________________
श्रीमहावीरचरित्रम करकिसलयसोहिल्लो कंकिल्लितरुव्व जणमणाणंदो। देहोवचएण तओ कुमारभावं समणुपत्तो ।।५२ ।। अन्नया य सो मिरिई कुमारो भगवओ आइतित्थगरस्स असोग-पुप्फवुट्ठिपमुहं च पाडिहेरविभूइं चउव्विहदेवनिकाएण कीरमाणिं दह्नण तीयाणागयपडुप्पण्णवत्थुसत्थवित्थरगयसंदेहसंदोहदहणपसमणेक्कपीऊसधाराणुगारिणिं धम्मदेसणं निसामिऊण य करिकलहकन्नतालतरलमवलोइऊण जीवियं, उव्वेलिरमहल्लविसवेल्लरीसरित्थं निच्छिऊण कुवलयच्छिसंजोगसमुब्भवसुहं, अयंडतडिदंडभंगुरं जाणिऊण पणइजणपेम्मप्पबंधं, परूढगाढसद्धम्मपरिणामो महाविभूईए पियामहस्स पासे पव्वइओत्ति ।
तओ सम्ममहिगयसमणधम्मो, पंचप्पयारायारसमायरणपरायणो, पंचसमिइसमिओ,
__करकिसलयशोभावान् कङ्केल्लितरुः इव जनमनाऽऽनन्दो।
देहोपचयेन ततः कुमारभावं समनुप्राप्तः ।।५।। अन्यदा सः मरीचिकुमारः भगवतः आदितीर्थकरस्य अशोक-पुष्पवृष्टिप्रमुखां च प्रातिहार्यविभूतिं चतुर्विधदेवनिकायेन क्रियमाणां दृष्ट्वा अतीताऽनागत-प्रत्युत्पन्नवस्तुसार्थविस्तारगतसन्देहसन्दोहदहनप्रशमनैकपीयुषधाराऽनुकारिणीं धर्मदेशनां निश्रुत्य च करिकलभकर्णतालतरलमवलोक्य जीवितम्, उद्वेलितमहद्विषवल्लीसदृशं निश्चित्य कुवलयाऽक्षिसंयोगसमुद्भवसुखम्, अकाण्डतडिद्दण्डभङ्गुरं ज्ञात्वा प्रणयिजनप्रेमप्रबन्धम्, प्ररूढगाढसद्धर्मपरिणामः महाविभूत्या पितामहस्य पार्श्वे प्रव्रजितः । ___ततः सम्यगधिगतश्रमणधर्मः, पञ्चप्रकाराऽऽचारसमाचरणपरायणः, पञ्चसमितिसमितः, त्रिगुप्तिगुप्तः, (५१)
અશોકવૃક્ષની જેમ કર કિસલય(= ઝીણા પાંદડા)થી શોભાયમાન અને લોકોના મનને આનંદ પમાડનાર એવો મરીચિ દેહવૃદ્ધિની સાથે કુમારપણાને પામ્યો. (૧૨)
એવામાં એક વખતે તે મરીચિકુમારે ચાર પ્રકારના દેવતાઓએ કરેલ અશોકવૃક્ષ, પુષ્પવૃષ્ટિ પ્રમુખ ભગવંત આદિનાથની પ્રાતિહાર્યની વિભૂતિ જોઈને તથા ભૂત, ભવિષ્ય અને વર્તમાન વસ્તુ-સમૂહ સંબંધિ સંદેહરૂપ અગ્નિને શાંત કરવામાં અમૃતની ધારા સમાન એવી પ્રભુની ધર્મદેશના સાંભળી, જીવિતને ગજના બચ્ચાના કર્ણ સમાન ચંચલ સમજી, કમલાક્ષીઓના સંયોગજન્ય સુખને વિકાસ પામેલ મોટી વિષલતા તુલ્ય ધારી, સ્નેહી જનોના સ્નેહસંબંધને અકાળે પડતી વીજળી સમાન ક્ષણભંગુર જાણી, સદ્ધર્મના પરિણામ અત્યંત વૃદ્ધિ પામતાં તેણે મહાવિભૂતિપૂર્વક પોતાના પિતામહ-દાદા પાસે દીક્ષા લીધી.
એ રીતે સમ્યક્ઝકારે શ્રમણધર્મ આદરી, પાંચ પ્રકારના આચારમાં તત્પર, પાંચ સમિતિથી સમેત, ત્રણ