________________
द्वितीयः प्रस्ताव
अह गामचिंतगजिओ सोहम्मे पालिऊण देवत्तं। पलिओवमपज्जंते भरहनरिंदस्स भज्जाए ।।४७ ।।
वम्माए गब्भंमि पाउब्भूओ सुसुमिणकयसूओ।
पुव्वभवसाहुदंसणपावियधम्माणुभावेण ।।४८ || जुग्गं ।। अद्धट्ठमदिवसाहिय नव मासे वसिय गब्भवासंमि । उववन्नो कयपुन्नो पवित्तनक्खत्तसुमुहुत्ते ।।४९ ।।
दसदिसिमुहेसु पसरंतमुत्तमं निहयतिमिरसंभारं ।
जाओ सूरोव्व तओ मिरीयजालं विमुच्चंतो! ||५० ।। परमब्भुयभूयं जम्मवइयरं चक्किणा निसुणिऊण | तस्स जहत्थं ताहे मिरिइत्ति पइट्ठियं नामं ।।५१।।
अथ ग्रामचिन्तकजीवः सौधर्मे पालयित्वा देवत्वम् । पल्योपमपर्यन्ते भरतनरेन्द्रस्य भार्यायाः ||४७।।
वामायाः गर्भे प्रादुर्भूतः सुस्वप्नकृतसूचः ।
पूर्वभवसाधुदर्शनप्राप्तधर्मानुभावेन ||४८।। युग्मम् । अर्धाऽष्टमदिवसाधिकनवमासानि उषित्वा गर्भवासे। उपपन्नः कृतपुण्यः पवित्रनक्षत्रसुमुहूर्ते ।।४९||
दसदिङ्मुखेषु प्रसरन्तमुत्तमं निहततिमिरसम्भारम् ।
जातः सूर्यः इव (सुरः इव) सः मरीचिजालं विमुञ्चन् ।।५० ।। परमाऽद्भूतभूतं जन्मव्यतिकरं चक्रिणा निश्रुत्य । तस्य यथार्थं तदा मरीचिः इति प्रतिष्ठितं नाम ।।५१ ।।
હવે નયસારનો જીવ સૌધર્મ દેવલોકમાં દેવપણું પાળી પલ્યોપમના પ્રાંતે પૂર્વભવે સાધુસમાગમથી પામેલ ધર્મના પ્રભાવે ભરતરાજાની ભાર્યા વામાદેવીના ઉદરમાં શ્રેષ્ઠ સ્વપ્નથી સૂચિત ગર્ભપણે ઉત્પન્ન થયો. (૪૭/૪૮)
નવ માસ અને સાડાસાત દિવસ ગર્ભાવાસમાં વસી તે ભાગ્યશાળી, પવિત્ર નક્ષત્ર અને શુભ મુહૂર્વે અંધકારના સમૂહને પરાસ્ત કરનાર અને સૂર્યની જેમ દશે દિશામાં પ્રસરતા ઉત્તમ તેજના સમૂહને વિસ્તારનાર દેવ જેવો તે पुत्र५५ ४न्म पाभ्यो. (४८/५०) ।
તેનો અત્યંત અદ્દભુત થયેલો જન્મવૃત્તાંત સાંભળીને ભરતરાજાએ તેનું મરીચિ એવું યથાર્થ નામ રાખ્યું.