________________
४४
श्रीमहावीरचरित्रम् तेयासीपुव्वलक्खाइं जाव परिपालिऊण गिहत्थपज्जायं, अवलोइऊण परलोयमग्गाणुरूवधम्मवावारविरहियं भवपंकनिमज्जमाणं (जणं)मणे अच्चंतकरुणारसालिद्धबुद्धी, तक्कालचलियासणागयसारस्सयपमुहलोगंतियतियससमहियमुच्छाहियचित्तवित्ती विणिवित्तभोगपिवासो, भरहपमुहपुत्तसयसंविभत्तपरिचत्तवसुंधराभारो, आसंवच्छरकणयवारिधारावरिसाभिणंदियदीणमग्गणजणो चेत्तस्स बहुलट्ठमीए उत्तरासाढनक्खत्ते पच्छिमपहरावसेसे दिवसे कच्छमहाकच्छपमुहाणं नियनियपुण्ण(त्त)निहित्तरज्जवावडाणं चउहिं सहस्सेहिं मंडलेसराणं परिवुडो, देव-दाणवुक्खित्तविचित्तचित्तोवसोहियसुदंसणाभिहाणसिबिकाधिरूढो, परमविभूईए समग्गकाणणलच्छिलीलावणंमि उज्जाणे कयकट्ठक्किकृतवकम्मो, परिचत्तसव्गसंगिरयणाभरणो, सयमेव चाउमुट्ठियं लोयं काऊण, कयसिद्धनमोक्कारो, पडिवण्णसव्वसावज्जजोगविरती, बत्तीससुरेसरेहिं चउविहदेवनिकायसहिएहिं सब्भावसाराहिं महत्थाहिं
यावत् परिपाल्य गृहस्थपर्यायम्, अवलोक्य परलोकमार्गाऽनुरूपधर्मव्यापारविरहितं भवपङ्कनिमज्जन्तं (जन) मनसि अत्यन्तकरुणारसाऽऽलीढबुद्धिः, तत्कालचलिताऽऽसनाऽऽगतसारस्वतप्रमुखलोकान्तिकत्रिदशसमधिकोत्साहितचित्तवृत्तिः, विनिवृत्तभोगपिपासः, भरतप्रमुखपुत्रशतसंविभक्तपरित्यक्तवसुंधराभारः, आसंवत्सरकनकवारिधारावर्षाऽभिनन्दितदीन-मार्गणजनः चैत्रस्य बहुलाऽष्टम्यां उत्तराऽषाढानक्षत्रे पश्चिमप्रहराऽवशेषे दिवसे कच्छ-महाकच्छप्रमुखाणां निजनिज-पुत्रनिहितराज्यव्यापाराणां चतुभिः सहस्रैः मण्डलेश्वराणां परिवृत्तः, देव-दानवोत्क्षिप्त-विचित्रचित्रोपशोभितसुदर्शनाऽभिधानशिबिकाऽधिरूढः, परमविभूत्या समग्रकाननलक्ष्मीलीलावने उद्याने कृतकष्टोत्कृष्टतपःकर्मा, परित्यक्तसर्वाङ्गसगिरत्नाऽऽभरणः, स्वयमेवचतुर्मुष्टिकं लुञ्चनं कृत्वा, कृतसिद्धनमस्कारः, प्रतिपन्नसर्वसावद्ययोगविरतिः, द्वात्रिंशत्सुरेश्वरैः
પર્યાય અનુભવી, પરલોકના માર્ગને યોગ્ય એવા ધર્મવ્યવહારથી રહિત અને સંસારરૂપી કાદવમાં નિમગ્ન થતા લોકોને જોઇ. હદયમાં અત્યંત કરુણારસની બુદ્ધિ વૃદ્ધિ પામતાં તત્કાલ સિંહાસન ચલાયમાન થવાથી સારસ્વત પ્રમુખ લોકાંતિક દેવતાઓના નિમિત્તે ઉત્સાહિત મનોવૃત્તિવાળા તરતજ ભોગપિપાસાથી નિવૃત્ત થઇ, ભરત પ્રમુખ પોતાના સો પુત્રોને રાજ્ય વહેચવા વડે પોતે પૃથ્વીના ભારનો ત્યાગ કરી, એક વરસ સુધી સુવર્ણનો વરસાદ વરસાવતાં દીન અને યાચકજનોને અત્યંત આનંદ પમાડી, ચૈત્ર માસની કૃષ્ણ અષ્ટમીના દિવસે ઉત્તરાષાઢા નક્ષત્રમાં પાછલા પહોરે કચ્છ અને મહાકચ્છ પ્રમુખ કે જેમણે પોતાનું રાજ્ય પુત્રોને આપી દીધું છે એવા ચાર હજાર રાજાઓથી પરિવરેલા દેવ, દાનવોએ ઉપાડેલ, વિચિત્ર ચિત્રોથી શોભતી એવી સુદર્શના નામની શિબિકાપાલખીપર બિરાજમાન, પરમ વિભૂતિ સહિત, સમસ્ત ઉદ્યાનોની લક્ષ્મીના લીલાવન સમાન ઉદ્યાનમાં કષ્ટપૂર્વક ઉત્કૃષ્ટ તપ કરનાર, સર્વાગે ધારણ કરેલા રત્નના અલંકારોને તજી, જાતે ચાર મુષ્ટિથી લોચ કરી, સિદ્ધ ભગવંતને નમસ્કાર કરી ભગવંતે સર્વ પાપકર્મની વિરતિ સ્વીકારી. આ વખતે ચાર નિકાયના દેવો સહિત બત્રીશે ઇંદ્રો