________________
द्वितीयः प्रस्तावः पसत्थाहिं गिराहिं थुव्वमाणो पंचिंदियदित्ततुरयदमणो समणो जाओत्ति ।।
सुररायनिसिठ्ठविसिठ्ठदूसमंसावलंबि वहमाणो। कच्छ-महाकच्छपमोक्खभिक्खुलोएण परियरिओ ।।१९।।
परिचत्तसव्वसावज्जजोगसंगो तिगुत्तिगुत्तो य।
अप्पडिबद्धो गामाणुगाममह विहरिओ भयवं ।।२०।। जुम्मं । धण-कणयसमिद्धसमुद्धरा य मणुया मुणंति नो तइया । का भिक्खा के तग्गाहिणोत्ति भिक्खं भमंतंमि ।।२१।।
परमेसरंमि ताहे नियपहुपणएण कणगकरितुरए ।
__ इत्थी महत्थवत्थे पणया मणुया पणामेति ।।२२।। जुम्मं । चतुर्विधदेवनिकायसहितैः सद्भावसाराभिः महार्थाभिः प्रशस्ताभिः गिर्भिः स्तूयमानः पञ्चेन्द्रियदृप्ततुरगदमकः श्रमणः जातः।
सुरराजनिसृष्टविशिष्टदूष्यम् अंसावलम्बि वहन्। कच्छ-महाकच्छप्रमुखभिक्षुलोकेन परिवृत्तः ।।१९।।
परित्यक्तसर्वसावद्ययोगसङ्गः त्रिगुप्तिगुप्तश्च ।
अप्रतिबद्धः ग्रामानुग्रामम् अथ विहृतवान् भगवान् ।।२०।। युग्मम् । धन-कनकसमृद्धिसमुद्धराः च मनुजाः जानन्ति न तदा। का भिक्षा? के तद्गृहीतारः? इति भिक्षायै भ्रमति (सति) ।।२१।।
परमेश्वरे तदा निजप्रभुप्रणयेन कनक-करि-तुरगान् ।
स्त्रीः महाऽर्ध्यवस्त्राणि प्रणताः मनुजाः अर्पयन्ति ।।२२।। युग्मम्।। સદ્દભાવયુક્ત, મહા અર્થ સહિત અને પ્રશસ્ત વાણીથી જેમની સ્તુતિ કરી રહ્યા છે તથા પાંચ ઇંદ્રિયોરૂપ અભિમાની અશ્વોને દમન કરનાર એવા ભગવંત સંસાર તજી શ્રમણ થયા.
તે વખતે ઇંદ્ર ખભાપર સ્થાપન કરેલ વિશિષ્ટ દેવદૂષ્ય વસ્ત્રને વહન કરતા, કચ્છ, મહાકચ્છ પ્રમુખ મુનિઓથી પરિવરેલા, સર્વસાવદ્ય યોગના સંગને તજી ત્રણ ગુપ્તિયુક્ત, અપ્રતિબદ્ધ એવા ઋષભસ્વામી ત્યાંથી ગ્રામાનુગ્રામ વિહાર કરવા લાગ્યા. (૧૯૨૦)
તે વખતે ધન, કંચનથી સમૃદ્ધ લોકો “ભિક્ષા શું અને તેને ગ્રહણ કરનાર કોણ?” એમ જાણતા ન હતા; તેથી ભિક્ષાને માટે ભ્રમણ કરતા ભગવંતને પોતાના સ્વામી સમજીને બહુમાનથી પ્રણામ કરતા લોકો સોનુ, હાથી, અશ્વ, मुन्या, महा भिती वस्त्रो मापता हता. (२१/२२)