________________
५४
श्रीमहावीरचरित्रम् इय चउगइदुहनिवहं अणुसुमरिय मोक्खसोक्खकंखिल्ला । निरवज्जं पव्वज्जं पवज्जिउं उज्जमह धम्मे ||४६ ।। एवमाइ भगवओ धम्मदेसणं का(सो)ऊण भरहो सावगरे जाओ, बंभी य पव्वइया । भरहपुत्तो पुव्वभवबद्धगणहरनामगोत्तो उसभसेणो नाम, सो य जायसंवेगो पव्वइओ, सुंदरी पुण साविगा जाया । एस चउव्विहो समणसंघो पढमसमोसरणे भगवओ पाउब्भूओत्ति। ते य कच्छमहाकच्छवज्जा तावसा सुणिऊण जिणनाहकेवलनाणमहिमं भवणवइवाणमंतरवेमाणियजोइसियदेवगणपरिवुडं भगवंतं दद्दूण पव्वइया । एत्यंतरे जायभववेरग्गा पडलग्गतणं व रायसुहं उज्झिऊण भरहस्स पंच पुत्ताणं सत्त नत्तुयाणं सयाइं समकालमेव तंमि चेव समोसरणे पव्वज्जं पवण्णाई।
इति चतुर्गतिदुःखनिवहमनुस्मृत्य मोक्षसौख्यकाक्षिणः । निरवद्यां प्रव्रज्यां प्रव्रज्य उद्यतध्वं धर्मे ||४६ ।। एवमादि भगवतः धर्मदेशनां श्रुत्वा भरतः श्रावकः जातः, ब्राह्मी च प्रव्रजिता। भरतपुत्रः पूर्वभवबद्धगणधरनामगोत्रः ऋषभसेनः नाम्ना, सः च जातसंवेगः प्रव्रजितः, सुन्दरी पुनः श्राविका जाता। एषः चतुर्विधः श्रमणसङ्घः प्रथमसमवसरणे भगवतः प्रादुर्भूतः। ते च कच्छ-महाकच्छवर्जाः तापसाः श्रुत्वा जिननाथकेवलज्ञानमहिमानं भवनपति-वानव्यंतर-वैमानिक-ज्योतिष्कदेवगणपरिवृतं भगवन्तं दृष्ट्वा प्रव्रजिताः। अत्रान्तरे जातभववैराग्याः पटलग्नतृणमिव राज्यसुखमुज्झित्वा भरतस्य पञ्च पुत्राणां सप्त नप्तृणां शतानि समकालमेव तस्मिन् एव समवसरणे प्रवज्यां प्रपन्नानि ।
आहरी धर्ममा यम ४२).' (४७)
એ પ્રમાણે ભગવંતની ધર્મદેશના સાંભળીને ભરત રાજા શ્રાવક થયો. બ્રાહ્મી સાધ્વી થયાં. પૂર્વભવમાં ગણધર નામગોત્ર બાંધનાર એવા ભરતપુત્ર ઋષભસેને સંવેગ પામીને દીક્ષા અંગીકાર કરી અને સુંદરી શ્રાવિકા થઇ. એ રીતે પ્રથમ સમવસરણમાં ભગવંતે ચતુર્વિધ શ્રીસંઘની સ્થાપના કરી. એવામાં પ્રભુનો કેવળ-મહિમા સાંભળી અને ભગવંતને ભવનપતિ, વાણવ્યંતર, વૈમાનિક અને જ્યોતિષી દેવોથી પરિવરેલા જોઇ કચ્છ અને મહાકચ્છ સિવાય જે પૂર્વે તાપસો થયા હતા, તેમણે પ્રભુ પાસે પુનઃ દીક્ષા અંગીકાર કરી. આ વખતે ભવવૈરાગ્ય ઉત્પન્ન થતાં વસ્ત્રમાં રહેલા તૃણની જેમ રાજવૈભવ તજી ભરતના પાંચસો પુત્રો અને સાતસો પૌત્રોએ એકીસાથે તેજ સમવસરણમાં પ્રવ્રજ્યા અંગીકાર કરી.