________________
द्वितीयः प्रस्तावः
कीसायासनिबंधणसयणसरीरेसु मोहवामूढा ।
धम्मोवज्जणरहिया निरत्थयं गमह नियजीयं ? ।। ४२ ।। जुग्गं ।।
सुमरह किं न, निरंतरमणंतसो तिक्खदुक्खसंतत्ता । विवसाएसु ववसिया जं भे चउसुंपि विगईसुं ।। ४३ ।।
तथाहि-नरए परमाहम्मियपहरणछिज्जंतअंगपच्चंगा । तिरियते वह - बंधण-दहणंकण-वाहणाभिहया ।। ४४ ।।
देवत्तेऽवि य ईसा -विसाय-पेसत्ततावसंतत्ता । मणुयत्ते पुण दोगच्चवाहिविहुरा चिरं वुत्था ||४५।।
कथमायासनिबन्धनस्वजनशरीरेषु मोहव्यामूढाः। धर्मोपार्जनरहिताः निरर्थकं गमयति निजजीवम् ।।४२।। युग्मम्।
स्मरत किं न, निरन्तरमनन्तशः तीक्ष्णदुःखसन्तप्ताः । व्यवसायेषु व्यवसिताः यद् भवन्तः चतुर्षु विगतिषु ।। ४३ ।।
तथाहि -
नरके परमाधार्मिकप्रहरणछिद्यमानाऽङ्गप्रत्यङ्गाः। तिर्यक्त्वे वध-बन्धन-दहनाऽङ्कन - वाहनाऽभिहताः || ४४ ||
देवत्वेऽपि च ईर्षा-विषाद- प्रेषत्वतापसन्तप्ताः । मनुजत्वे पुनः दौर्गत्य-व्याधिविधुराः चिरं उषितवन्तः । । ४५ ।।
५३
गुभावो छो ? ( ४१/४२ )
વ્યવસાયોમાં વ્યાકુળ બની ચારેદુર્ગતિમાં અનંતીવાર સતત તીવ્ર દુ:ખોથી તમે સંતપ્ત થયા, તે કેમ યાદ કરતા नथी? (४३) ते खा प्रभासो -
નરકમાં પરમાધામીઓએ શસ્ત્રથી તમારા અંગ-ઉપાંગોનું છેદન કર્યું. તિર્યંચપણામાં તમે વધ, બંધન, દાહ, ચિહ્ન કરવા, વાહન વિગેરેનાં દુ:ખો સહ્યાં. દેવપણામાં ઇર્ષ્યા, વિષાદ, સેવકત્વના સંતાપથી તમે સંતપ્ત થયા અને મનુષ્યપણામાં દારિદ્રય, વ્યાધિ વિગેરેનાં સંકટોથી દુ:ખી ચિરકાળ રહ્યા. (૪૪/૪૫)
એ પ્રમાણે ચારે ગતિનાં દુ:ખોના સમૂહને સંભારી જો તમે મોક્ષસુખને ઇચ્છતા હો તો નિર્દોષ પ્રવ્રજ્યા-દીક્ષા