________________
द्वितीयः प्रस्तावः
५७
तिगुत्तिगुत्तो, पंचमहव्वयरक्खणबद्धलक्खो, ससरीरेऽवि निरवेक्खो, रयणवणिओ इव परिचत्तलोहायरो, सायरो इव मयरहिओ, दिणयरो इव दोसुम्मूलणकरो, नागराओव्व दूरुव्वूढखमावलओ, मंदरो इव निम्महियजलही, सुहडो इव निहयविसमकरणो, गामागरनगरेसु अप्पडिबद्धो, थेराण पासे सामाइयाई एक्कारसंगाई ससुत्ताइं सअत्थाइं थिरपरिचियाइं करेमाणो सामिणा सद्धिं विहरइत्ति ।
इओ य-भरहराया समुप्पन्नचक्करयणो चाउरंगबलकलिओ पुव्वदिसाए मागहतित्थं, दाहिणेण वरदामं, पच्छिमेण पहासं उत्तरेण य चुल्लहिमवंतपरिसरं जाव साहिऊण छक्खंडभरहं सट्ठीए वाससहस्सेहिं बत्तीसनरवइसहस्सपरियरिओ अइगओ विणीयरायहाणि । कओ से बारस वासाइं महारायाहिसेओ, विसज्जिया य रण्णा नियनियट्ठाणेसु दूरदेसागया नरवइणो । पञ्चमहाव्रतरक्षणबद्धलक्षः, स्वशरीरेऽपि निरपेक्षः, रत्नवणिग् इव परित्यक्तलोहाऽऽदरः (=परित्यक्तलोभाऽऽदरः, इति मरीचिपक्षे) सागरः इव मृतरहितः (= मदरहितः इति मरीचिपक्षे ), दिनकरः इव दोषा- उन्मूलनकरः (दोष-उन्मूलनकरः इति मरीचिपक्षे ), नागराजः इव दुरुदुढक्षमावलयः मन्दरः इव निर्मथितजलधिः (=संसारः), सुभटः इव निहतविषमकरणः, ग्रामाऽऽकर - नगरेषु अप्रतिबद्धः, स्थविराणां पार्श्वे सामायिकादीनि एकादशाऽङ्गानि ससूत्राणि सार्थानि स्थिरपरिचितं कुर्वन् स्वामिना सह विहरति ।
इतश्च भरतराजा समुत्पन्नचक्ररत्नः चतुरङ्गबलकलितः पूर्वदिशि मागधतीर्थम्, दक्षिणायां वरदामम्, पश्चिमायां प्रभासमुत्तरायां च लघुहिमवन्तपरिसरं यावत् साधयित्वा षट्खण्डभरतं षष्ठीभिः वर्षसहस्रैः द्वात्रिंशन्नरपतिसहस्रपरिवृत्तः अतिगतः विनीताराजधानीम् । कृतः तस्य द्वादश वर्षाणि महाराजाऽभिषेकः, विसृष्टाः च राज्ञा निजनिजस्थानेषु दूरदेशाऽऽगताः नरपतयः ।
ગુપ્તિથી ગુપ્ત, પાંચ મહાવ્રત પાળવામાં અત્યંત સાવધાન પોતાના દેહમાં પણ મમત્વ રહિત, રત્નવણિકની જેમ લોહ-લોખંડ અથવા લોભના ભાવને તજનાર, સાગરની જેમ મડદા વિનાનો, પક્ષે મદરહિત, દિનકરની જેમ દોષા-રાત્રિ, પક્ષે દોષને પરાસ્ત ક૨ના૨, શેષનાગની જેમ પૃથ્વીપીઠ, પક્ષે ક્ષમાને ધારણ કરનાર, મંદરાચલની જેમ સાગર, પક્ષે ચાર કષાયને મથિત ક૨ના૨, સુભટની જેમ વિષમકરણને, પક્ષે વિષમક્રિયાને ટાળનાર, ગામ કે નગરમાં અપ્રતિબદ્ધપણે વિચરનાર અને સ્થવિરો પાસે સામાયિકાદિ અગિયાર અંગો સૂત્ર અને અર્થ સાથે દૃઢપણે ધારનાર એવા મરીચિમુનિ, સ્વામી સાથે વિચરવા લાગ્યા.
હવે અહીં ચક્રરત્ન ઉત્પન્ન થતાં ચતુરંગ સૈન્યસહિત ભરત ભૂપાલ પ્રથમ પૂર્વ દિશામાં માગધતીર્થ, દક્ષિણ દિશામાં વરદામ તીર્થ, પશ્ચિમ દિશામાં પ્રભાસ તીર્થ અને ઉત્તર દિશામાં લઘુહિમવંત સુધી ભરતક્ષેત્રના છ ખંડ સાધી સાઠ હજાર વર્ષે બત્રીશ હજાર મુગટબંધ રાજાઓના પરિવાર સાથે પોતાની વિનીતા રાજધાનીમાં પાછા આવ્યા. ત્યાં બાર વરસ સુધી તેનો મહારાજ-અભિષેક ક૨વામાં આવ્યો, પછી ભરત મહારાજે તે રાજાઓ કે જેઓ