________________
द्वितीयः प्रस्तावः उस्सिखलकसायखले हिं, मुसियपसमधणो दुइंतिंदियचोरेहिं, सायरमवलोइओ दुग्गइदुक्खरक्खसीए। ता मम दोसगुणविभावणं उज्झिऊणं नीओवणीयं पिव महामणिं, खचरसमप्पियं पिव परमविज्जं, मायंगदेसियं पिव समीहियपुरपंथाणं, रोगविहुरवेज्जोवइ8 व परमोसहं अंगीकरेह सव्वहा तुम्हे मुणिधम्मति ।।
एवमाइन्निऊण संजायभववेरग्गा निउणबुद्धिपरिभावियपरमत्था तणं व परिच्चत्त-पुत्तकलत्त-मित्त-वित्ता जिणधम्मनिवेसियथिरचित्ता समणदिक्खागहणत्थं पाउब्भवंति अणेगउग्गभोग-राइण्णपमुहा जणा। मिरिईऽवि ते सिस्सभावेणोवठ्ठिए णाऊण भगवओ भुवणपईवस्स, संसारतरुगहणदहणदावानलस्स, अट्ठप्पयारपवरपाडिहेरपयडप्पभावस्स उसभसामिणो समप्पेइ । एवं च पइदिणं सद्धम्मदेसणाए पडिबोहेमाणो, नियदुच्चरिअं निरंतरं निंदमाणो, सुस्समणपक्खवायं वहमाणो, सुत्तत्थाई मणे परिभावेमाणो, सुहसीलयाए, सबुद्धिपरिकप्पिय
मुषितप्रशमधनः दुर्दान्तेन्द्रियचौरैः, सादरं अवलोकितः दुर्गतिदुःखराक्षस्या। तस्मात् दोष-गुणविभावनां उज्झित्वा नीचोपनीतम् इव महामणिं, खेचर-समर्पिताम् इव परमविद्याम्, मातङ्गदेशितम् इव समीहितपुरपथम्, रोगविधूरवैद्योपदिष्टम् इव परमौषधम् अङ्गीकुरुत सर्वथा यूयं मुनिधर्मम्' इति ।
एवं आकर्ण्य सञ्जातभववैराग्याः निपुणबुद्धिपरिभावितपरमार्थाः, तृणम् इव परित्यक्तपुत्र-कलत्रमित्र-वित्ताः, जिनधर्मनिवेशितस्थिरचित्ताः श्रमणदीक्षाग्रहणार्थं प्रादुर्भवन्ति अनेकोग्र-भोग-राजन्यप्रमुखाः जनाः। मरीचिः अपि तान् शिष्यभावेन उपस्थितान् विज्ञाय भगवते भुवनप्रदीपाय, संसारतरुगहनदहनदावानलाय, अष्टप्रकारप्रवरप्रातिहार्यप्रकटप्रभावाय ऋषभस्वामिने समर्पयति । एवं च प्रतिदिनं सद्धर्मदेशनया प्रतिबोधमानः, निजदुश्चरित्रं निरन्तरं निन्दन्, सुश्रमणपक्षपातं वहन्, सूत्राऽर्थान् मनसि परिभावयन्, सुखशीलतया
દુઃખરૂપ રાક્ષસી મને સાદર જોઇ રહી છે. માટે મારા ગુણ-દોષનું અવલોકન તજી નીચ જને લાવેલ મહા મણિની જેમ, ખેચરે આપેલ પરમ વિદ્યાની જેમ, ચંડાળે બતાવેલ ઇષ્ટ નગરના માર્ગની જેમ અને રોગગ્રસ્ત વૈદ્ય દર્શાવેલ પરમ ઔષધની જેમ તમે સર્વથા મુનિધર્મ સ્વીકારો.”
એ પ્રમાણે સાંભળતાં ભવવૈરાગ્ય પામી, પોતાની નિપુણબુદ્ધિથી પરમાર્થ જાણી, તૃણની જેમ પુત્ર, પત્ની, મિત્ર અને ધનને તજી, જિનધર્મમાં સ્થિર મન કરી, અનેક ઉગ્ર-ભોગ-રાજન્ય-ક્ષત્રિય વગેરે કુળના લોકો શ્રમણદિીક્ષા સ્વીકારવાને તત્પર થયા. એટલે શિષ્યભાવે ઉપસ્થિત થયેલા તેમને જાણી મરીચિએ પણ ભુવનના દીપક સમાન, સંસારરૂપ વૃક્ષના સમૂહને બાળવામાં દાવાનળ સમાન તથા આઠ પ્રકારના શ્રેષ્ઠ પ્રાતિહાર્યથી પ્રગટ પ્રભાવવાળા એવા ભગવંત આદિનાથ પાસે મોકલ્યા. એમ પ્રતિદિન સદ્ધર્મ-દેશનાથી લોકોને પ્રતિબોધ પમાડતા, પોતાના દુશ્ચરિત્રને નિરંતર નિંદતા, શ્રમણ મહાત્માઓનો પક્ષપાત કરતા, મનમાં સૂત્રાર્થને ચિંતવતા અને