सर्वप्रकारैः परित्यक्तः अहम् इदानीम् एतैः' इति दृढं चित्तसन्तापमुपगतः भरतचक्रवर्ती । तं च शोकविधूरं ज्ञात्वा विज्ञायमानेनाऽपि शक्रेण तस्य परितोषनिमित्तं पृष्टः भगवान् सप्रभेदमवग्रहम् । पृष्टेन च भगवता भणितं - ‘सुरेन्द्र! पञ्चविधः अवग्रहः, तद्यथा- देवेन्द्राऽवग्रहः, राजाऽवग्रहः, गहपत्यवग्रहः. सागारिकाऽवग्रहः. साधर्मिकाऽवग्रहः । तत्र देवेन्द्राऽवग्रहः यथा किल जम्बूद्वीपदक्षिणक्षेत्राऽधिपतिः त्वम् । अहो शक्र! तव अनुज्ञापनेन कल्पते
समाने 8291 नथी.' (११२)
એ પ્રમાણે ભોગસુખનો પ્રતિષેધ કરતાં ભરત રાજાએ વિચાર કર્યો કે-“એમણે બધા સંસાર-સંગનો ત્યાગ કર્યો છે, તો એમને ભોજન-દાનથી પણ હું ધર્મ આદરું.’ એમ ધારીને તેણે શ્રેષ્ઠ પ્રકારનાં ભોજનથી ભરેલાં પાંચસો ગાડાં મંગાવી, તે મુનિઓને ગોચરી માટે વિનંતિ કરી, ત્યારે ફરી પણ તેમણે નિષેધ કરતાં જણાવ્યું કે-“અરે મહાનુભાવ! સાધુઓને આધાકર્મી કે સામે આણેલ અશન, પાનાદિ ન જ કલ્પ' આથી તેણે ગૃહ નિમિત્તે કરેલા ભોજનની નિમંત્રણા કરી એટલે “એ રાજપિંડ પણ ન કલ્પ” એમ કહીને સાધુઓએ તેનો પણ નિષેધ કર્યો. ત્યારે મનમાં અત્યંત સંતાપ પામતાં ભરતચક્રીને ખેદ થયો કે- “અહો! અત્યારે સર્વ પ્રકારે એ સાધુઓએ મને તજી દીધો છે.” એ રીતે ભરતને શોકાતુર જાણી પોતે જાણતા છતાં તેને સંતોષ પમાડવા નિમિત્તે ઇંદ્ર ભગવંતને અવગ્રહના ભેદો પૂછ્યા એટલે પ્રભુ કહેવા લાગ્યા કે- “હે દેવેંદ્ર! અવગ્રહના પાંચ પ્રકાર છે. તે આ પ્રમાણે-ઇંદ્રાવગ્રહ. રાજાવગ્રહ, ગૃહપતિ અવગ્રહ, સાગારિક અવગ્રહ અને સાધર્મિક અવગ્રહ. તેમાં દેવેંદ્રાવગ્રહ તે જંબુદ્વીપના દક્ષિણ ક્ષેત્રના તમે અધિપતિ છો. હે ઇંદ્ર! તારી આજ્ઞાથી સાધુઓને ત્યાં વિચરવું કહ્યું. રાજા એટલે છ ખંડરૂપ